શોધખોળ કરો

Amazon Sale: આ ન્યૂ લૉન્ચ ફોન પર અમેઝૉન પ્રી સેલમાં મળી રહ્યું છે એક્સ્ટા ન્યૂ ડિસ્કાઉન્ટ, જાણો ડીલ

અમેઝૉને પ્રાઇમ સેલ શરૂ થયા પહેલા જ સ્માર્ટફોનની ડીલ રિલીવ કરી દીધી છે. આ ડીલમાં વીવો બ્રાન્ડનો જ ન્યૂ લૉન્ચ ગેમિંગ ફોન મળી રહ્યો છે, અત્યાર સુધીની સૌથી ઓછી કિંમત પર. iQOO Z6 Pro 5G બેસ્ટ ગેમિંગ ફોન છે

Amazon Prime Sale Phone Deal: અમેઝૉને પ્રાઇમ સેલ શરૂ થયા પહેલા જ સ્માર્ટફોનની ડીલ રિલીવ કરી દીધી છે. આ ડીલમાં વીવો બ્રાન્ડનો જ ન્યૂ લૉન્ચ ગેમિંગ ફોન મળી રહ્યો છે, અત્યાર સુધીની સૌથી ઓછી કિંમત પર. iQOO Z6 Pro 5G બેસ્ટ ગેમિંગ ફોન છે જેમાં 5 લેયર કૂલિંગ સિસ્ટમ છે, અને લેપટૉપના બરાબર RAM અને સ્ટૉરેજ છે, આ ફોન ગેમ દરમિયાન ના હેન્ગ થાય છે ના હીટ થશે. ફોનની બેટરી પણ વધુ ચાલે છે અને સુપર ફાસ્ટ હોય છે. 

vivo iQOO Z6 Pro 5G (Phantom Dusk, 6GB RAM, 128GB Storage) | Snapdragon 778G 5G | 66W FlashCharge | 1300 nits Peak Brightness | HDR10 - 

આ ફોનની કિંમત છે 27,990 પરંતુ ડીલમાં 14% નુ ડિસ્કાઉન્ટ છે, જે પછી આને 23,999 રૂપિયામાં ખરીદી શકાય છે. ફોનને ICICI Bank ના કાર્ડથી ખરીદવા પર સીધુ 3 હજાર રૂપિયાનુ ઇન્સ્ટન્ટ કેશબેક છે, જે પછી ફોનની કિંમત થઇ જશે 20,999 રૂપિયા. આ ફોન પર 1 હજાર રૂપિયાની ડિસ્કાઉન્ટ કૂપન પણ મળી રહી છે, જે પછી આને માત્ર 19,990 રૂપિયામાં ખરીદી શકો છો. ફોન પર 11,500 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ પણ છે. 

શું છે ફોનના ખાસ ફિચર્સ ?
આ ફોન ગેમિંગ માટે બેસ્ટ છે, ફોનમાં 5 લેયર લિક્વિડ કૂલિંગ સિસ્ટમ છે, જેનાથી ફોન હીટ સેન્સને યોગ્ય રીતે ડિટેક્ટ કરે છે, અને તે અનુસાર ફોનનુ કૂલિંગ સિસ્ટમ કામ કરે છે. વધુ વાર ગેમ રમવાથી વધુ હીટ થવા પર આ ફોન CPU નુ ટેમ્પરેચર ક્વિકલી 12 ડિગ્રી સુધી ઓછુ કરી દે છે, અને સર્ફેસ ટેમ્પરેચરને 3 ડિગ્રી ઓછી કરી દે છે, જેનાથી ફોન અડવાથી ગરમ નથી થતો. 
આ ફોનમાં રેમ અને સ્ટૉરેજ લેપટૉપની બરાબર છે. આ ફોનમાં 6GB RAM 128GB સ્ટૉરેજ, 8GB RAM 128GB સ્ટૉરેજ અને 12GB RAM 256GB સ્ટૉરેજના ત્રણ વેરિએન્ટ છે. ફોનને બ્લૂ અને બ્લેકના શેડમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. 
ફોનમાં 4700mAhની મોટી બેટરી છે જે આખા દિવસ ચાલે છે. તમે વિના રૂકાવટથી ગેમિંગની મજા લઇ શકો છો. ફોનમાં 66W ફાસ્ટ ચાર્જિંગ પણ છે, જેનાથી ફોન ક્વિક ચાર્જ થઇ જાય છે. ફોનમાં 6.44 ઇંચની AMOLED સ્ક્રીન છે. 
ફોનમાં ઓટોફોકસની સાથે 64MP નો ત્રિપલ રિયર કેમેરો છે, જેમાં ઓબ્જેક્ટના આઉટ ઓફ ફોકસ વાળો પ્રૉબ્લમ નથી આવતો, ફોનમાં 2MP નો મેક્રૉ મૉડ અને 8MP નો વાઇડ એન્ગલ કેમેરા છે. ફોનમાં 16MPનો સેલ્ફી કેમેરો છે. 

Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો...... 

Shrawan 2022: આ રાશિની યુવતીઓ માટે શ્રાવણ મહિનો છે વિશેષ, કરી લો આ ઉપાય, પછી જુઓ ચમત્કાર

Horoscope Today 20 July 2022: મિથુન, સિંહ, મકર રાશિએ નુકસાનનો કરવો પડશે સામનો, જાણો આજનું રાશિફળ

Vastu Tips: નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો? તો પહેલા આ બેઝિક વાસ્તુના નિયમો જાણી લેવા હિતાવહ

Home Budget after Revised GST: GSTનો દર વધવાથી ઘરનું બજેટ બગડ્યું, દર મહિને આટલો ખર્ચ વધી જશે, જાણો વિગતે

Gujarat Election 2022 : કોંગ્રેસ વધુ કાર્યકારી પ્રમુખોની કરશે નિમણૂક, હવે કયા કયા સમાજને મળી શકે છે પ્રતિનિધિત્વ?

India Corona Cases Today: ભારતમાં નવા COVID-19 કેસોમાં 32.3 ટકાનો ઉછાળો, છેલ્લા 24 કલાકમાં 20,557 કેસ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
Embed widget