શોધખોળ કરો

349 રૂપિયામાં Reliance Jio આપી રહ્યું છે આ શાનદાર ઓફર, જાણો આટલા જ રૂપિયામાં Airtelનો શું પ્લાન છે

જિઓના 349 રૂપિયાવાળા પ્લાનમાં દરરોજ ત્રણ જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાન અંતર્ગત યૂઝર્સને કુલ 84 જીબી ડેટા મળશે.

નવી દિલ્હીઃ રિલાન્યસ જિઓએ પોતાના યૂઝર્સ માટે તેની જરૂરત પ્રમાણે પ્લાન લઈને આવતી રહી છે. જે યૂઝર્સ વધારે ડેટાનો ઉપયોગ કરે છે તેના માટે જિઓ ત્રણ જીબી દરરોજવાળો પ્લાન લઈને આવ્યું છે. આ પ્લાન એવા લોકો માટે બેસ્ટ છે જે ઘરેથી ઓફિસનું કામ કરી રહ્યા છે. 349 રૂપિયાવાળા પ્લાનમાં શું છે ઓફર્સ જિઓના 349 રૂપિયાવાળા પ્લાનમાં દરરોજ ત્રણ જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાન અંતર્ગત યૂઝર્સને કુલ 84 જીબી ડેટા મળશે. દરરોજ મળનારા ડેટાની લિમિટ પૂરી થયા બાદ સ્પીડ 64Kbpsની થઈ જશે. આ પ્લાનમાં જિઓ ટૂ જિઓ અનલિમિટેડ કોલ કરવાની સુવિધા મળી રહી છે. ઉપરાંત જિઓથી અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે 1000 મિનિટ્સની FUP છે. આ પ્લાન અંતર્ગત દરરોજ 100 એસએમએસ ફ્રી મળશે. સાથે જ જિઓ એપ્સનું સબ્સક્રિપ્શન પણ ફ્રીમાં આપવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. જિઓના આ પ્લાનમાં પણ મળી રહ્યો છે 3 જીબી ડેટા
ઉપરાંત રિલાયન્સ જિઓના બે અન્ય એવા પ્લાન છે જેમાં ત્રણ જીબી ડેટા દરરોજ મળી રહ્યો છે. તેમાં 401 રૂપિયાનો પ્લાજ છે જેની વેલિડિટી 28 દિવસની છે. સાથે જ 999 રૂપિયાવાળો પ્લાન 252 દિવસની વેલિડિટી સાથે આવે છે. જિઓના 401 રૂપિયાવાળા પ્લાન અંતર્ગત યૂઝર્સને ત્રણ જીબી ડેટા અને 6 જીબી એક્સ્ટ્રા ડેટા પ્રમામે 90 જીબી ડેટા મળી રહ્યો છે. સાથે જ તેમાં ડિઝ્ની+હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે. એરટેલનો 349 રૂપિયાવાળો પ્લાન એરટેલ પણ યૂઝર્સ માટે 349 રૂપિયામાં પ્લાન રજૂ કર્યો છે. જોકે જિઓની સામે એરટેલ એટલી જ રકમમાં ઓછો ડેટા આપી રહી છે. આ પ્લાન અંતર્ગત યૂઝર્સને દરરોજ 2 જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. સાથે જ 100 એસએમએસ ફ્રી પણ કરી શકાય છે. એરટેલના આ પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. ઉપરાંત આ પ્લાનમાં એમેઝોન પ્રાઈમનું ફ્રી સબ્સક્રિપ્શનની સાથે સાથે એરટેલ એક્સટ્રીમ એપ પ્રીમિયમ અને વિંક મ્યૂઝિકની મેમ્બરશિપ પણ મળે છે. આ પ્લાન 28 દિવસ સુધી વેલિડ રહેશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?

Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?

Embed widget