શોધખોળ કરો

ગરમીમાં ફ્રિજનું ઠંડું પાણી પીવાની આદત છે, તો નુકસાન જાણી લો

ગરમીથી બચવા માટે  લોકો  ઠંડુ પાણી પીવાનું રાખે છે.  પરંતુ આ ઠંડુ પાણી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. જેના કારણે ગળામાં ખરાશ અને શરદી થવાનો ખતરો રહે છે.

ગરમીનો પ્રકોપ હવે ધીમેધીમે સતત વધી રહ્યો છે. ગરમીથી બચવા માટે  લોકો  ઠંડુ પાણી પીવાનું રાખે છે.  પરંતુ આ ઠંડુ પાણી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. જેના કારણે ગળામાં ખરાશ અને શરદી થવાનો ખતરો રહે છે.    ઉનાળામાં ઠંડી વસ્તુઓ સારી લાગે છે, પરંતુ તે સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે. લોકો કોરોનાના ડરથી ઠંડી વસ્તુઓ ખાવાનું ટાળી રહ્યાં છે, પરંતુ કેટલાક લોકો ઉનાળો આવતાની સાથે જ ફ્રીજમાંથી ઠંડુ પાણી પીવાનું શરૂ કરી દે છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં એક સવાલ પણ આવે છે કે શું કોરોનાના આ યુગમાં ફ્રીજનું ઠંડુ પાણી પીવાથી ચેપ લાગી શકે છે. અથવા ગરમીમાં  કેવું પાણી પીવું જોઈએ અને ફ્રીજમાં ઠંડા પાણીથી શું નુકસાન થાય છે?

શું ઠંડુ પાણી પીવાથી કોરોના થઈ શકે છે?

એવું નથી કે ફ્રીજનું ઠંડુ પાણી પીવાથી કોરોના થાય છે.પરંતુ એ પણ સાચું છે કે ગરમ પાણી પીવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. ગરમ પાણીથી ગળા અને નાક સંબંધિત અનેક પ્રકારના ઈન્ફેક્શન નથી થતા. આ જ કારણ છે કે ડૉક્ટરો હુંફાળું કે નવશેકું પાણી પીવાની સલાહ આપે છે.

ફ્રીજનું ઠંડુ પાણી પીવાના ગેરફાયદા

જો તમે ફ્રિજનું ઠંડુ પાણી પીઓ છો, તો તે નબળા રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે સમસ્યા ઊભી કરી શકે છે. તેનાથી ગળામાં ખરાશ, ઉધરસ અથવા ગળામાં  ઈન્ફેક્શનનું કારણ બની  શકે છે. આ જ કારણ છે કે, ડોક્ટરો કોરોનાના સમયગાળા દરમિયાન રેફ્રિજરેટરનું પાણી ન પીવાની સલાહ આપતા હતા.

ઉનાળામાં ઓરડાના તાપમાને પાણી પીવો

જો ગરમી ખૂબ વધારે હોય, તો ગરમ અથવા નવશેકું પાણી પીવાને બદલે, તમે માટલાનું પાણી પી શકો છો. આનાથી તમારી તરસ પણ છીપાશે અને તમને કોઈ નુકસાન પણ નહીં થાય. ગરમીમાં  ફ્રીજમાંથી ઠંડા પાણીની જરૂર નથી. ઠંડુ પાણી પીવાથી અનેક  સમસ્યાઓ થઈ શકે છે. ફ્રીજ કરતા કુદરતી રીતે ઠંડુ થયેલું માટલાનું પાણી પીવું જોઇએ. જે ગરમીમાં ફાયદાકારક રહે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડGujarat Weather Forecast | હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર

Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી

Embed widget