શોધખોળ કરો

રાત્રે ઉંઘતા પહેલા સ્માર્ટફોનનો ઉપયોગ કરવો નુકશાનકારક, જાણો શું થઇ શકે છે નુકશાન

એક રિપોર્ટ પ્રમાણે સ્માર્ટફોન આંખોને મોટુ નુકશાન પહોંચાડી શકે છે. જેમ કે ફોનની બ્રાઇટનેસ, ઉંઘતા પહેલા ફોન યૂઝ કરવો વગેરે

નવી દિલ્હીઃ આજના યુગમાં સ્માર્ટફોનનો ઉપયોગ ખુબ વધી ગયો છે, મોટાભાગની વસ્તુઓ અને કામ હવે લોકો સ્માર્ટફોનથી જ કરી રહ્યાં છે. ઇન્ટરનેટથી લઇને બેન્કિંગ અને શૉપિંગ તથા સેલિંગને લગતી તમામ સુવિધાઓ હવે લોકોને સ્માર્ટફોનમાં જ મળતી થઇ ગઇ છે. જેના કારણે લોકો વધુને વધુ સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યાં છે, જોકે એક રિપોર્ટ પ્રમાણે સ્માર્ટફોન આંખોને મોટુ નુકશાન પહોંચાડી શકે છે. જેમ કે ફોનની બ્રાઇટનેસ, ઉંઘતા પહેલા ફોન યૂઝ કરવો વગેરે. જો તમે સ્માર્ટફોન રાત્રે ઉંઘતા પહેલા કરતા હોય તો ચેતી જાજો. સ્માર્ટફોનની વધુ પડતી બ્રાઇસનેસ અને સતત ફોનનો ઉપયોગ આપણી આંખોને ખરાબ અસર કરી શકે છે. ફોનમાંથી નીકળતો પ્રકાશ સીધો રેટિના પર અસર પહોંચાડે છે. જેના કારણે આંખો જલ્દી ખરાબ થવા લાગે છે. એટલુ જ નહીં ધીમે ધીમે ક્ષમતા પણ ઓછી થવા લાગે છે, અને માથામાં દુઃખાવો વધવા લાગે છે. આખો દિવસ કામ કર્યા બાદ તમને આરામ નથી મળતો, અને રાત્રે આરામના સમયે જો તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરતો હોય તો સાવધાન. કેમકે આ સમયે તમારી આંખો ડ્રાય થવા લાગે છે, અને સોજો આવી શકે છે. સતત આંખોમાં ખંજવાળ અને સોજો આવતો હોય તો આંખોમાં ખરાબ અસર પડવાનુ માની શકાય છે. એટલે હંમેશા સ્માર્ટફોનનો ઓછો ઉપયોગ કરવો જરૂરી છે. રાત્રે ઉંઘતા પહેલા સ્માર્ટફોનનો ઉપયોગ કરવો નુકશાનકારક, જાણો શું થઇ શકે છે નુકશાન આંખોમાં સતત પાણી આવવા લાગે તો આંખો માટે તે નુકશાનકારક સાબિત થઇ શકે છે. સ્માર્ટફોનના ઉપયોગથી આંખોના પલકારા મારવાની પ્રૉસેસ ધીમી થઇ જાય છે, અને બાદમાં આંખોની કીકી અને નસો સુકાવવા લાગે છે. આ બધુ થવાથી માથાનો દુઃખાવો પણ વધી જાય છે.

ટોપ સ્ટોરી

Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ, મળશે 10000mAh ની દમદાર બેટરી
Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ, મળશે 10000mAh ની દમદાર બેટરી
Redmi 17 5G ભારતમાં થયો લોન્ચ, મળશે 7900mAh ની શાનદાર બેટરી 
Redmi 17 5G ભારતમાં થયો લોન્ચ, મળશે 7900mAh ની શાનદાર બેટરી 
4.5mm પાતળો હશે Appleનો પહેલો Foldable iPhone, Samsungને આપશે ટક્કર
4.5mm પાતળો હશે Appleનો પહેલો Foldable iPhone, Samsungને આપશે ટક્કર
Layoffs: ટેક સેક્ટરમાં ફરી છટણીનો મોટો ઝટકો, Oracleમાં 3,000 નોકરીયો સંકટમાં, જાણો કારણ
Layoffs: ટેક સેક્ટરમાં ફરી છટણીનો મોટો ઝટકો, Oracleમાં 3,000 નોકરીયો સંકટમાં, જાણો કારણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મેળામાં સાવધાન !
Hun To Bolish : હું તો બોલીશ : માણસ કે મડદા ?
Sagbara Forest Land Dispute : સાગબારામાં જંગલની જમીનનો ફરી વિવાદ! વનવિભાગે રોપા વાવતા ખેડૂતોમાં રોષ
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, ક્યાં પડશે ભારે વરસાદ?
Bhavnagar Murder Case: લિવ ઈન રિલેશનશીપમાં યુવતીની થઈ જાહેરમાં હત્યા, લોકો તમાશો જોતા રહ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Teachers Day 2026:'હું તમારો વિદ્યાર્થી છું, મને...', શિક્ષકો સાથે PM મોદીની રસપ્રદ વાતચીત
Teachers Day 2026:'હું તમારો વિદ્યાર્થી છું, મને...', શિક્ષકો સાથે PM મોદીની રસપ્રદ વાતચીત
Surat News: સુરતમાં સગીરાને નશાયુક્ત ચોકલેટ ખવડાવી આચર્યું દુષ્કર્મ, ન્યૂડ ફોટા પાડી કરી બ્લેકમેઇલ
Surat News: સુરતમાં સગીરાને નશાયુક્ત ચોકલેટ ખવડાવી આચર્યું દુષ્કર્મ, ન્યૂડ ફોટા પાડી કરી બ્લેકમેઇલ
Gold-Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો, જાણો આજના લેટેસ્ટ રેટ
Gold-Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો, જાણો આજના લેટેસ્ટ રેટ
Ahmedabad: સસ્તામાં મકાન આપવાનું કરી લાખોનું કૌભાંડ, સ્વિસ બેંકમાં 3400 કરોડ જમા હોવાનું કહી લોકોને ફસાવ્યા
Ahmedabad: સસ્તામાં મકાન આપવાનું કરી લાખોનું કૌભાંડ, સ્વિસ બેંકમાં 3400 કરોડ જમા હોવાનું કહી લોકોને ફસાવ્યા
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
ભાવનગરમાં કથળતી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ, મહિલાની હત્યા બાદ મેળામાં હથિયારધારીઓનો આતંક
ભાવનગરમાં કથળતી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ, મહિલાની હત્યા બાદ મેળામાં હથિયારધારીઓનો આતંક
Embed widget