શોધખોળ કરો

5000mAh બેટરી અને શાનદાર ફીચર્સ સાથે Realme C3 લોન્ચ, જાણો કિંમત

રિયલમીનો નવો સ્માર્ટફોન Realme C3 ભારતમાં લોન્ચ થયો છે. આ ફોનમાં 5000mAhની દમદાર બેટરી આપવામાં આવી છે.

નવી દિલ્હી: રિયલમીનો નવો સ્માર્ટફોન Realme C3 ભારતમાં લોન્ચ થયો છે. આ ફોનમાં 5000mAhની દમદાર બેટરી આપવામાં આવી છે. સાથે જ ડ્યુઅલ રિયર કેમરા આપવામાં આવ્યા છે. Realme C3ને Realme C2ના અપગ્રેડ વર્ઝન તરીકે લૉન્ચ કરવામાં આવ્યો છે. Realme C3ની શરૂઆતની કિંમત ભારતમાં 6,999 રૂપિયા રાખવામાં આવી છે. આ કિંમત 3GB રેમ અને 32 GB સ્ટોરેજ માટે છે. સાથે જ 4 GB રેમ અને 64 GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 7,999 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોનને બ્લેજિંગ રેડ અને ફ્રોઝન બ્લૂ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ કરાવામાં આવ્યો છે. તેનું વેચાણ 14 ફેબ્રુઆરીથી શરૂ થશે.પ્રથમ સેલની શરૂઆત બપોરે 12 વાગ્યાથી થશે. ડ્યુઅલ સિમ સપોર્ટ વાળો આ સ્માર્ટફોન એન્ડ્રોયડ 10 બેસ્ડ Realme UI પર કામ કરે છે અને તેમાં 6.5 ઇંચ HD+ વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે આપવામાં આવી છે. સાથે જ અહીં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3નું પ્રોટેક્શન પણ છે. આ સ્માર્ટફોનમાં 4GB સુધી રેમ સાથે 12nm Mediatek Helio G70 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેની ઇન્ટરનલ મેમરી 64GB સુધીની છે અને યુઝર્સ કાર્ડની મદદથી તેની મેમરીને 256 GB સુધી વધારી શકશો. ફોટોગ્રાફી માટે રિયરમાં 12MPનો પ્રાઇમરી અને 2MP સેકેન્ડરી સેંસર આપવામાં આવ્યું છે. કેમેરા ફિચર્સની વાત કરીએ તો HDR, નાઇટસ્કેપ, ક્રોમા બૂસ્ટ, સ્લો મો, પોટ્રેટ મોડ અને આવા અનેક ફીચર્સ આપવામાં આવ્યાં છે. અહીં ફ્રન્ટમાં સેલ્ફી માટે 5MP AI કેમેરા આપવામાં આવ્યો છે. સાથે જ HDR, AI બ્યૂટીફિકેશન અને ટાઇમ લેપ્સ જેવા ફિચર્સ પણ ફ્રન્ટ કેમેરામાં મળશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget