શોધખોળ કરો

અલગ-અલગ ચાર્જરની ઝંઝટ ખત્મ, સ્માર્ટવૉચ, સ્માર્ટફોન અને ઇયરફોન્સ એક સાથે ચાર્જ કરશે આ ડિવાઇસ

આ ડિજિટલ એલાર્મ ક્લોકને બેડસાઇડમાં રાખી શકાય છે અને તેનાથી અનેક કામ કરી શકાય છે.

અગ્રણી એક્સેસરીઝ બ્રાન્ડ Portronicsએ ભારતમાં Bella 3-in-1 વાયરલેસ ચાર્જર લોન્ચ કર્યું છે. તે Qi-ઇનેબલ્ડ સ્માર્ટફોન્સ, TWS ઇયરફોન્સ અને સ્માર્ટવોચ માટે લોન્ચ કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે તેમાં LED સ્ક્રીનની સાથે ડિજિટલ એલાર્મ ક્લોક પણ છે. તે CR2032 લિથિયમ બેટરી સેલ દ્વારા સંચાલિત છે.

આ ડિજિટલ એલાર્મ ક્લોકને બેડસાઇડમાં રાખી શકાય છે અને તેનાથી અનેક કામ કરી શકાય છે. ફોન, ઈયરફોન અને સ્માર્ટ વોચ પણ આ એક ડિવાઈસથી ચાર્જ કરી શકાય છે. આ ક્લોકમાં 12 કલાક અને 24 કલાકનો ડિસ્પ્લે વિકલ્પ છે. આ સિવાય તેમાં 5 લેવલ બ્રાઈટનેસ એડજસ્ટમેન્ટ પણ આપવામાં આવ્યું છે. તેમાં એલાર્મ માટે સરળ સ્નૂઝ ઓપ્શન પણ છે.

Portronics Bella 15Wનો આઉટપુટ આપે છે. આ સાથે જ્યારે એક ડિવાઇસ સ્ટેન્ડ પર રાખવામાં આવે છે, ત્યારે તેને ઝડપથી ચાર્જ કરી શકાય છે. આ ઉપરાંત તે ડિવાઇસના ચોક્કસ પાવર જરૂરિયાતો અનુસાર આઉટપુટને 10W, 7.5W અથવા 5W પર પણ એડજસ્ટ કરી શકે છે. તે બધા Qi- સર્ટીફાઇડ ડિવાઇસ સાથે સુસંગત છે. આમાં iPhones, Samsung Galaxy S, Fold, Flip અને Note સીરિઝના ફોન સામેલ છે. તે Apple અને Samsung ની સ્માર્ટવોચ અને આ કંપનીઓના AirPods અને Galaxy Buds ને પણ ચાર્જ કરી શકે છે.

કિંમત કેટલી છે?

Portronics Bella 3-in-one ચાર્જર બ્લેક અને વ્હાઇટ કલર વિકલ્પોમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તેની કિંમત 2,099 રૂપિયા રાખવામાં આવી છે. ગ્રાહકો આ ડિવાઇસને ઓનલાઇન ખરીદી શકે છે. ઓફલાઈન સ્ટોર્સ પરથી પણ ખરીદી શકાય છે.

AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની દુનિયામાં અત્યારે ટેક કંપનીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા વધી રહી છે. OpenAI ના ChatGPT એ સ્પર્ધાને વધુ તીવ્ર બનાવી છે. હવે ટેક જાયન્ટ માઈક્રોસૉફ્ટ પણ આ લડાઈમાં ઉતરી છે. કંપનીએ હાલમાં જ તેની મોબાઈલ એઆઈ એપ લૉન્ચ કરી છે. આ સાથે જ યૂઝર્સને વધુ એક મોટી ગિફ્ટ મળશે. 

એન્ડ્રોઇડ માટે પહેલા થયુ લૉન્ચ 
માઇક્રોસૉફ્ટની AI મોબાઈલ એપને કોપાયલૉટ નામ આપવામાં આવ્યું છે. આ એપ OpenAIની ChatGPT એપ જેવી જ છે. અગાઉ માઇક્રોસૉફ્ટે એન્ડ્રોઇડ માટે તેની AI એપ Copilot લૉન્ચ કરી હતી. હવે તેને એપલ યૂઝર્સ માટે પણ લૉન્ચ કરવામાં આવી છે. હવે માઇક્રોસૉફ્ટની એઆઈ એપનો ઉપયોગ આઈફોન અને આઈપેડ જેવા એપલ ઉપકરણો પર પણ થઈ શકશે.

બિન્ગ ચેટનું અપડેટેડ વર્ઝન 
કોપાયલોટ એપ પહેલા Bing Chat તરીકે જાણીતી હતી. માઇક્રોસૉફ્ટે કોપાયલોટ નામથી કેટલાક અપડેટ સાથે એપ લૉન્ચ કરી છે. Copilot AI એપ OpenEye ની જનરેટિવ AI ChatGPT મોબાઇલ એપની જેમ જ કામ કરે છે. કોપાયલોટ એપ હવે એન્ડ્રોઇડ પ્લે સ્ટોરની સાથે એપલ એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. આ સાથે એઆઈના ક્ષેત્રમાં સ્પર્ધાનો નવો રાઉન્ડ શરૂ થયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
Embed widget