શોધખોળ કરો

WhatsApp આપી રહ્યું છે 105 રૂપિયાનુ કેશબેક, જાણો કોણ કઇ રીતે લઇ શકે છે આનો લાભ............

WhatsApp Payનુ આ કેશબેક ઓફર માત્ર આઇઓએસ યૂઝર્સને મળી રહ્યું છે. કેટલાય રિપોર્ટ અનુસાર આઇઓએસ ઉપરાંત એન્ડ્રોઇડ યૂઝર્સને આ પણ આ ઓફર મળી રહી છે

WhatsApp Pay Cashback Offer: જાણીતી મેસેજિંગ એપ WhatsAppએ એકવાર ફરીથી પોતાના યૂઝર્સને કેશબેક ઓફર આપવાની જાહેરાત કરી છે. આ કેશબેક ઓફર માટે વૉટ્સએપે ભારતીય યૂઝર્સને નૉટિફિકેશન આપ્યુ છે. ભારતમાં WhatsApp ના આઇઓએસ (IOS) યૂઝર્સને 105 રૂપિયાની કેશબેક માટે નૉટિફિકેશન મળી રહ્યું છે, અને આ કેશબેક નૉટિફિકેશન એપમાં સૌથી ટૉપ પર દેખાઇ રહ્યું છે. 

WhatsApp Payનુ આ કેશબેક ઓફર માત્ર આઇઓએસ યૂઝર્સને મળી રહ્યું છે. કેટલાય રિપોર્ટ અનુસાર આઇઓએસ ઉપરાંત એન્ડ્રોઇડ યૂઝર્સને આ પણ આ ઓફર મળી રહી છે. જોકે, અમે એન્ડ્રોઇડ કેશબેક ઓફરની પુષ્ટી નથી કરતા. અમારી પાસે હજુ સુધી આવા કોઇ સમાચાર નથી આવ્યા. 105 રૂપિયાનુ કેશબેક ત્રણ વારમાં મળી રહ્યું છે, એટલે કે પ્રત્યેક પેમેન્ટ પર 35 રૂપિયાનુ કેશબેક મળી રહ્યું છે. 

કઇ રીતે મળશે 105 રૂપિયાનુ કેશબેક 
સૌથી પહેલા વૉટ્સએપ પેમેન્ટનુ સેટિંગ કરો, પોતાના બેન્ક એકાઉન્ટને લિન્ક કરો, ઠીક એજ  રીતે જેવી રીતે તમે ગૂગલ પે કે ફોન પેની સાથે બેન્ક એકાઉન્ટને લિન્ક કરો છો. લિન્ક થયા બાદ પેમેન્ટના ઓપ્શન પર ક્લિક કરો. કેટલા પૈસા મોકલવા છે, એ નક્કી કરીને તમે યુપીઆઇ પિનની સાથે પેમેન્ટ કરી શકો છો.

જાણકારી માટે, આ ઓફર માત્ર એવા યૂઝર્સ માટે જ છે જે પહેલીવાર વૉટ્સએપ પેનો ઉપયોગ કરી રહ્યાં છે, જે લોકો પહેલાથી વૉટ્સએપ પે ઉપયોગ કરી ચૂક્યા છે, તેમના માટે આ ઓફર નથી. પહેલીવાર વૉટ્સએપ પેનો ઉપયોગ કરનારા યૂઝર્સને 35 રૂપિયાનુ કેશબેક પહેલા ત્રણ ટ્રાન્ઝ્કેશનની સાથે મળશે. 

આ પણ વાંચો...... 

Debit Credit Card Rule: 1 જુલાઈથી લાગુ થશે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ પર નવા નિયમ, જાણો શું થયા ફેરફાર

Gujarat corona update: રાજ્યમાં કોરોનાના નવા 154 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ

ટૉલીવુડ ફેશન ડિઝાઈનર Prathyusha Garimella નું મોત થયું, બાથરુમમાંથી મળી લાશ

Weight Loss Tips: વજન ઘટાડવા માટે અપનાવો ભોજન સાથે જોડાયેલા આ નિયમ, ઝડપથી ઘટશે વજન

RAIN : દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓ વરસાદ, ડાંગમાં પૂર્ણા નદી બે કાંઠે વહી, જાણો ક્યાં ક્યાં વરસાદ પડ્યો

ગરમીમાં ફુદીનાનું પાણી પીવાથી પેટ સંબંધિત રોગોથી મળે છે મુક્તિ, જાણો ફાયદા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે

BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી

Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી

Mahakumbh 2025: મહાકુંભમાં જઇ રહ્યા છો તો આ 10 બાબતોનું જરૂર રાખો ધ્યાન, યાત્રા રહેશે સરળ

ABP Premium

વિડિઓઝ

Rajkot Accident CCTV : ધ્રોલ હાઈવે પર વળાંક લેવા જતી ઇકોને બસે મારી ટક્કર, બાળકીનું મોતAhmedabad Accident : અમદાવાદમાં અજાણ્યા વાહનની ટક્કરે 9 વર્ષીય બાળકીનું મોતRajkot Murder Case : યુવકની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, વીંછીયા સજ્જડ બંધ, લાશ સ્વીકારવા ઇનકારBhavnagar Crime : ભાવનગરમાં અકસ્માત બાદ કાર ચાલકને માર મારી કરાયું અપહરણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
Mahakumbh 2025: મહાકુંભમાં જઇ રહ્યા છો તો આ 10 બાબતોનું જરૂર રાખો ધ્યાન, યાત્રા રહેશે સરળ
Mahakumbh 2025: મહાકુંભમાં જઇ રહ્યા છો તો આ 10 બાબતોનું જરૂર રાખો ધ્યાન, યાત્રા રહેશે સરળ
પાન કાર્ડમાં કેવી રીતે બદલી શકશો પોતાની જન્મ તારીખ? જાણી લો નિયમ

'દમણમાં જેટલો દારૂ વેચાતો નથી એટલો તો ગુજરાત....' -સાંસદ ઉમેશ પટેલના ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો

IRCTC એકવાર ફરી ડાઉન, ટિકિટ બુક કરવામાં આવી રહી છે મુશ્કેલીઓ

Cold Wave: નવા વર્ષની શરૂઆત કાતિલ ઠંડી સાથે થશે, અહીં માઇનસ 10 ડિગ્રીએ  પહોંચશે તાપમાન

Embed widget