શોધખોળ કરો

રિયલમીએ ઈલેક્ટ્રિક ટૂથબ્રશ M1 Sonic કર્યું લોન્ચ, જાણો શું છે કિંમત અને સ્પેસિફિકેશન્સ

આ ટૂથબ્રશ એક મિનિટમાં 34 હજાર વખત વાઈબ્રેટ થઈ શકે છે. કંપીએ દાવો કર્યો છે કે, બેટરી લાઈફ 90 દિવસની છે, એટલે કે એક વર્ષમાં ત્રણ વખત જ ચાર્જ કરવાની જરૂર પડશે.

નવી દિલ્હી: Realmeએ ઈલેક્ટ્રિક ટૂથબ્રશ Realme M1 Sonic ભારતમાં લોન્ચ કરી દીધું છે. આ ટૂથબ્રશની ખાસિયત એ છે કે, આ ટૂથબ્રશ એક મિનિટમાં 34 હજાર વખત વાઈબ્રેટ થઈ શકે છે. ટૂથબ્રશમાં ચાર ક્લીનિંગ મોડ્સ સોફ્ટ, ક્લીન, વ્હાઈટ અને પોલિશ આપવામાં આવ્યા છે. ગ્રાહકો પોતાને અનુકૂળ આ મોડનો ઉપયોગ કરી શકશે. કંપનીનો દાવો છે કે, ટૂથબ્રશ અસરકારક રીતે મોઢાના કોઈ પણ ભાગને સાફ કરી શકે છે. તેની સાથે ટૂથબ્રશમાં બ્લૂ ઈન્ડિકેટર પણ આપવામાં આવ્યું છે. જે બ્રશ હેડને બદલવા માટે યૂઝરને એલર્ટ કરે છે. રિયલમીએ ઈલેક્ટ્રિક ટૂથબ્રશ M1 Sonic કર્યું લોન્ચ, જાણો શું છે કિંમત અને સ્પેસિફિકેશન્સ આ ઈલેક્ટ્રિક ટૂથબ્રશની કિંમતની વાત કરીએ તો તેની કિંમત 1,999 રાખવામાં આવી છે અને ગ્રાહકો તેને રિયલમીની વેબસાઈટ તથા ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકશે. તેનું વેચાણ 10 સપ્ટેમ્બરથી શરુ થશે. ટૂથબ્રશમાં 800mAh ની બેટરી ક્વિક ચાર્જિંગ સપોર્ટ સાથે આપવામાં આવી છે. કંપનીના દાવા અનુસાર, બેટરી લાઈફ 90 દિવસની છે, એટલે કે આ બેટરીને એક વર્ષમાં ત્રણ વખત જ ચાર્જ કરવાની જરૂર પડશે. આ ટૂથબ્રશમાં 3.5mm થિન મેટલ ફ્રી બ્રશ બેડ આપવામાં આવ્યું છે, જે મોંમાં સેન્સેશન ઘટાડવામાં મદદ કરશે. કંપનીના દાવા અનુસાર 99.99 ટકા એન્ટીબેક્ટીરિયલ પ્રોપર્ટીવાળું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PUC Certificate Rules: શું 10 વર્ષ જૂના વાહનોનું PUC સર્ટિફિકેટ નહીં બને? જાણો નિયમો
PUC Certificate Rules: શું 10 વર્ષ જૂના વાહનોનું PUC સર્ટિફિકેટ નહીં બને? જાણો નિયમો
Smartphone Camera: ફોનમાં શા માટે આપવામાં આવે છે 3-4 કેમેરા? જાણો દરેક કેમેરાનું કામ
Smartphone Camera: ફોનમાં શા માટે આપવામાં આવે છે 3-4 કેમેરા? જાણો દરેક કેમેરાનું કામ
iPhone Ultra: પહેલા ફૉલ્ડેબલ આઇફોનની કિંમત કેટલી હશે ? સામે આવી જાણકારી
iPhone Ultra: પહેલા ફૉલ્ડેબલ આઇફોનની કિંમત કેટલી હશે ? સામે આવી જાણકારી
YouTube પર કઈ રીતે થશો વાયરલ ? આ 5 AI Tools કરશે તમારી મદદ
YouTube પર કઈ રીતે થશો વાયરલ ? આ 5 AI Tools કરશે તમારી મદદ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી
PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી
Embed widget