શોધખોળ કરો

Amazon Festival Sale: 32 ઈંચના સ્માર્ટ ટીવી પર સૌથી સસ્તી ઓફર, 10 હજારથી પણ ઓછી કિંમતે ખરીદો

Amazon Festival Sale: અમેઝોને સ્માર્ટ ટીવી પર ઓફર આપી છે, જેને જોઈ તમારું મન ખુશ થઈ જશે. ફેસ્ટિવ સેલમાં 32 ઈંચના બ્રાંડેડ સ્માર્ટ ટીવી 10 હજારથી ઓછી કિંમતે મળી રહ્યા છે.

Amazon Festival Sale: 32 ઈંચના સ્માર્ટ ટીવી અને પ્રાઇસ 10 હજારથી પણ ઓછી કિંમતે અમેઝોન સેલમાં મળી રહ્યું છે. એમઆરપી પર ફ્લેટ ડિસ્કાઉન્ટ બાદ સેલમાં 1250 રૂપિયા સુધીનું એડિશનલ કેશબેક અને જૂનું ટીવી આપવા પર એક્સચેન્જ બોનસ પણ મળશે.

 Link For Amazon Great Indian Festival Sale

1-eAirtec 81 cms (32 inches) HD Ready Smart LED TV 32DJSM (Black) (2020 Model)

32 ઈંચનું સ્માર્ટ ટીવી 9999 રૂપિયામાં મળી રહ્યું છે. eAirtec બ્રાંડના આ ટીવીની કિંમત 13,999 છે પરંતુ આજે ડીલમાં તે 10 હજારથી ઓછી કિંમતે મળી રહ્યું છે. વાઈફાઈ ચાલતા એચડી રેઝોલ્યુશનવાળા ટીવીની ડિસ્પ્લે અલ્ટ્રા એચડી 4કે છે. કનેક્ટિવિટી માટે 2 એચડીએમઆઈ પોર્ટ છે. બે યુએસબી પોર્ટથી પેન ડ્રાઇવ, હાર્ડ ડિસ્ક અને બીજા યુએસબી ડિવાઇસને કનેક્ટ કરી શકાય છે. આ ટીવીમાં YouTube, Facebook, Amazon અને Netflix જેવી એપ પહેલાથી ઈન્સ્ટોલ હોય છે. ટીવીમાં 20 વોટ્સ આઉટપુર  સાથે વર્ચુઅલ સરાઉન્ડ સાઉન્ડ પણ છે.

Buy eAirtec 81 cms (32 inches) HD Ready Smart LED TV 32DJSM (Black) (2020 Model)

2-Kodak 80 cm (32 Inches) HD Ready LED TV Kodak 32HDX900S (Black)

કોડકનું સ્માર્ટ ટીવી આજે ડીલમાં 10,999 રૂપિયામાં મળી રહ્યું છે. આ ટીવીની કિંમત 15,999 રૂપિયા છે. આ ટીવી ખરીદવા 4,399 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ તમે લઈ શકો છો. વાઇફાઇથી ચાલતાં એચડી રેઝોલ્યુશન વાળા આ ટીવીની ડિસ્પ્લે અલ્ટ્રા એચડી 4K છે. તેમાં ડાયનામિક પિક્ટર ઈન્હેંસમેંટ, વાઇડ વ્યુઈંગ, પરફેક્ટ પેનલ, સ્લીક અને સોફિસ્ટિકેટેડ ડિઝાઈન છે. કનેક્ટિવિટી માટે 2 એચડીએમઆઈ પોર્ટ છે. જેમાં સેટ ટોપ બોક્સ, બ્લૂ રે પ્લેયર, ગેમિંગ કન્સોલ કનેક્ટ થઈ શકે છે. ટીવીમાં 20 વોટ્સ આઉટપુટની સાથે ઓડિયો બૂસ્ટ સાઉન્ડ છે.

Buy Kodak 80 cm (32 Inches) HD Ready LED TV Kodak 32HDX900S (Black)

3-VW 80 cm (32 inches) HD Ready LED Smart TV VW32S (Black) (2021 Model)

આ ટીવીની કિંમત 16,999 રૂપિયા છે પણ ડીલમાં 10,499 રૂપિયામાં મળે છે. ઉપરાંત ટીવી ખરીદવા પર 3,940 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ લઈ શકો છો. . વાઇફાઇથી ચાલતાં એચડી રેઝોલ્યુશન વાળા આ ટીવીની ડિસ્પ્લે અલ્ટ્રા એચડી 4K છે અને IPE Technology, Eco Vision, સિનેમા મોડ, સિનેમા ઝૂમ જેવા ફીચર છે. કનેક્ટિવિટી માટે 2 એચડીએમઆઈ પોર્ટ આપવામાં આવ્યા છે. જેમાં સેટ ટોપ બોક્સ, બ્લૂ રે પ્લેયર, ગેમિંગ કન્સોલ કનેક્ટ થઈ શકે છે. વાઇફાઇ, એન્ડ્રોઈડ, સ્ક્રીન મિરીંગ, પીસી કનેક્ટિવિટી, વાયરલેસ હેડફોનનું ફીચર પણ છે. ટીવીમાં 20 વોટ્સ આઉટપુટની સાથે સ્ટીરિયો આઉટપુર અને પાવર ઓડિયો, મ્યુઝિક ઇકવલાઇઝ સાઉન્ડ છે.

Buy VW 80 cm (32 inches) HD Ready LED Smart TV VW32S (Black) (2021 Model)

4-Huidi 80 cm (32 Inches) HD Ready Smart LED TV HD32D1M18 (Black) (2021 Model)

18,599 રૂપિયાની કિંમતનું આ ટીવી સેલમાં 10,749 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ટીવીને ખરીદવા પર 3,940 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ લઈ શકો છો. વાઇફાઇથી ચાલતાં એચડી રેઝોલ્યુશન વાળા આ ટીવીની ડિસ્પ્લે અલ્ટ્રા એચડી 4K છે. કેન્ક્ટિવિટી માટે 2 એચડીએમઆઈ પોર્ટ આપવામાં આવ્યા છે. જેમાં સેટ ટોપ બોક્સ, બ્લૂ રે પ્લેયર, ગેમિંગ કન્સોલ કનેક્ટ હોય છે. આ ટીવીમાં 1 એવી ઈનપુટ સ્લોટ, 1 એવી આઉટપુટ સ્લોટ અને 1 આરએફ સ્લોટ આપવામાં આવ્યા છે. ટીવીમાં 20 વોટ્સ આઉટપુટનો સાઉંડ છે.

Buy Huidi 80 cm (32 Inches) HD Ready Smart LED TV HD32D1M18 (Black) (2021 Model

5- Shinco 80 cm (32 Inch) HD Ready Smart LED TV with Uniwall (Black) (2019 Model)

Shinco બ્રાંડનું આ ટીવી 10,999 રૂપિયામાં મળી રહ્યું છે. તેની કિંમત 16,990 રૂપિયા છે. વાઇફાઇથી ચાલતાં એચડી રેઝોલ્યુશન વાળા આ ટીવીની ડિસ્પ્લે અલ્ટ્રા એચડી 4K છે. કેન્ક્ટિવિટી માટે 2 એચડીએમઆઈ પોર્ટ આપવામાં આવ્યા છે. જેમાં સેટ ટોપ બોક્સ, બ્લૂ રે પ્લેયર, ગેમિંગ કન્સોલ કનેક્ટ હોય છે. બે યુએસબી પોર્ટથી પેન ડ્રાઇવ, હાર્ડ ડિસ્ક અને બીજા યુએસબી ડિવાઇસ કનેક્ટ કરી શકાય છે. 1 ઓપ્ટિકલ આઉટપુટ હાઈ એન્ડ સાઉન્ડબાર, સ્પીકર કનેક્ટ કરવાનું ફીચર છે. ટીવીમાં 20 વોટ્સ આઉટપુટની સાથે સરાઉન્ડ સાઉન્ડ, 5 સાઉન્ડ મોડ આપવામાં આવ્યા છે. તેમાં તમામ પ્રાઇમ એપ પણ ચાલે છે.

Buy Shinco 80 cm (32 Inch) HD Ready Smart LED TV with Uniwall (Black) (2019 Model)

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Embed widget