શોધખોળ કરો

Discount Offer: અમેઝૉન પર આ 5G ફોન મળી રહ્યો છે 23,250 રૂપિયા સસ્તો, જાણો નવી કિંમત ને ફિચર્સ વિશે......

OnePlus 10T 5Gમાં 6.7 ઇંચની Fluid AMOLED ડિસ્પ્લે આપવામા આવી છે. ફોનની ડિસ્પ્લે 120 Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે.

Discount Offer: OnePlus 10T 5G ફ્લેગશિપ લેવલના ફિચર્સ વાળો છે. આ ફોનને ખરીદવામાં તમારુ ખીસ્સુ ખાલી થઇ શકે છે. પરંતુ તમે Amazon great indian festival Sale 2022માં આ ફોનને ડિસ્કાઉન્ટ ઓફર સાથે ખરીદી શકો છો. OnePlus 10T 5Gમાં 6.7 ઇંચની Fluid AMOLED ડિસ્પ્લે આપવામા આવી છે. ફોનની ડિસ્પ્લે 120 Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. સાથે જ આ Corning Gorilla Glassના પ્રૉટેક્શનની સાથે ઉપલબ્ધ કરાવવામા આવ્યો છે. આની ડિસ્પ્લે રિઝૉલ્યૂશન 2412 X 1080 પિક્સલ છે, અને HDR 10+, sRGB, Display P3, 10-bit કલર ડેપ્થના સપોર્ટની સાથે આવે છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યુ છે. સ્માર્ટફોનને 2 વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે, બેઝ વેરિએન્ટમાં 8GB RAM + 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ અને ટૉપ વેરિએન્ટમાં 12GB RAM + 256GB ઇન્ટરનલ સ્ટૉરેજ સામેલ છે. ડિવાઇસમાં Snapdragon 8 Gen 1 પ્રૉસેસર છે. આ સ્માર્ટફોન Android 12 પર બેઝ્ડ OxygenOS ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. 

OnePlus 10 Pro 5G Camera: -

વનપ્લસનો આ સ્માર્ટફોન ત્રિપલ રિયર કેમેરા સેટઅપની સાથે લૉન્ચ થયો છે. આમાં પાછળની બાજુએ 48MPનો મેન કેમેરો, 50MP નો અલ્ટ્રા વાઇડ એન્ગલ સેન્સર અને 8MP નો ટેલીફોટો લેન્સ આપવામા આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે સ્માર્ટફોન 32MP સેલ્ફી કેમેરા સાથે લૉન્ચ થયો છે. આમાં અલ્ટ્રા HDR, ડ્યૂલ વ્યૂ વીડિયો, મૂવી મૉડ, પ્રૉ મૉડ, પોટ્રેટ મૉડ, ટાઇમ્સ લેપ જેવા કેટલાય કેમેરા ફિચર્સ આપવામા આવ્યા છે.

OnePlus 10 Pro 5G Battery : -

આ સ્માર્ટફોનમાં 5000mAh ની બેટરી મળે છે, જે 50W AIRVOOC અને 80W SUPERVOOC ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે, કનેક્ટિવિટી માટે સ્માર્ટફોનમાં બ્લૂટૂથ, વાઇફાઇ અને USB ટાઇપ સી ચાર્જિંગ પોર્ટ જેવા ફિચર્સ મળે છે. સ્માર્ટફોન 2 કલર ઓપ્શનમાં લૉન્ચ કરવામા આવ્યા છે. 

OnePlus 10 Pro 5G Price and Offer : -

OnePlus 10 Pro 5Gની કિંમત 61,999 રૂપિયાથી શરૂ થાય છે. અને અમઝૉન સેલમાં ખરીદવા પર 5000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ મળી શકે છે. જોકે, આ ઓફર માત્ર SBI બેન્કના કાર્ડથી પેમેન્ટ કરવા પર જ ઉપલબ્ધ છે. સ્માર્ટફોન પર 35000 રૂપિયા સુધીનુ એક્સચેન્જ ઓફર પણ મળી રહી છે. આને No Cost EMI પર પોતાનો બનાવી શકાય છે. આ ઉપરાંત કેટલીય ઓફર સામેલ કરવામાં આવી છે. 

ટોપ સ્ટોરી

Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
Elon Musk Starlink India: એલન મસ્કની Starlinkએ ફરી માંગી ભારતમાં એન્ટ્રી, સેટેલાઇટ નેટવર્કની તૈયારી
Elon Musk Starlink India: એલન મસ્કની Starlinkએ ફરી માંગી ભારતમાં એન્ટ્રી, સેટેલાઇટ નેટવર્કની તૈયારી
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Embed widget