શોધખોળ કરો

ચીની સ્માર્ટફોનને ટક્કર આપવા આ ભારતીય હાઇટેક ફિચર્સ સાથે લૉન્ચ કર્યા બે દમદાર ફોન, કિંમત છે એકદમ ઓછી

આ ફોન મીડ રેન્જ અને બજેટ રેન્જ સેગમેન્ટના છે. માઇક્રોમેક્સે IN સીરીઝને રિલીઝ કરી છે, જેમાં પહેલો ફોન In Note 1 છે, જ્યારે બીજો ફોન IN 1B છે, જે એન્ટ્રી લેવલ સેગમેન્ટ સ્માર્ટફોન છે

નવી દિલ્હીઃ ભારતીય સ્માર્ટફોન નિર્માતા કંપની માઇક્રોમેક્સે ફરી એકવાર માર્કેટમાં વાપસી કરી છે. કંપનીએ એક ઓનલાઇન ઇવેન્ટમાં પોતાના બે દમદાર સ્માર્ટફોન લૉન્ચ કરી દીધા છે. આ ફોન મીડ રેન્જ અને બજેટ રેન્જ સેગમેન્ટના છે. માઇક્રોમેક્સે IN સીરીઝને રિલીઝ કરી છે, જેમાં પહેલો ફોન In Note 1 છે, જ્યારે બીજો ફોન IN 1B છે, જે એન્ટ્રી લેવલ સેગમેન્ટ સ્માર્ટફોન છે. શું હશે કિંમત Micromax IN Note 1ની કિંમત 10,999 રૂપિયાથી શરૂ થશે, આ ફોનમાં તમને 4GB રેમ અને 64GB સ્ટૉરેજ મળશે, વળી 128GB મેમરી વેરિએન્ટની કિંમત 12,999 રૂપિયા રાખવામાં આવી છે. Micromax IN 1Bના 2GB રેમની સાથે 32GB મેમરી વાળા વેરિએન્ટની કિંમત 6,999 રૂપિયા હશે. વળી 4GB રેમની સાથે 64GB ના સ્ટૉરેજ વાળા બીજા વેરિએન્ટની કિંમત 7,999 રૂપિયા રાખવામાં આવી છે. Micromax IN Note 1 અને IN 1B ના ફિચર્સ નવા ફોનને લઇને કંપનીએ દાવો કર્યો છે કે બે વર્ષ સુધી આમાં એન્ડ્રોઇડનુ લેટેસ્ટ અપડેટ મળશે. Micromax IN Note 1માં 6.67 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. આમાં પંચહૉલ કેમેરા છે જે સેલ્ફી કેમેરા છે. ફોનમાં MediaTek Helio G85 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આ એન્ડ્રોઇડ 10 પર ચાલે છે. ફોનમાં તમને ત્રણ રિયર કેમેરા મળશે, જેમા પ્રાઇમરી કેમરા 48 મેગપાકિસ્લનો છે, બીજો બે મેગાપિક્સ્લનો છે અને બે મેગાપિક્સનો ડેપ્થ સેન્સિંગ કેમેરો છે. સેલ્ફી મેટા આમાં 16 મેગાપિકસ્લનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનમાં 5,000mAh ની બેટરી આપવામાં આવી છે.
Micromax IN 1B ના સ્પેશિફિકેશન્સની વાત કરીએ તો આમા 6.5 ઇંચની એચડી ડિસ્પ્લે છે. આ ફોનમાં MediaTek Helio G35 પ્રૉસેસર છે. Micromax IN 1Bમાં Android 10 પર કામ કરે છે. આમાં બે રિયર કેમેરા છે. પ્રાઇમરી 13 મેગાપિક્સલનો અને બીજો 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સિંગ કેમેરો છે. આ ફોનની બેટરી 5,000mAhની છે, અને આની સાથે 10W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
CJI ચંદ્રચુડને નિવૃત્તિ બાદ મળશે આ સુવિધાઓ, જાણો શું છે નિયમ
CJI ચંદ્રચુડને નિવૃત્તિ બાદ મળશે આ સુવિધાઓ, જાણો શું છે નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Congress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહારAhmedabad: ઈન્ડિગો શરૂ કરશે ચાર નવી ફ્લાઈટ્સ, જાણો કેટલું હશે ભાડુ? Watch VideoGujarat Weather Updates : આગામી સાત દિવસ વાતાવરણને લઈને શું કરાઈ મોટી આગાહી?Salman Khan: અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર શખ્સની કર્ણાટકથી કરાઈ ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
CJI ચંદ્રચુડને નિવૃત્તિ બાદ મળશે આ સુવિધાઓ, જાણો શું છે નિયમ
CJI ચંદ્રચુડને નિવૃત્તિ બાદ મળશે આ સુવિધાઓ, જાણો શું છે નિયમ
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
J&K Assembly: જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં આજે પણ હંગામો,માર્શલે ઝપાઝપી વચ્ચે ખુર્શીદ શેખને બહાર કાઢ્યા
J&K Assembly: જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં આજે પણ હંગામો,માર્શલે ઝપાઝપી વચ્ચે ખુર્શીદ શેખને બહાર કાઢ્યા
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
Health Tips: આ લોકો માટે રામબાણ છે અખરોટનું સેવન, ફાયદા જાણશો તો આજથી જ ખાવાનું શરુ કરી દેશો
Health Tips: આ લોકો માટે રામબાણ છે અખરોટનું સેવન, ફાયદા જાણશો તો આજથી જ ખાવાનું શરુ કરી દેશો
Embed widget