શોધખોળ કરો

લોન્ચિંગ પહેલા Redmi 9iની કિંમત થઈ લીક, જાણો શું છે કિંમત અને ક્યારે થશે લોન્ચ ?

Redmi 9i સ્માર્ટફોન 4GB રેમ અને 64 GB સ્ટોરેજ, 4 GB રેમ અને 128 GB સ્ટોરેજ સાથે બે વેરિએન્ટમાં આવશે.

નવી દિલ્હી: શાઓમી પોતાનો નવો સ્માર્ટફોન Redmi 9i ભારતમાં લોન્ચ કરવા જઈ રહ્યું છે. ત્યારે આ લોન્ચિંગ પહેલા જ તેની કિંમત લીક થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ નવા સ્માર્ટફોનની કિંમત 8 હજાર રાખવામાં આવી છે. Redmi 9i સ્માર્ટફોન 4GB રેમ અને 64 GB સ્ટોરેજ, 4 GB રેમ અને 128 GB સ્ટોરેજ સાથે બે વેરિએન્ટમાં આવશે. 4GB રેમ 128GB સ્ટોરેજ મોડલની કિંમત સામે નથી આવી. કંપનીએ ફોનના કેટલાક ફીચર્સને રિવીલ કરી દીધા છે. કંપનીના ટીઝરમાં લખ્યું છે કે, ‘Big On watching Videos’, એટલે કે ફોનની સ્ક્રીન મોટી હશે. ટીઝર પરથી એ ખબર પડે છે કે, Redmi 9i વૉટરડ્રોપ-સ્ટાઈલ નૉચ સાથે આવશે. આ ફોન MIUI 12 સોફ્ટવેર પર ચાલશે. Redmi 9i ફોન 3.5mm ઓડિયો જેક સાથે આવશે. આ સિવાય પ્રાપ્ત જાણકારી અનુસાર, રેડમી 9iમાં મોટી ડિસ્પ્લે, મોટી બેટરી અને સ્ટોરેજ વધારવા માટે માઈક્રો-એસડી કાર્ડ સપોર્ટ સાથે આવશે. ફોનમાં ગેમ સેન્ટ્રિક ફીચર્સ અને શાનદાર કેમેરા મળવાની આશા છે. આ બન્ને વેરિએન્ટની કિંમત 10 હજારથી ઓછી હોવાનું અનુમાન છે. રેડમી સીરિઝના તમામ ફોનની કિંમત 10 હજારની આસપાસ છે. Xiaomi કંપનીનો આ નવો સ્માર્ટફોન Mi.com અને Flipkart પરથી ખરીદી શકાશે. Redmi 9iની શરુઆતી કિંમત7,999 રૂપિયા હશે.

ટોપ સ્ટોરી

Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
Elon Musk Starlink India: એલન મસ્કની Starlinkએ ફરી માંગી ભારતમાં એન્ટ્રી, સેટેલાઇટ નેટવર્કની તૈયારી
Elon Musk Starlink India: એલન મસ્કની Starlinkએ ફરી માંગી ભારતમાં એન્ટ્રી, સેટેલાઇટ નેટવર્કની તૈયારી
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget