શોધખોળ કરો

વર્ક ફ્રોમ હોમ: આ રહ્યા રોજના 3GB ડેટાવાળા શાનદાર પ્લાન, જાણો

કોરોના વાયરસના કારણે હાલ કેટલીક કંપનીઓ તેના કર્મચારીઓને વર્ક ફ્રોમ કરાવી રહી છે. આ દરમિયાન લોકોનો ડેટાનો વપરાશ વધ્યો છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે હાલ કેટલીક કંપનીઓ તેના કર્મચારીઓને વર્ક ફ્રોમ કરાવી રહી છે. આ દરમિયાન લોકોનો ડેટાનો વપરાશ વધ્યો છે. આ સ્થિતિમાં અમે તમને રોજના 3 જીબી વાળા ડેટા પ્લાન અંગે જણાવી રહ્યા છીએ. Jioના સસ્તા 3GB ડેટા પ્લાન જિયો દરરોજ 3 જીબી ડેટા આપતા ત્રણ પ્લાન લઇને આવ્યા છે. તેમાં 999, 401 અને 349 રૂપિયાવાળા પ્લાન છે. જિયોના 349 વાળા પ્લાનમાં 28 દિવસ સુધી 3 જીબી ડેટા, જિયો ટુ જિયો અનલિમિટેડ કોલિંગ, અન્ય નેટવર્ક પર 1000 મિનિટ, રોજના 100 એસએમએસની સુવિધા મળે છે. BSNLના આ છે 3GB ડેટા પ્લાન બીએસએનએલના 247 રૂપિયાના પ્લાનમાં 3 જીબી ડેટા દરરોજ મળે છે. આ પ્લાનમાં 3જી નેટવર્કની સુવિધા મળશે. પ્લાનની વેલિડિટી 36 દિવસ છે. જેમાં અનલિમિટેડ કોલિંગ અને રોજના 100 એસએમએસ છે. બીજો પ્લાન 997 રૂપિયાનો છે. આ પ્લાનમાં પણ 3જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગ તથા 100 એસએમએસ મળે છે. પ્લાનની વેલિડિટી 180 દિવસની છે. Vodafone-Ideaના 3GB ડેટા પ્લાન વોડાફોન –આઇડિયા પાસે પણ રોજના 3જીબી ડેટાનો પ્લાન છે. પ્રથમ પ્લાન 558 રૂપિયાનો છે, બીજો પ્લાન 398 રૂપિ.યાનો છે. બંને પ્લાનમાં રોજના 3જીબી ડેટા, 100 એસએમએસ, અન્ય નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળે છે. 558 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 56 દિવસ અને 398 રૂપિયાના પ્લાનની માન્યતા 28 દિવસ છે. Airtelનો 3GB ડેટા પ્લાન એરટેલના ડેઇલી 3જીબી ડેટા આપતા બે પ્લાન છે. 558 રૂપિયાના પ્રથમ પ્લાનમાં 56 દિવસની વેલિડિટી, કુલ 168 જીબી ડેટા, રોજના 100 એસએમએસ ફ્રી અને કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગની સુવિધા છે. બીજો પ્લાન 398 રૂપિયાનો છે. જેમાં 28 દિવસની વેલિડિટી અને 3જીબી ડેટા મળે છે. બંને પ્લાનમાં એરટેલ એક્સસ્ટ્રીમ પ્રીમિયમનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.

ટોપ સ્ટોરી

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Embed widget