શોધખોળ કરો
Advertisement
સેમસંગ આજે લૉન્ચ કરશે 6000 mAhની દમદાર બેટરી વાળો ફોન, જાણો શું છે ફિચર્સ
આ ફોનમાં ફૂલ HD+ sAMOLED ડિસ્પ્લે, પાવર માટે દમદાર 6,000 mAhની બેટરી મળશે, આ આનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ છે
નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેકર સેમસંગ આજે પોતાનો નવો સ્માર્ટફોન લૉન્ચ કરવા જઇ રહી છે. આજે ભારતમાં પોતાનો દમદાર સ્માર્ટફોન Galaxy M31 લૉન્ચ કરવાની તૈયારીમાં છે.
કંપનીએ અનુસાર આ ફોન Samsungની ઓફિશિયલ વેબસાઇટ, ઇ-કૉમર્સ અમેઝોન ઇન્ડિયા અને ઓફ લાઇન સ્ટૉર્સ પર અવેલેબલ થશે. આ ફોનના કેટલાક ફિચર્સ પણ સામે આવ્યા છે, ખાસ વાત છે કે આ ફોનમાં રિયરમાં નવો રેક્ટેંગ્યૂલર કેમેરા સેટઅપ મળશે. સાથે 6000 એમએએચની બેટરી પણ છે.
સેમસંગ ગેલેક્સી M31ની ખાસિયતો.....
ગેલેક્સી M31ના રિયર કેમેરામાં ચાર કેમેરા આપવામાં આવ્યા છે. આનો મેઇન કેમેરો 64 મેગાપિક્સલનો છે. ઉપરાંત રિયર પેનલમાં ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે.
આ ફોનમાં ફૂલ HD+ sAMOLED ડિસ્પ્લે, પાવર માટે દમદાર 6,000 mAhની બેટરી મળશે, આ આનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ છે.
ફોનમાં Exynos 9611,10nm ચિપસેટ છે. ફોનમાં 6GB સુધીની રેમ અને 128GB સુધીની ઇન્ટરનલ સ્ટૉરેજ છે. ગેલેક્સી M31 સ્માર્ટફોન One UI પર બેઝ્ડ એન્ડ્રોઇડ 9.0 Pie પર ચાલે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement