શોધખોળ કરો

આ ફોન ખરીદવા પર Jio આપી રહ્યું છે 4 વર્ષ માટે ડબલ ડેટા, જાણો કિંમત અને ફીચર્સ

આ સ્માર્ટફોન બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે, 2 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજની કિંમત 7,999 રૂપિયા છે. જ્યારે 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજની કિંમત 8,999 રૂપિયા છે.

નવી દિલ્હીઃ Redmi 7નું પ્રથમ સેલ 28 એપ્રિલ બપોરે 12 કલાકથી શરૂથઈ ગેયું છે. નવો રેડમી સ્માર્ટફોન Mi.com અને Amazon.in ઉપરાંત હોમ સ્ટોર્સ, મી સ્ટૂડિયો આઉટલેટ્સ અને કંપનીના પાર્ટનર ઓફલાઈન સ્ટોર પર ઉપલબ્ધ હશે. જણાવી એ કે, Redmi 7 કંપની દ્વારા વિતેલા વર્ષે લોન્ચ કરવામાં આવેલ Redmi 6 સ્માર્ટફોનનું અપગ્રેડ છે. આ ફોનની ખરીદી પર જિયો તરફથી ગ્રાહકોને 4 વર્ષ માટે ડબલ ડેટા આપવામાં આવી રહ્યા છે. ઉપરાંત જિયો 2400 રૂપિયાનું કેશબેક પણ આપી રહ્યું છે. આ ફોન ખરીદવા પર Jio આપી રહ્યું છે 4 વર્ષ માટે ડબલ ડેટા, જાણો કિંમત અને ફીચર્સ આ સ્માર્ટફોનમાં 6.26-ઇંચની એચડી + ડિસ્પ્લે છે જે ડોટ-નૌચ ડિઝાઇન સાથે આવે છે. ફોનના આગળના ભાગમાં કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5 હશે. ફોનમાં સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો કેમેરો છે, જે એઆઈ Beautification અને AI પોર્ટ્રેટ મોડથી સજ્જ છે. સ્માર્ટફોનમાં પાછળ ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ મળશે. પ્રાઇમરી કેમેરો 12 મેગાપિક્સલનો છે અને સેકન્ડરી કેમેરો 2 મેગાપિક્સનો છે. આ ફોન ખરીદવા પર Jio આપી રહ્યું છે 4 વર્ષ માટે ડબલ ડેટા, જાણો કિંમત અને ફીચર્સ આ સ્માર્ટફોન બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે, 2 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજની કિંમત 7,999 રૂપિયા છે. જ્યારે 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજની કિંમત 8,999 રૂપિયા છે. રેડમી 7 ને લૂનર લાલ, કૉમેન્ટ બ્લુ અને એક્લીપ્સ બ્લેક કલરમાં રજૂ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 4,000 એમએએચ બેટરી અને ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 632 પ્રોસેસર છે. આ ફોનમાં યુઝર્સને આઇઆર બ્લાસ્ટ ફિચર પણ મળશે. આ ઉપરાંત 360 ડિગ્રી એઆઈ ફેસ અનલોક, ફોનમાં ડ્યુઅલ વૉલ્ટ સિમ સપોર્ટ આપવામાં આવે છે. આ સ્માર્ટફોન MIUI 10 પર આધારિત એન્ડ્રોડ 9 પાઇ પર ચાલે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતા

અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે

CSK vs RR Match Highlights: ચેન્નાઈએ રાજસ્થાનને 5 વિકેટે હરાવી પ્લે ઓફ માટે ઠોક્યો દાવો

Delhi Bomb Threat:  દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી, બે હોસ્પિટલોને ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ

for smartphones
and tablets

વિડિઓઝ

Parshottam Rupala | ચૂંટણી પૂર્ણ થતાં જ રૂપાલા જયરાજસિંહને મળવા પહોંચ્યા | શું થઈ વાતચીત?Navsari News | નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતાBharat Sutariya Vs Kacnhadiya | થેંક્યું ન બોલી શકે એવાને ભાજપે ટિકિટ આપી, પત્ર લખી કહ્યું થેંક યુHun To Bolish | હું તો બોલીશ | ભાજપમાં ભડકાનું કારણ શું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતા
નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતા
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
CSK vs RR Match Highlights: ચેન્નાઈએ રાજસ્થાનને 5 વિકેટે હરાવી પ્લે ઓફ માટે ઠોક્યો દાવો
CSK vs RR Match Highlights: ચેન્નાઈએ રાજસ્થાનને 5 વિકેટે હરાવી પ્લે ઓફ માટે ઠોક્યો દાવો
Delhi Bomb Threat:  દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી, બે હોસ્પિટલોને ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ
Delhi Bomb Threat: દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી, બે હોસ્પિટલોને ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ
Chips Packets:  એક 20 રુપિયાના ચિપ્સના પેકેટમાં કેટલું તેલ હોય છે? જવાબ સાંભળીને ખાવાનું છોડી દીધું

Watch: દડો સ્ટમ્પને ન લાગ્યો છતા પણ જાડેજાને આપી દેવામાં આવ્યો આઉટ, જાણો અજીબોગરીબ ઘટના

Exclusive: 'ભ્રામક છે BJPનું ઈકોનોમી મોડલ', નિર્મલા સીતારમણના પતિએ કહ્યું, મોદીનો ત્રીજો કાર્યકાળ હશે 'વિનાશક'

પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો

Embed widget