શોધખોળ કરો

એપલે શરૂ કરેલા Apple Online Storeમાં ભારતીય યૂઝર્સ કઇ-કઇ પ્રૉડક્ટ્સને સીધે સીધી ખરીદી શકશે, જાણો વિગતે

એપલ ભારતમાં પોતાનો ઓનલાઇન સ્ટૉર શરૂ કરી દીધો છે, સ્ટૉર હાલ લાઇવ છે પરંતુ પ્રૉડક્ટ્સને લિસ્ટેડ કરવાનુ બાકી છે. ભારતીય ગ્રાહકો હવે એપલ ઓનલાઇન સ્ટૉર ઘણીબધી વસ્તુઓ ખરીદી શકશે

નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલે ભારતીય યૂઝર્સના સીધી સંપર્કમાં રહેવા અને પોતાની પ્રૉડક્ટ્સને સીધી કસ્ટમર સુધી પહોંચાડવા માટે આજે ભારતમાં Apple Online Storeની શરૂઆત કરી દીધી છે. હવે કંપનીને ભારતમાં પોતાની પ્રૉડક્ટ્સને સેલ કરવા થર્ડ પાર્ટી ઇ-કૉમર્સ કંપનીઓનો સહારો નહીં લેવો પડે. Apple Online Storeમાંથી કઇ કઇ પ્રૉડક્ટ્સને સીધી ખરીદી શકાશે... એપલ ભારતમાં પોતાનો ઓનલાઇન સ્ટૉર શરૂ કરી દીધો છે, સ્ટૉર હાલ લાઇવ છે પરંતુ પ્રૉડક્ટ્સને લિસ્ટેડ કરવાનુ બાકી છે. ભારતીય ગ્રાહકો હવે એપલ ઓનલાઇન સ્ટૉર ઘણીબધી વસ્તુઓ ખરીદી શકશે. એપલ સ્પેશિયાલિસ્ટ્સની સાથે શૉપ, ફ્રીમાં નૉ-કૉન્ટેક્ટ ડિલિવરી, તમે કઇ રીતે પેમેન્ટ કરો છો, તમારા જુના ફોનને આઇફોનમાં બદલી નાંખો, મેક ઓર્ડર, પર્સનલ સેશન માટે લીધેલા ઓર્ડર કૉન્ફિગર કરવા જેવા કેટલાય ફિચર લિસ્ટેડ કરવામાં આવ્યા છે. વેબસાઇટ લોગોને AppleCare+ ખરીદવાની પરમીશન પણ આપશે, જ્યાં કસ્ટમર્સ પોતાના ડિવાઇસ માટે વૉરંટી અને સર્વિસને એક્સસ્ટેન્ડ કરી શકે છે. પહેલાથી કંપનીનુ હતુ ઓનલાઇન સ્ટૉર કરવાનુ પ્લાનિંગ..... એપલના સીઇઓ ટિમ કુકે તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે ભારતમાં જલ્દીજ પોતાના ઓનલાઇન સ્ટૉરની શરૂઆત કરવામાં આવશે. કંપની દેશભરમાં પોતાની પ્રૉડક્ટ્સની પુરી રેન્જ અને કસ્ટમર્સનો સીધો સપોર્ટ કરશે, આનો અર્થ છે કે ભારતમાં કસ્ટમર્સ આઇફોન, આઇપેડ, એપલ વૉચ, મેકબુક ડિવાઇસ અને એપલ ટીવીને પણ ખરીદી શકશે. કંપનીએ ભારતમાં કેમ શરૂ કર્યો ઓનલાઇન સ્ટૉર.... કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતુ કે, નવો ઓનલાઇન સ્ટૉર કસ્ટમરને દુનિયાભરમાં એપલ સ્ટૉરનો પ્રીમિયમ એક્સપીરિયન્સ આપશે, જે ઓનલાઇન ટીમના સભ્યો દ્વારા આપવામાં આવશે, નવી ઓનલાઇન સ્ટૉર ભારતમાં અત્યારે એટલા માટે શરૂ કરવામાં આવી રહ્યો છે, કેમકે ઓક્ટોબરમાં ફેસ્ટિવ સિઝનની શરૂઆત થવાની છે. કંપની કેટલીક ઓફર્સની પણ જાહેરાત કરશે, સાથે સ્ટુડન્ટ્સ ઓફર્સ પણ રજૂ કરશે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
10 લાખ નોકરીઓ પર સંકટ? IRDAI ના નવા નિયમ સામે વીમા એજન્ટોએ PM મોદી પાસે માંગી મદદ
10 લાખ નોકરીઓ પર સંકટ? IRDAI ના નવા નિયમ સામે વીમા એજન્ટોએ PM મોદી પાસે માંગી મદદ
Embed widget