શોધખોળ કરો

Amazon Festival Sale: Oppo ના ફોન પર શાનદાર ડીલ, ઓફર્સ મળીને 10 હજારથી ઓછામાં ખરીદો 48MP કેમેરાનો ફોન

Amazon Festival Sale: જો તમે દિવાળી પર નવો ફોન ખરીદવા માંગતા હો તો આનાથી સારો મોકો નહીં મળે. અમેઝોનના સેલમાં એક્સચેન્જ ઓફર સાથે Oppoનો 48MP કેમેરાવાળો ફોન 10 હજારથી ઓછી કિંમતમાં ખરીદો.

Amazon Festival Sale: અમેઝોન પોતાના સેલમાં કસ્ટમરને ખુશી આપે છે. Oppo ફોન પર ઓછી કિંમતે શાનદાર ઓફર મળી રહે છે. આ ઓફરમાં Oppoના ટોપ સેલિંગ ફોન પર 17 હજાર સુધીની એક્સચેન્જ ઓફર પર 1500 રૂપિયા સુધીનું એકસ્ટ્રા કેશબેક મળી રહ્યું છે.

Link For Amazon Great Indian Festival Sale

1-Oppo F17 (Classic Silver, 6GB RAM, 128GB Storage) with No Cost EMI/Additional Exchange Offers

Oppo F17 ફોનની ડીલમાં 20,990 રૂપિયાની કિંમતનો OPPO F17 16,990 રૂપિયામાં મળી રહ્યો છે. આ ફોનમાં 15 હજાર રૂપિયાની એક્સચેન્જ ઓફર છે. જેમાં જૂનો ફોન એક્સેચન્જમાં આપીને 15 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ લઈ શકાય છે. ફોન પર  આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, ઈન્ડસઈંડ બેંકના ડેબિટ કે ક્રેડિટ કાર્ડ પર 1500 રૂપિયાનું એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ છે. ઉપરાંત નો કોસ્ટ ઈએમઆઈનો વિકલ્પ પણ છે. આ ફોનમાં 16 એમપીનો મેઇન કેમેરો, 8 એમપીનો વાઇડ એંગલ કેમેરો, 2 એમપીનો મોનો બેક કેમેરો, વીડિયો, પેનોરમા, પોટ્રેટ, ટાઈમ લેપ્સ ફોટોગ્રાફી, બ્યૂટી સેલ્ફી માટે 16 એમપીનો ફ્રન્ટ કેમેરો છે. ફોનમાં વોટર ડ્રોપ ફુલ સ્ક્રીન ડિસ્પ્લે છે અને સ્ક્રીન 6.44 ઈંચ છે. ડિસ્પ્લે ફિંગરપ્રિંટનું ફિચર છે. ફોનમાં 6જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ છે. જે 3 કાર્ડ સ્લોટ 256 જીબી સુધી સપોર્ટ કરે છે. ફોનમાં 4જી ડુઅલ સિમ છે. Qualcomm Snapdragon SD662 ઓક્ટાકોર પ્રોસેસર છે. ફોનમાં 30 W VOOC ફ્લેશ ચાર્જ 4.0 સાથે 4015mAH લિથિયમ પોલિમર બેટરી છે.

Buy Oppo F17 (Classic Silver, 6GB RAM, 128GB Storage) with No Cost EMI/Additional Exchange Offers

2-Oppo F19 (Prism Black, 6GB RAM, 128GB Storage) | Flat Rs. 3250 Off with Select Bank Cards

 આ ફોનીની કિંમત 20,990 છે પરંતુ સેલમાં 19,990માં મળી રહ્યો છે. આ ફોનમાં 15 હજાર રૂપિયાની એક્સચેન્જ ઓફર છે. જેમાં જૂનો ફોન એક્સેચન્જમાં આપીને 15 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ લઈ શકાય છે. ફોન પર  આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, ઈન્ડસઈંડ બેંકના ડેબિટ કે ક્રેડિટ કાર્ડ પર 2000 રૂપિયાનું એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ છે. ઉપરાંત નો કોસ્ટ ઈએમઆઈનો વિકલ્પ પણ છે. ફોનમાં 48 એમપી ક્વાડ કેમેરો છે. જેમાં 48 એમપી મેઇન કેમેરો, 2 એમપીનો વાઇડ એંગલ કેમેરો, 2 એમપી મેક્રો લેંસ તથા સેલ્ફી માટે 16 એમપીનો ફ્રંટ કેમેરો છે. ફોનમાં FHD+AMOLED પંચ હોલ ડિસ્પ્લે છે અને 6.43 ઈંચની સ્ક્રીન છે. ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ ફિચર છે. ફોનમાં 6જીબી રેમ અને 128 જીબી સ્ટોરેડ છે. જે 256 જીબી સુધી એક્સપાન્ડ થઈ શકે છે. ફોનમાં 4જી ડ્યુઅલ સિમ છે.

Buy Oppo F19 (Prism Black, 6GB RAM, 128GB Storage) | Flat Rs. 3250 Off with Select Bank Cards

3-OPPO F19 Pro (Flood Black), 8GB RAM, 128GB Storage with no co st EMI/extra exchange offer

આ ફોનની કિંમત 23,990 રૂપિયા છે પણ ડીલમાં 21,990 રૂપિયામં મળી રહ્યો છ. આ ફોનમાં 17 હજાર રૂપિયાની એક્સચેન્જ ઓફર છે. જેમાં જૂનો ફોન એક્સેચન્જમાં આપીને 17 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ લઈ શકાય છે. ફોન પર  આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, ઈન્ડસઈંડ બેંકના ડેબિટ કે ક્રેડિટ કાર્ડ પર 1500 રૂપિયાનું એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ છે. ઉપરાંત નો કોસ્ટ ઈએમઆઈનો વિકલ્પ પણ છે.  ફોનમાં 48 એમપીનો ક્વોડ કેમેરો પણ છે. FHD+AMOLED પંચ હોલ ડિસ્પ્લે છે અને 6.43 ઈંચની સ્ક્રીન છે. ફોનમાં 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરોજ છે. જેને 256 જીબી સુધી એક્સપાન્ડ કરી શકાય છે. ફોનમાં 4જી ડ્યુઅલ સિમ છે. MediaTek Helio P95 પ્રોસેસર છે.

Buy OPPO F19 Pro (Flood Black), 8GB RAM, 128GB Storage with no cost EMI/extra exchange offer

4-OPPO F19 Pro+ 5G (Flood Black), 8GB RAM, 128GB Storage with no cost EMI/extra exchange offer

આ ફોનની કિંમત 29,990 રૂપિયા છે પરંતુ સેલમાં 4 હજારનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જે બાદ ફોન 25,990માં મળી રહ્યો છે. આ ફોનમાં 16,500 રૂપિયાની એક્સચેન્જ ઓફર છે. જેમાં જૂનો ફોન એક્સેચન્જમાં આપીને 16,500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ લઈ શકાય છે. ફોન પર  આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, ઈન્ડસઈંડ બેંકના ડેબિટ કે ક્રેડિટ કાર્ડ પર 1500 રૂપિયાનું એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ છે. ઉપરાંત નો કોસ્ટ ઈએમઆઈનો વિકલ્પ પણ છે.  ફોનમાં 48 એમપી ક્વોડ કેમેરો છે. FHD+AMOLED પંચ હોલ ડિસ્પ્લે છે અને સ્ક્રીન 6.43 ઈંચની છે. ઉપરાંત ડિસ્પ્લે ફિંગરપ્રિંટનું ફીચર પણ છે. ફોનમાં 8 જીબી રેમ અને 128 જીબીનું સ્ટોરેજ છે. જે 256 જીબી સુધી એક્સપાન્ડ થઈ શકે છે. ફોનમાં 4જી ડ્યુઅલ સિમ છે. MediaTek Helio P95 ઓક્ટાકોર પ્રોસેસર છે.

Buy OPPO F19 Pro+ 5G (Flood Black), 8GB RAM, 128GB Storage with no cost EMI/extra exchange offer

5-OPPO F11 (Fluorite Purple, 6GB RAM, 128GB Storage)

આ ફોનની કિંમત 23,990 રૂપિયા છે પરંતુ ડીલમાં 9 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે. જે બાદ ફોન 14,990માં મળી રહ્યો છે. આ ફોનમાં 48 એમપી + 5 એમપી ડુઅલ કેમેરો છે. જેમાં વીડિયો બનાવવાની સાથે ટાઈમ લેપ્સ, પેનોરેમા, પોટ્રેટ, સ્લો મોશન ફીચર્સ છે. સેલ્ફી માટે 16 એમપી ફ્રન્ટ કેમેરો છે. ફોનમાં 6.5 ઈંચની FHD+ મલ્ટી ટચ કેપેસિટિવ ટચસ્ક્રીન છે. ફોનમાં 6જીબી રેમ અને 128 જીબીનું સ્ટોરેજ છે. જે 256 જીબી સુધી એક્સપાન્ડ થઈ શકે છે. MediaTek Helio P70 ઓક્ટા કોર પ્રોસેસર છે. ફોનમાં 4020Mah ની લિથિયમ પોલિમર બેટરી છે

Buy OPPO F11 (Fluorite Purple, 6GB RAM, 128GB Storage)

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Embed widget