શોધખોળ કરો

Appleના CEO એ ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા ખેંચવામાં આવેલી તસવીરોને Twitter પર કરી શેર, જાણો

તાજેતરમાં જ કુકે રંગોના તહેવાર હોળીના અવસરે તમામને શુભકામનાઓ આપી હતી.

નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ Appleના સીઇઓ ટિમ કુકે શનિવારે ટ્વીટર પર તામિલનાડુના વિદ્યાર્થીઓ દ્વારા iPhone 13 mini પર ખેંચવામાં આવેલી તસવીરો શેર કરી છે. કુકે કહ્યું કે તામિલનાડુ, ભારતના હાઇ સ્કૂલના ચાલીસ વિદ્યાર્થીઓએ આઇફોન 13 મિની પર પોતાના સમુદાયોની જીવંતતાને કેદ કરી. હવે તેમનુ કામ ચેન્નાઇ ફોટો બિએનેલના ઐતિહાસિક સંગ્રહાલયમાં વિદ્યાર્થી પ્રદર્શનમાં બતાવવામાં આવ્યુ છે. 

તાજેતરમાં જ કુકે રંગોના તહેવાર હોળીના અવસરે તમામને શુભકામનાઓ આપી હતી. ટ્વીટર પર કુકે લખ્યુ વિદ્યાર્થીઓ દ્વારા ક્લિક કરવામાં આવેલી બે તસવીરને એક સેટ સાથે આવ્યા હતા. તેમણે પોસ્ટમાં સિગ્નેચર હેશટેગ, શોટ ઓન આઈફોન પણ જોડ્યો છે. 

આયોજકોએ કહ્યુ છે કે મ્યુઝિયમમાં આ યુવા કલાકારોના લેન્સના માધ્યમથી તમિલનાડુ અને આની કહાનીઓને ચિત્રિત કરવામાં આવ્યા છે. તમિલનાડુ અંતહીન કહાનીઓનો દેશ છે. તમામ વિવિધ લોકો, ભોજન, વાસ્તુકલા, પરિદ્રશ્ય અને સાંસ્કૃતિક ટ્રેલ્સની સાથે, ચિત્રોના માધ્યમથી તમિલનાડુની શોધ આની સમૃદ્ધિને દર્શાવવાનો એક શાનદાર રીત છે.  

આયોજકોએ કહ્યુ કે મ્યુઝિયમમાં વિદ્યાર્થીઓની અનફિલ્ટર્ડ દ્રષ્ટિ અને તમિલનાડુની અંતહીન કહાનીઓ, દર્શકોની સાથે એક સમ્મોહક કથા પર પ્રહાર કરવા માટે એક સાથે આવે છે. વિદ્યાર્થીઓને છેલ્લા કેટલાક મહિનામાં તમિલનાડુની પ્રાકૃતિક અને માનવ નિર્મિત વિરાસતનુ દસ્તાવેજીકરણ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યુ હતુ. આયોજકોએ લોકોને પ્રદર્શનીનો પ્રવાસ કરવા અને વિદ્યાર્થી કલાકારોના લેન્સના માધ્યમથી તમિલનાડુનો અનુભવ કરવાનો આગ્રહ કર્યો છે. યાત્રાનો અંતિમ દિવસ 17 એપ્રિલ છે.

કુકે એક ટ્વીટમાં કહ્યુ હતુ, તમામને હોળીની વસંત ઋતુની જીવંત શરૂઆત માટે શુભકામનાઓ. આ સુંદર તસવીરની સાથે રંગની ખુશીઓ વહેંચતા રહો. તેમણે એપ્પલ આઈફોન 13 પ્રો મેક્સ પર ક્લિક કરેલી આ ત્રણ તસવીર પણ શેર કરી. માર્કેટ રિસર્ચ ફર્મ કાઉન્ટરપોઈન્ટ અનુસાર એપ્પલ દુનિયામાં 2021માં ટોચની 10 સૌથી વધારે વેચનાર સ્માર્ટફોનની યાદીમાં હાવી હતી કેમકે યાદીમાં 10માંથી સાત સ્માર્ટફોન આઈફોન હતા. ટોચની 10 સૌથી વધારે વેચાનારી સ્માર્ટફોન મોડલે 2021માં કુલ વૈશ્વિક સ્માર્ટફોન એકમના વેચાણમાં 19 ટકાનુ યોગદાન આપ્યુ જ્યારે 2020માં આ 16 ટકા હતુ.

આ પણ વાંચો....... 

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ 6 મહિના લંબાવાઈ

Fact Check: મોદી સરકારની આ યોજનામાં મહિલાઓને આપવામાં આવે છે 2 લાખની સહાય, જાણો શું છે વાયરલ મેસેજની હકીકત

આ ભાજપ નેતાએ મદ્રેસાઓ પર પ્રતિબંધ લગાવવાની કરી દીધી વાત

Electric Car: આ વિન્ટેજ લુક વાળી ઈલેક્ટ્રિક કાર છે સસ્તી, અલ્ટો અને બુલેટના સ્પેર પાર્ટ્સમાંથી બની છે

Benefits of Bracelet Wearing: ખૂબ ચમત્કારી છે આ ધાતુનું કડું પહેરવું, પહેરતાં જ માતા લક્ષ્મી બનાવી દે છે કરોડપતિ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Embed widget