Best Earbuds under 1200: વાહ! ઉત્તમ ગુણવત્તા અને ઉત્તમ અવાજ હવે આ ઇયરબડ્સ અહીં ખૂબ જ સસ્તા ભાવે ઉપલબ્ધ છે
Best Branded Earbuds Under 1200: અમે તમને એક એવા શ્રેષ્ઠ ઈયરબડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે અત્યારે એમેઝોન પર ફક્ત 1200 રૂપિયાથી પણ ઓછી કિંમતે ઉપલબ્ધ છે. ચાલો તેની સંપૂર્ણ વિગતો વિશે જાણીએ
Best Earbuds Under Rs 1200: આજકાલ દરેક લોકો ગીતો સાંભળવાથી લઈને મીટિંગ્સમાં હાજરી આપવા સુધીની તમામ વસ્તુ માટે ઈયરબડ્સનો ઉપયોગ કરવા લાગ્યા છે, કારણ કે તે સ્ટાઇલિશ અને પહેરવામાં સરળ છે. ઉપરાંત, આ ઇયરબડ્સ તેની ઉત્તમ અવાજ તથા ગુણવત્તા માટે પસંદ કરવામાં આવે છે. જો તમે કોલને ઉપાળવા અને કટ કરવા માંગો છો અથવા ગીત બદલવા માંગો છો, તો તે પણ માત્ર એક ટચથી કરી શકાય છે. તો આજે અમે તમને બેસ્ટ ઈયરબડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે એમેઝોન પર 1200 રૂપિયાથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે.
નોઈઝ બડ્સ VS201 V3
તમને નોઈઝ બડ્સ VS201V3માં સારી સાઉન્ડ ક્વોલિટી મળશે. આમાં તમને ડ્યુઅલ ઈક્વલાઈઝરનો વિકલ્પ મળશે. સારી કનેક્ટિવિટી માટે તેમાં બ્લૂટૂથ વર્ઝન 5.1 છે. તેમાં સરળ કામગીરી માટે ટચ કંટ્રોલ અને વૉઇસ સહાય છે. તેની બેટરી ફુલ ચાર્જ થવા પર લગભગ 60 કલાક સુધી ચાલે છે. તેની કિંમત એમેઝોન ઇન્ડિયા પર 999 રૂપિયા છે અને તે ઘણા રંગના વિકલ્પોમાં ખરીદી શકાય છે. તેમાં અલગ અલગ કલર ઓપ્શન પણ આપવામાં આવેલ છે.
બોલ્ટ ઓડિયો Z20
Boult Audio Z20 ઇયરબડ્સમાં ઉત્તમ કનેક્ટિવિટી માટે બ્લૂટૂથ વર્ઝન 5.3 છે. આ ઉપરાંત, તેમાં ગેમિંગ માટે લો-લેટન્સી મોડ પણ છે. તેમાં બહેતર બાસ સપોર્ટ સાથે ડાઈવર્ષ પણ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, તેમાં Zen-ENC માઇક્રોફોન પણ છે. તેમાં IPX5 વોટર પ્રૂફિંગ પણ મળે છે. બેટરીની વાત કરીએ તો તેની બેટરી એક ફુલ ચાર્જમાં 51 કલાક સુધી ચાલી શકે છે. અને ફાસ્ટ ટાઈપ-સી ચાર્જિંગ પણ ઉપલબ્ધ છે. Amazon પર તેની કિંમત 1099 રૂપિયા છે.
સારી સાઉન્ડ ક્વોલિટી માટે આ ઇયરબડ્સમાં 10mm ડ્રાઇવર્ષ છે. તેમાં 50ms નો લો-લેટન્સી મોડ પણ છે જે ખાસ કરીને ગેમિંગ માટે આપવામાં આવે છે. તેનું ડ્યુઅલ-માઈક ENx ટેક્નોલોજી સાથે આવે છે. કંપનીનો દાવો છે કે એક વાર ચાર્જ કરવા પર તે 45 કલાક સુધી ચાલે છે. તેમાં ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ પણ છે અને Amazon પર boAt Airdopes 91 ની કિંમત 1199 રૂપિયા છે. આમ આ તમામ ઇયરબડ્સ તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.