શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ફેસબુકનો દુરપયોગ કરનારા સાવધાન, કંપનીની સ્પેશ્યલ ટીમ કરી રહી છે આ મોટુ કામ

કંપનીએ કહ્યું કે, અમારા પ્લેટફોર્મનો મિસયૂઝ કરનારા સામે એક્શન લેવા માટે અમે એક સ્પેશ્યલ ટીમ ઉતારી છે. તેમને એ પણ કહ્યું કે, કંપનીએ સમન્વિત રીતે અપ્રમાણિત વ્યવહારમાં સામેલ 100થી વધુ નેટવર્કને પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી પણ દીધા છે

નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા કંપની ફેસબુક પોતાના પ્લેટફોર્મનો દુરપયોગ રોકવા માટે ખાસ કામ કરી રહી છે. મંગળવારે કંપનીએ કહ્યું કે, અમારા પ્લેટફોર્મનો મિસયૂઝ કરનારા સામે એક્શન લેવા માટે અમે એક સ્પેશ્યલ ટીમ ઉતારી છે. તેમને એ પણ કહ્યું કે, કંપનીએ સમન્વિત રીતે અપ્રમાણિત વ્યવહારમાં સામેલ 100થી વધુ નેટવર્કને પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી પણ દીધા છે. ફેસબુકનુ આ નિવેદન કંપનીના એક પૂર્વ કર્મચારીના આરોપ બાદ આવ્યુ છે, કર્મચારીએ આરોપ લગાવ્યો છે કે કંપનીએ પોતાના મંચ પરથી ફેક એકાઉન્ટ રાખનારાઓની અનદેખી કે કાર્યવાહીમાં ઢીલ રાખી છે. આ એકાઉન્ટ મારફતે વૈશ્વિક સ્તરે ચૂંટણીઓ અને રાજકીય મામલાઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. બઝફીડ ન્યૂઝે ફેસબુક કર્મચારી માટે લખવામાં આવેલા આંતરિક પત્રના હવાલાથી આ વિશે રિપોર્ટ આપ્યો છે. લેટરમાં ફેસબુકની પૂર્વ ડેટા વૈજ્ઞાનિક શોફી ઝાંગે લખ્યું- આમાં કહેવામાં આવ્યુ છે કે કેટલાક દેશોની સરકાર તથા રાજકીય પક્ષોના પ્રમુખો ફેક એકાઉન્ટનો ઉપયોગ કરીને જનમતને પ્રભાવિત કરે છે. ફેસબુકના પ્રવક્તાએ મંગળવારે વિશે કહ્યું કે, - અમે ખોટા ઇરાદા રાખનારાઓ માટે અમારા પ્લેટફોર્મનો દુરપયોગ કરનારાનાઓ રોકવા માટે એક ખાસ સ્પેશ્યલ ટીમ બનાવી છે, જેમાં મુખ્ય વિશેષજ્ઞ સામેલ છે. આનુ પરિણામ છે કે અપ્રમાણિક વ્યવહારમાં સામેલ 100થી વધુ નેટવર્કને પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવ્યા છે. ફેસબુકનો દુરપયોગ કરનારા સાવધાન, કંપનીની સ્પેશ્યલ ટીમ કરી રહી છે આ મોટુ કામ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ

PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી

Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત

Pakistan: ચેમ્પિયન ટ્રોફી અગાઉ પાકિસ્તાનની ફજેતી, સીરિઝ વચ્ચે છોડીને ઘરે પરત ફરશે શ્રીલંકાની ટીમ

ABP Premium

વિડિઓઝ

Valsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં  સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શનHun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાના બાપનો પર્દાફાશHun To Bolish : હું તો બોલીશ : સમાજના નામે સંગ્રામ કેમ?Ahmedabad News: નિકોલમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી
PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Pakistan: ચેમ્પિયન ટ્રોફી અગાઉ પાકિસ્તાનની ફજેતી, સીરિઝ વચ્ચે છોડીને ઘરે પરત ફરશે શ્રીલંકાની ટીમ
Pakistan: ચેમ્પિયન ટ્રોફી અગાઉ પાકિસ્તાનની ફજેતી, સીરિઝ વચ્ચે છોડીને ઘરે પરત ફરશે શ્રીલંકાની ટીમ
Israel: હિઝબુલ્લાહ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટક્યું, નેતન્યાહૂએ સીઝફાયરની કરી જાહેરાત

Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  

PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 

રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો

Embed widget