શોધખોળ કરો

ચીની કંપની આ મહિને ભારતમાં બે દમદાર પ્રૉડક્ટ કરશે લૉન્ચ, ટ્વીટ કરીને આપી જાણકારી, જાણો

કંપનીએ આ ફોન પહેલા જ ચીનમાં લૉન્ચ કરી દીધો છે. આ ફોન Snapdragon 8 Gen 1 પ્રૉસેસરની સાથે આવશે. જેમાં 12GB સુધી RAM મળશે

નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન બ્રાન્ડ વનપ્લસ જલદી ગ્લૉબલ માર્કેટમાં પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન OnePlus 10 Pro લૉન્ચ કરવા જઇ રહી છે, આ મહિનાના અંત સુધીમાં આ ફોનને ભારતમાં લૉન્ચ કરી શકે છે, પરંતુ લૉન્ચ પહેલા આ ફોનને ભારતીય માર્કેટ માટે ટીજ કરવામાં આવ્યો છે, જેના પરથી કહી શકાય છે કે આ ફોન  OnePlus 10 Pro હશે. 

કંપનીએ આ ફોન પહેલા જ ચીનમાં લૉન્ચ કરી દીધો છે. આ ફોન Snapdragon 8 Gen 1 પ્રૉસેસરની સાથે આવશે. જેમાં 12GB સુધી RAM મળશે, ટિપ્સ્ટરનુ માનીએ તો આ હેન્ડસેટની સાથે કંપની એક ટીવી પણ લૉન્ચ કરી શકે છે.  

રિપોર્ટ્સ અનુસાર, OnePlus 10 Proની સાથે કંપની OnePlus TV Y1S Pro સ્માર્ટફોન ટીવી લૉન્ચ કરશે, જે 43-inch ની અલ્ટ્રા એચડી ડિસ્પ્લે વાળી હશે. 

ચીની બ્રાન્ડે તાજેતરમાં જ પોતાના અધિકારિક ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ ફોનને ટીજ કર્યો છે. જોકે કંપનીએ આ ડિવાઇસનુ નામ નથી લીધુ, પરંતુ પોતાના ટ્વીટમાં 10 નંબરને ટીજ કર્યુ છે. આ સ્માર્ટફોનની સાથે કંપની ટીવી પણ લૉન્ચ કરી શકે છે, જે 4K ડિસ્પ્લે સાથે આવશે. 

આ પણ વાંચો............

2 રુપિયા આપી 26 દિવસ એક્સ્ટ્રા વેલિડિટી, Vi યૂઝર્સ માટે શાનદાર પ્લાન, ડેટા- કોલિંગ ફ્રી

આ રીતે ફક્ત 3 શબ્દો ગૂગલ પર કરો સર્ચ, ફ્રીમાં જાણી શકશો ઈન્ટરનેટ સ્પીડ

ગરમીમાં ફ્રિજનું ઠંડું પાણી પીવાની આદત છે, તો નુકસાન જાણી લો

ઈન્ડિયન મિલિટરી એકેડમીમાં નોકરીની શાનદાર તક, આ જગ્યાઓ પર બહાર પડી ભરતી, મળશે સારો પગાર

SMC EV Plant in Gujarat: ગુજરાતમાં બનશે ઈલેક્ટ્રિક વાહનો અને બેટરી, જાણો કઈ જાણીતી કંપની કેટલા કરોડનું કરશે રોકાણ

પાકિસ્તાનમાં મોંઘવારી આસમાને, 150 રૂ. લીટર પેટ્રૉલ - 100 રૂ. કિલો ખાંડ, જાણો શાકભાજીના શું છે ભાવ..........

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 

મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 

IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 

શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત

Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ

શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 

શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  

Embed widget