શોધખોળ કરો
Advertisement
ફેસ્ટિવ સેલ: આ કંપનીઓના ઇયરફોન્સ પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ, જાણો દરેક ઓફર વિશે....
જો તમે સારા ઇયરફોન ખરીદવા ઇચ્છતા હોય, તો અમેઝોનના સેલમાં દિવાળી સુધી ભારે ડિસ્કાઉન્ટ સાથે ઇયરફોન્સ ખરીદવાનો બેસ્ટ મોકો છે
નવી દિલ્હીઃ તહેવારોની સિઝનનો સિલસિલો શરૂ થઇ ગયો છે, ઇ-કોમર્સ કંપનીઓ બેસ્ટ પ્રૉડક્ટ્સને સસ્તાં ભાવે સેલ કરી રહી છે. જો તમે સારા ઇયરફોન ખરીદવા ઇચ્છતા હોય, તો અમેઝોનના સેલમાં દિવાળી સુધી ભારે ડિસ્કાઉન્ટ સાથે ઇયરફોન્સ ખરીદવાનો બેસ્ટ મોકો છે. જો તમે અહીં Amazon Pay, ICICI અને HDFC ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા શૉપિંગ કરવા ઇચ્છતા હોય તો તમે સારુ ડિસ્કાઉન્ટ મેળવી શકશો.
OnePlus EarBuds
સ્માર્ટફોન કંપની OnePlusના ઇયરબડ્સ અમેઝોનના સેલમાં 4,990માં મળી રહ્યાં છે. જો તમે આને Amazon Pay અને ICICI ક્રેડિટ કાર્ડથી ખરીદો છો, તો તમને No Cost EMI નો ઓપ્શન મળશે. આ ઉપરાંત HDFC ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ધારકો માટે આના પર 10 ટકાનુ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. Amazon Pay લેટરથી આને ખરીદવા પર 250 રૂપિયાનુ કેશબેક પણ મળશે.
Boat Airdops 281
Boatના એરડૉપ્સ 281ને તમે માત્ર 1,799 રૂપિયાના ઓર્ડરથી ખરીદી શકો છો. આમાં v5 બ્લૂટુથ કનેક્ટિવિટી, અને 14 કલાકનો બેટરી બેકએપ છે. સાથે આ વૉટર રેસિસ્ટન્ટ માટે IPX5 રેટિંગની સાથે અવેલેબલ છે.
Oppo Enco W31
અમેઝોનની આ સેલમાં તમે 3,499 ની કિંમત વાળા આ ઇયરફોનને સસ્તાંમાં ખરીદી શકો છે. આ સેલમાં આને 500 રૂપિયાની છૂટ ની સાથે માત્ર 2,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ઉપરાંત આને Amazon Pay અને ICICI ક્રેડિટ કાર્ડથી ખરીદી શકો છો, વળી HDFC કાર્ડધારકોની પાસે આને 10 ટકા છુટ સાથે ખરીદવાનો સારો મોકો છે.
JBL C105TWS Earphone
ફેસ્ટિવ સિઝનમાં JBL C105TWS પર લગભગ 2,500 ની છૂટ આપવામાં આવી રહી છે. આની અસલ કિંમત 7,999 રૂપિયા છે, પરંતુ અહીં આ ઇયરફોન 3,498 રૂપિયામાં મળી રહ્યાં છે. આને સ્ટાન્ડર્ડર ઇએમઆઇની સાથે NO Cost EMI પર ખરીદી શકાય છે. વળી, Amazon Pay અને ICICI ક્રેડિટ કાર્ડધારક આને કેશબેક ઓફરની સાથે ઓર્ડર કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement