શોધખોળ કરો

Amazon Great Indian Festival: પાંચ હજારની રેન્જમાં બેસ્ટ 5 Earbuds, જેની કૉલ અને મ્યૂઝિક ક્વોલિટી છે નંબર-1

જો તમે વાયરલેસ ઇયરબડ્સ 10 હજારથી ઓછામાં ખરીદવા માંગતા હોવ તો અમેઝોન પર તમારી મનપસંદ બ્રાન્ડની ડીલ ચોક્કસપણે તપાસો

Earbuds Deal On Amazon: જો તમે વાયરલેસ ઇયરબડ્સ 10 હજારથી ઓછામાં ખરીદવા માંગતા હોવ તો અમેઝોન પર તમારી મનપસંદ બ્રાન્ડની ડીલ ચોક્કસપણે તપાસો. સેલમાં Samsung Galaxy Buds Pro , Oneplus Buds Pro ઇકો બડ્સ, અને સોનીના ઇયરબડ્સ પર એવું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે જેને સાંભળીને તમે ખુશ થઇ જશો. આ ઇયરબડ્સ 99% સક્રિય એક્ટિવ નોઇસ કેન્સિલેશન તકનીકથી સજ્જ છે. એક્ટિવ નોઈઝ કેન્સલેશન એ હેડફોન અને ઈયરબડ્સમાં વપરાતી સૌથી લોકપ્રિય ટેક્નોલોજી છે. આમાં, હેડફોનમાં બહારનો અવાજ, બ્રેકગ્રાઉન્ડ અવાજ અને અન્ય અવાજો સંભળાતા નથી.

Amazon Great Indian Festival Sale Deals And Offers

Amazon Great Indian Festival: પાંચ હજારની રેન્જમાં બેસ્ટ 5 Earbuds, જેની કૉલ અને મ્યૂઝિક ક્વોલિટી છે નંબર-1

1-All-new Echo Buds (2nd Gen) | True Wireless earbuds with crisp and balanced sound, Active Noise Cancellation, 3 mics and Alexa | Black

 આ વાયરલેસ Echo Buds છે જેમાં Active Noise Cancellation ટેકનોલોજી છે. આમાં 3 માઇક્સ છે. ઉત્તમ ઑડિયો માટે તેમાં Premium speakers   આપવામાં આવ્યા છે જેમાં ક્લીયર અને બેલેસ્ડ સાઉન્ડ આવે છે.

Echo Buds ની કિંમત 11,999 રૂપિયા છે પરંતુ ઑફરમાં 54% નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, ત્યારબાદ તમે તેને 5,499 રૂપિયામાં ખરીદી શકો છો. આ ઈયરબડ્સ વાયરલેસ ચાર્જિંગ સાથે પણ ખરીદી શકાય છે. હેન્ડ્સ-ફ્રી કમાન્ડ માટે આમાં એલેક્સા ઇનબિલ્ટ છે, તમે ગૂગલ વોઇસ આસિસ્ટન્ટ અને સિરીને પણ એક્સેસ કરી શકો છો. તે Android અને iPhone બંને સાથે કમ્પૈટિબલ છે.

Amazon Deal On All-new Echo Buds (2nd Gen) | True Wireless earbuds with crisp and balanced sound, Active Noise Cancellation, 3 mics and Alexa | Black

Amazon Great Indian Festival: પાંચ હજારની રેન્જમાં બેસ્ટ 5 Earbuds, જેની કૉલ અને મ્યૂઝિક ક્વોલિટી છે નંબર-1

2-Samsung Galaxy Buds Pro | 99% Noise Cancellation, Wireless Charging, (18) Hours Playtime 

 સેમસંગના ઇયરબડ્સ પર એમેઝોન સેલમાં ઓફર છે. તમે 64%ના ડિસ્કાઉન્ટ પછી રૂ. 17,999ના ઇયરબડને રૂ. 6,490માં ખરીદી શકો છો. Galaxy Buds Proમાં વિન્ડ શિલ્ડ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 360 ઓડિયો ડોલ્બી હેડ ટ્રેકિંગ ટેક્નોલોજી આપવામાં આવી છે. જો તમે સેમસંગ ફોન અથવા ટેબ્લેટ પર વીડિયો જોતી વખતે તમારું માથું ફેરવો છો, તો વીડિયો આપમેળે બંધ થઈ જશે. આ સિવાય, આ બડ્સ સેમસંગ ડિવાઇસ પર ઓટોમેટિકલી સ્વિચ થઈ જશે. આ ઈયરબડ્સમાં 99% નોઈઝ કેન્સલેશન ટેક્નોલોજી છે. તમને ત્રણ માઈક્રોફોન અને એક વોઈસ પીકઅપ યુનિટ મળશે, જે વોઈસ અને વિડીયો કોલમાં આગળના ભાગમાં ખુબ જ સારો અવાજ આપે છે.

Amazon Deal On Samsung Galaxy Buds Pro | 99% Noise Cancellation, Wireless Charging, (18) Hours Playtime |

Amazon Great Indian Festival: પાંચ હજારની રેન્જમાં બેસ્ટ 5 Earbuds, જેની કૉલ અને મ્યૂઝિક ક્વોલિટી છે નંબર-1

3-Sony WF-1000XM3 Industry Leading Active Noise Cancellation (TWS) Bluetooth Truly Wireless in Ear Earbuds with Bluetooth 5.0, 32hr Battery Life, Alexa Voice Control with Mic (Black) 

આ ઇયરબડ્સની કિંમત રૂ. 19,999 છે પરંતુ ડીલમાં સીધું 60% ડિસ્કાઉન્ટ છે, જે પછી તમે તેને રૂ. 7,999માં ખરીદી શકો છો. તેમાં એલેક્સા બિલ્ટ-ઇન તેમજ કોલિંગ માટે માઇક છે. તેમાં નોઇસ કેન્સિલેશન ટેકનોલોજી સાથે આવે છે જેથી બહારનો અવાજ ન આવે અને તમે સાઉન્ડપ્રૂફ સંગીતનો આનંદ માણી શકો.

Amazon Deal On Sony WF-1000XM3 Industry Leading Active Noise Cancellation (TWS) Bluetooth Truly Wireless in Ear Earbuds with Bluetooth 5.0, 32hr Battery Life, Alexa Voice Control with Mic (Black)

Amazon Great Indian Festival: પાંચ હજારની રેન્જમાં બેસ્ટ 5 Earbuds, જેની કૉલ અને મ્યૂઝિક ક્વોલિટી છે નંબર-1

4-Oneplus Buds Pro Bluetooth Truly Wireless in Ear Earbuds with mic, Smart Adaptive Noise Cancellation, 10 Minutes Warp Charge, Upto 38 Hours Battery, Zen Mode, Bluetooth 5.2v (Matte Black) 

OnePlus ના આ ઇયરબડ્સ રૂ. 11,999 છે પરંતુ ડીલમાં 38% નું ડિસ્કાઉન્ટ છે, જેના પછી તમે રૂ. 7,490 માં ખરીદી શકો છો. આ ઈયરબડ્સમાં સ્માર્ટ એડપ્ટિવ નોઈઝ કેન્સલેશન ટેક્નોલોજી છે જે 40 ડીબી સુધીના અવાજને આપમેળે શોધી અને એડજસ્ટ કરે છે. તેમાં શક્તિશાળી પંચી બાસ અને ડ્યુઅલ 11mm ડાયનેમિક ડ્રાઇવરો છે જે ઉત્તમ અવાજ આપે છે.

Amazon Deal On Oneplus Buds Pro Bluetooth Truly Wireless in Ear Earbuds with mic, Smart Adaptive Noise Cancellation, 10 Minutes Warp Charge, Upto 38 Hours Battery, Zen Mode, Bluetooth 5.2v (Matte Black)

Amazon Great Indian Festival: પાંચ હજારની રેન્જમાં બેસ્ટ 5 Earbuds, જેની કૉલ અને મ્યૂઝિક ક્વોલિટી છે નંબર-1

5-JBL Live Pro+ TWS, Adaptive Noise Cancellation Earbuds with Mic, True Wireless Earbuds, up to 28 Hours Playtime, JBL Signature Sound, 6-Mic Technology for Crystal Clear Calls, Google Fast Pair (Black)

JBL તરફથી આ ઇયરબડ્સની કિંમત 16,999 રૂપિયા છે પરંતુ ડીલમાં 56% ડિસ્કાઉન્ટ છે, ત્યારબાદ તમે તેને 7,490 રૂપિયામાં ખરીદી શકો છો. આ ઇયરબડ્સમાં  ADAPTIVE NOISE CANCELLATION તકનીક છે જેમાં તમે બંને રીતે ઑડિયો સાંભળી શકો છો. ફંક્શનમાં તમને કોઈ બહારનો બેકગ્રાઉન્ડ અવાજ સંભળાશે નહીં. એક ફંક્શનમાં તમને બ્રેકગ્રાઉન્ડનો કોઇ અવાજ સંભળાશે નહીં.  ઓફિસ કોલ અને મીટિંગ દરમિયાન તમારો બેકગ્રાઉન્ડ સાઉન્ડ જતો નથી અને કોલ ક્લિયર કરવા માટે તેમાં 6 માઈક્સ આપવામાં આવ્યા છે. તેમાં ગૂગલ અને એલેક્સા વોઈસ આસિસ્ટન્ટની સુવિધા પણ છે.

Amazon Deal On JBL Live Pro+ TWS, Adaptive Noise Cancellation Earbuds with Mic, True Wireless Earbuds, up to 28 Hours Playtime, JBL Signature Sound, 6-Mic Technology for Crystal Clear Calls, Google Fast Pair (Black)

Disclaimer:  આ બધી જાણકારી ફક્ત એમેઝોનની વેબસાઈટ પરથી લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટી કરતું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

9,999 રુપિયામાં લોન્ચ થયો iPhone 17 Pro જેવો દેખાતો સસ્તો સ્માર્ટફોન 
9,999 રુપિયામાં લોન્ચ થયો iPhone 17 Pro જેવો દેખાતો સસ્તો સ્માર્ટફોન 
સેમસંગ કરી રહ્યું છે અનોખું લેપટૉપ બનાવવાનું પ્લાનિંગ, હાથ મુકતા જ બદલાઇ જશે કામ કરવાની રીત
સેમસંગ કરી રહ્યું છે અનોખું લેપટૉપ બનાવવાનું પ્લાનિંગ, હાથ મુકતા જ બદલાઇ જશે કામ કરવાની રીત
WhatsApp નું અપડેટ, iPhone પર આવવાનો છે Liquid Glass લૂક, હવે ચેટ થશે પુરેપુરી ટ્રાન્સપરન્ટ
WhatsApp નું અપડેટ, iPhone પર આવવાનો છે Liquid Glass લૂક, હવે ચેટ થશે પુરેપુરી ટ્રાન્સપરન્ટ
NDMA Emergency Alert: શું 11:41 વાગ્યે તમારા ફોન પર પણ વાગવા લાગ્યું હતું સાયરન? જાણો આ એલર્ટ મેસેજનું કારણ
NDMA Emergency Alert: શું 11:41 વાગ્યે તમારા ફોન પર પણ વાગવા લાગ્યું હતું સાયરન? જાણો આ એલર્ટ મેસેજનું કારણ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | તાપનું ટોર્ચર | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | ચૂંટણીના વિવાદ | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | વર્દીના વિવાદ | ABP Asmita LIVE
Ambalal Patel Weather Forecast : ગુજરાતમાં ગરમીનો ત્રાસ વધશે: અંબાલાલ પટેલની ચેતવણી
PM Modi in West Bengal: PM મોદીએ શપથ મંચથી અનોખા અંદાજમાં બંગાળની જનતાનો આભાર વ્યક્ત કર્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હિમંતા બિસ્વા સરમા ફરી સંભાળશે અસમની કમાન, 12 મેએ લેશે CM પદની શપથ
હિમંતા બિસ્વા સરમા ફરી સંભાળશે અસમની કમાન, 12 મેએ લેશે CM પદની શપથ
આવતીકાલનું હવામાન: 48 કલાકમાં 16 રાજ્યોમાં તોફાન-વરસાદનું એલર્ટ, 60ની ઝડપે પવન ફૂંકાશે!
આવતીકાલનું હવામાન: 48 કલાકમાં 16 રાજ્યોમાં તોફાન-વરસાદનું એલર્ટ, 60ની ઝડપે પવન ફૂંકાશે!
વિજય આવતીકાલે લેશે શપથ: તમિલનાડુમાં 'થલપતિ' રાજનો પ્રારંભ, જાણો મંત્રીમંડળમાં કોણ?
વિજય આવતીકાલે લેશે શપથ: તમિલનાડુમાં 'થલપતિ' રાજનો પ્રારંભ, જાણો મંત્રીમંડળમાં કોણ?
શુભમન ગિલનો તરખાટ: 84 રનની તોફાની ઈનિંગથી ગુજરાતની 7મી જીત, રાજસ્થાન ટોપ-4માંથી આઉટ
શુભમન ગિલનો તરખાટ: 84 રનની તોફાની ઈનિંગથી ગુજરાતની 7મી જીત, રાજસ્થાન ટોપ-4માંથી આઉટ
અમદાવાદ ક્રાઈમ: ઘરમાં જ 20 ફૂટ ઊંડો ખાડો ખોદી પત્નીને દાટી, 34 વર્ષે હાડપિંજરે પતિને જેલ ભેગો કર્યો
અમદાવાદ ક્રાઈમ: ઘરમાં જ 20 ફૂટ ઊંડો ખાડો ખોદી પત્નીને દાટી, 34 વર્ષે હાડપિંજરે પતિને જેલ ભેગો કર્યો
તમિલનાડુમાં વિજય સરકાર! રાજ્યપાલે કેરળ પ્રવાસ રદ કરી વિજયને મળવા બોલાવ્યા, જાણો વિગત
તમિલનાડુમાં વિજય સરકાર! રાજ્યપાલે કેરળ પ્રવાસ રદ કરી વિજયને મળવા બોલાવ્યા, જાણો વિગત
આવતીકાલથી માથું ફાડી નાખે તેવી ગરમી પડશે! તાપમાનમાં થશે 3 ડિગ્રી વધારો, 12 જિલ્લામાં ગરમીનું એલર્ટ જાહેર
આવતીકાલથી માથું ફાડી નાખે તેવી ગરમી પડશે! તાપમાનમાં થશે 3 ડિગ્રી વધારો, 12 જિલ્લામાં ગરમીનું એલર્ટ જાહેર
TamilNadu CM oath ceremony: તમિલનાડુમાં હવે વિજયરાજ, થલપતિ વિજયે CM પદના લીધા શપથ
TamilNadu CM oath ceremony: તમિલનાડુમાં હવે વિજયરાજ, થલપતિ વિજયે CM પદના લીધા શપથ
Embed widget