શોધખોળ કરો

અમેઝિંગ ટિપ્સઃ વૉટ્સએપ પર મોકલેલો વર્ષો જુનો મેસેજ પણ આ રીતે કરી શકો છો 'Delete For Everyone'

જ્યારે આપણે વૉટ્સએપ પર કોઇને ખોટો મેસેજ મોકલી દઇએ છીએ ત્યારે તેને ડિલીટ ફોર એવરીવન કરીને ડિલીટ કરી દઇએ છીએ, પરંતુ તમે જાણો છો આ થોડીવાર માટે જ હોય છે. ત્યારપછી આ મેસેજને તમે તમારી ચેટ વિન્ડોમાંથી ડિલીટ કરી શકો છો.

નવી દિલ્હીઃ વૉટ્સએપ પર કેટલાય એવા ફિચર્સ છે જેના વિશે મોટા ભાગના યૂઝર્સ નથી જાણતા હોતા, ફોટો, વીડિયો, ચેટિંગ અને કૉલિંગના બેસ્ટ ફિચર્સ વૉટ્સએપ સામેલ છે. જ્યારે આપણે વૉટ્સએપ પર કોઇને ખોટો મેસેજ મોકલી દઇએ છીએ ત્યારે તેને ડિલીટ ફોર એવરીવન કરીને ડિલીટ કરી દઇએ છીએ, પરંતુ તમે જાણો છો આ થોડીવાર માટે જ હોય છે. ત્યારપછી આ મેસેજને તમે તમારી ચેટ વિન્ડોમાંથી ડિલીટ કરી શકો છો. પણ અમે આજે તમને બતાવીએ છીએ એક એવી ટ્રિક જેની મદદથી તમે તમારા વર્ષો જુના મેસેજને પણ 'Delete For Everyone' કરી શકો છો. જાણો આ ટ્રિક કઇ રીતે કામ કરે છે.... જેમ કે તમારે 24 સપ્ટેમ્બર 2019એ 10pm પર મોકલેલો મેસેજ તમારે ડિલીટ ફોર ઓલ કરવો છે, તો તેના માટે મેસેજ પર જઇને ડિલીટ કરવા માટે લૉન્ગ પ્રેસ કરવુ પડશે. અહીં તમને Cancel और Delete for Me આ બે ઓપ્શન દેખાશે. એટલે કે આ મેસેજને તમે માત્ર પોતાની ચેટ વિન્ડોમાંથી જ ડિલીટ નથી કરી શકતા, પરંતુ જો તમારે આ મેસેજને તમામ માટે ડિલીટ કરવા છે, તો નીચે આપેલા સેટિંગ્સને ફોલો કરો. જુના મેસેજને Delete for all કઇ રીતે કરવા.... 1- સૌથી પહેલા પોતાના ફોનમાં ઇન્ટરનેટ ઓફ કરી દો. 2- હવે સેટિંગ્સમાં જાઓ અને App પર ક્લિક કરો. 3- App પર ગયા પછી WhatsApp પર ક્લિક કરો. 4- હવે અહીં નીચે તમને Force Stop નુ ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો. 5- હવે વૉટ્સએપ પર જઇને જે મેસેજને ડિલીટ કરવાનો છે, તેનો દિવસ, તારીખ અને સમય નૉટ કરી લો. 6- હવે ફરીથી સિસ્ટમ પર જઇને Date and time ઓપ્શન પર ક્લિક કરો, અહીં દેખાઇ રહેલા Use Network Provided Time Zone, Time Zone કે Automatic Date and time ઓપ્શનને ઓફ કરી દો. 7- હવે અહીં તમે તે મેસેજની Date ફરીથી સેટ કરો, તે Date નાંખો જે દિવસે મેસેજ મોકલવામાં આવ્યો હતો, જેમ કે તમારે 24 સપ્ટેમબર 2019 નો મેસેજ ડિલીટ કરવાનો છે તો તે ડેટ નાંખો. 8- આ રીતે જે સમયે મેસેજ મોકલવામા આવ્યો હતો તેનાથી 10-15 મિનીટ આગળનો Time સેટ કરો. 9- હવે પોતાનુ વૉટ્સએપ ખોલો, તમને તે મેસેજ 24 સપ્ટેમ્બરની જગ્યાએ હવે Todayમાં દેખાશે. 10- હવે તમે આને ડિલીટ કરવા માટે લૉન્ગ પ્રેસ કરો, તમને 'DELETE FOR ME'ની સાથે 'DELETE FOR EVERYONE'નું ઓપ્શન પણ દેખાશે. 11- હવે તમે આ મેસેજ કે ફોટોને બધા માટે ડિલીટ કરી શકો છો. 12- હવે મેસેજ ડિલીટ કર્યા પછી ઇન્ટરનેટ ઓન કરીને ફરીથી Date and time પર જઇને વર્તમાન દિવસ અને સમય સેટ કરી દો.

ટોપ સ્ટોરી

તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભૂખ્યા બળદ, રડ્યા ખેડૂત
Hun To Bolish : હું તો બોલીશ : જય હનુમાન, બચી ગયુ વિમાન
Emotional Story: રાજકોટના સદ્ભાવના બળદ આશ્રમમાં કરુણ દૃશ્યો! બળદને મૂકતા ખેડૂતોની આંખોમાં આંસુ
UPI charges spark protest: UPIના MDR ચાર્જ સામે ગુજરાતભરમાં વેપારીઓનો વિરોધ!
Flydubai Attack: સંકટ સમયે યાદ આવ્યા હનુમાનજી! પછી જે થયું કેપ્ટન સ્મિતે PM મોદીને જણાવી આખી વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
નાના ઘરની છત પર કઈ સોલાર પેનલ લગાવવી? કિલોવોટથી લઈ વીજળી સુધી પૂરી ગણતરી સમજો 
નાના ઘરની છત પર કઈ સોલાર પેનલ લગાવવી? કિલોવોટથી લઈ વીજળી સુધી પૂરી ગણતરી સમજો 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ
Embed widget