શોધખોળ કરો

Amazon Festival Sale: realme narzo 50A પર મળી રહે છે મોટી છૂટ

Amazon Festival Sale: અમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલમાં અનેક મોડલ્સ પર આકર્ષક છૂટ મળી રહી છે.

Amazon Festival Sale: સારો અને બજેટ ફોન ખરીદવા ઈચ્છતા હો તો અમેઝોનનો ઓફર ચૂકતા નહીં. અમેઝોનના આ સેલમાં realme narzo 50A ફોન પર સીધું જ 11 ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Link For Amazon Great Indian Festival Sale

Realme Narzo 50A સારો સ્માર્ટફોન છે. તેનું વજન 207 ગ્રામ છે. આ ફોનની MRP 13,999 રૂપિયા છે પરંતુ સેલમાં 11 ટકા ડિસ્કાઉન્ટ બાદ 12,499 રૂપિયામાં મળી રહ્યો છે. 18 ઓક્ટોબરથી શરૂ થયેલો આ સેલ 25 ઓક્ટોબરે રાત્રે 11.45 કલાકે બંધ થશે. આ તારીખ દરમિયાન તમારી પાસે સારો ફોન ખરીદવાની તક છે. ઉપરાંત પસંદગીના કાર્ડ્સ પર 10 ટકા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.

Realme Narzo 50A માં 6.5 inches (16.51 cm) સ્ક્રીન છે અને 1600 x 720 Pixels ડિસ્પ્લે છે. જેનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે. Realmeનો આ હેન્ડસેટ Android v11 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે અને હેન્ડસેટને પાવર આપવા માટે 6000 mAh બેટરી છે. ફોનમાં Octa core (2 GHz, Dual core, Cortex A75 + 1.8 GHz, Hexa Core, Cortex A55) પ્રોસેસર છે અને અડ્રેનો Mali-G52 MC2 જીપીયુ આપવામાં આવ્યું છે.

realme narzo 50A (Oxygen Green, 4GB RAM + 128GB Storage) - with No Cost EMI/Additional Exchange Offers

આ ડિવાઈસમા Magnetic induction sensor, Light sensor, Proximity sensor, Acceleration sensor સેંસર પણ આપવામાં આવ્યા છે. કનેક્ટિવિટી ફીચર્સની વાત કરીએ તો ફોન 4G (supports Indian bands), 3G, 2G ને સપોર્ટ કરે છે. આ ઉપરાંત જીપીએસ, બ્લૂટૂથ, વાઇફાઇ અને ઓટીજી જેવા ફીચર્સ પણ છે.

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.  

આ પણ વાંચોઃ Amazon Festival Sale: Samsung Galaxy Note 20 પર મળતા ડિસ્કાઉન્ટ વિશે સાંભળીને દંગ રહી જશો, ફોન પર સીધી 42 હજાર રૂપિયાની છૂટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

વિડિઓઝ

Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Embed widget