શોધખોળ કરો

iPhone 12 સસ્તો થવાની રાહ જોઈ રહ્યા છો ? ખાસ તમારા માટે આવી આ ડીલ

iPhone ખરીદવા માટે ડીલ ચેક કરી રહ્યા હોય તો  એમેઝોન મોનસૂન સેલમાં Phone12 64GB Green ની કિંમત તપાસવાનું ભૂલશો નહીં.

iPhone12 On Amazon: iPhone ખરીદવા માટે ડીલ ચેક કરી રહ્યા હોય તો  એમેઝોન મોનસૂન સેલમાં Phone12 64GB Green ની કિંમત તપાસવાનું ભૂલશો નહીં. સેલમાં આ મોડલ પર મહત્તમ 29% ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે, જે અન્ય કોઈ iPhone પર નથી. Citi Bank અને Bank of Baroda કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા માટે આ ફોન પર રૂ. 1500 સુધીનું ઇન્સ્ટન્ટ કેશબેક છે અને 10,500ની એક્સચેન્જ ઓફર પણ ઉપલબ્ધ છે.

Apple iPhone 12 (64GB) – Green 

iPhone 12ની કિંમત 79,900 છે પરંતુ ડીલમાં મળી રહ્યો છે 56,990 રૂપિયામાં. આ ફોન પર 29% નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ફોનમાં અદ્યતન ડ્યુઅલ કેમેરા સિસ્ટમ છે જેમાં મુખ્ય કેમેરામાં બે કેમેરાનું સેટઅપ છે, જેમાંથી 12MP અલ્ટ્રા વાઈડ કેમેરા અને 12MP વાઈડ કેમેરા આપવામાં આવ્યા છે.

Apple iPhone 12 (64GB) - White

iPhone 12ની કિંમત 65,900 છે પરંતુ ડીલમાં મળી રહ્યો છે  54,900 રૂપિયામાં. આ ફોન પર 17% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Apple iPhone 12 (64GB) – Black

iPhone 12ની કિંમત 65,900 છે પરંતુ ડીલમાં મળી રહ્યો છે 55,900 રૂપિયામાં.  આ ફોન પર 15% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Apple iPhone 12 (128GB) - Blue

આ ફોનની કિંમત 70,900 રૂપિયા છે પરંતુ ડીલમાં  16%નું ડિસ્કાઉન્ટ છે, ત્યારબાદ તમે તેને 59,900 રૂપિયામાં ખરીદી શકો છો.

iPhone 12માં શું છે ખાસ

ફોનમાં 64GB અને 128GBના બે વેરિઅન્ટ છે. ફોનમાં બ્લેક, બ્લુ, ગ્રીન, રેડ અને વ્હાઇટ કલર ઓપ્શન છે.
iPhone 12 સામાન્ય અને વાયરલેસ બંને ચાર્જિંગને સપોર્ટ કરે છે અને ચાર્જ કર્યા પછી 17 કલાક સુધી ચાલે છે. ફોન 5G નેટવર્ક સિમને સપોર્ટ કરે છે.
ફોનમાં ફેસ આઈનું ફીચર પણ છે. આ ફોનમાં સુપર રેટિના XDR ડિસ્પ્લે સાથે 1 ઇંચની સ્ક્રીન છે.
Intelligent A14 એ બાયોનિક ચિપ છે જે સ્માર્ટફોન ટેક્નોલોજીમાં મોખરે છે અને iPhone 12 ને સૌથી ઝડપી બનાવે છે અને કોઈ હેંગ નથી થતો. 

Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget