શોધખોળ કરો

Tech News : આ પાવર બેંકને નહીં કરવી પડે ચાર્જ, લટકામાં મળશે 4 સપોર્ટ કેબલ

પાવર બેંકની સૌથી મોટી સમસ્યા એ છે કે તેને પણ ચાર્જ કરવી પડે છે. જો કે, કોલમેટ સોલર પાવર બેંક સૌર ઉર્જાથી ચાર્જ થઈને આ સમસ્યાનો ઉકેલ લાવે છે.

Callmate Power Bank: આજના સમયમાં સ્માર્ટફોનનો ઉપયોગ ઘણો વધી ગયો છે. વાત કરવા, ઈમેલ ચેક કરવા, ઈન્ટરનેટ બ્રાઉઝ કરવા અને મનોરંજન માટે તેનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. જો કે, તેની બેટરી એક સમસ્યા છે. ઘણા એવા યુઝર્સ છે જેમના સ્માર્ટફોનની બેટરી લાંબો સમય ચાલતી નથી. આ સમસ્યાને ઉકેલવા માટે પાવર બેંકો કામ આવે છે. તાજેતરમાં, કોલમેટ સોલર પાવર બેંક લોંચ કરવામાં આવી છે. આ પાવર બેંક અન્ય પાવર બેંકોથી એકદમ અલગ છે. આવો જાણીએ કેવી રીતે?

કોલમેટ પાવર બેંક સોલર પાવરથી ચાર્જ થાય છે

પાવર બેંકની સૌથી મોટી સમસ્યા એ છે કે તેને પણ ચાર્જ કરવી પડે છે. જો કે, કોલમેટ સોલર પાવર બેંક સૌર ઉર્જાથી ચાર્જ થઈને આ સમસ્યાનો ઉકેલ લાવે છે. તમારે આ પાવર બેંકને અલગથી ચાર્જ કરવાની જરૂર નથી. તેની બેટરી ક્ષમતા 10,000 mAh છે. તેને સૂર્યપ્રકાશમાં અથવા સારી લાઇટવાળા રૂમમાં રાખીને સરળતાથી ચાર્જ કરી શકાય છે.

ચાર કેબલ સપોર્ટ મળ્યો

પાવર બેંકોની બીજી સમસ્યા એ છે કે તમારા ઉપકરણો સાથે કનેક્ટ થવા માટે તેમને વધારાના કેબલની જરૂર પડે છે. કોલમેટ સોલર પાવર બેંક તેના બિલ્ટ-ઇન કેબલ વડે આ સમસ્યા દૂર કરે છે. આમાં પાવર બેંકને ચાર્જ કરવા માટે પાવર બેંકમાં લાઈટનિંગ, યુએસબી-સી, માઇક્રો યુએસબી અને યુએસબી-એ કેબલ પણ આપવામાં આવી છે.

કિંમત કેટલી છે?

કોલમેટ 10000 mAh સોલર પાવર બેંક વિવિધ ઓનલાઈન શોપિંગ સાઇટ્સ પર આશરે રૂ.1,299ની કિંમતે ખરીદવા માટે ઉપલબ્ધ છે.

અન્ય કંપનીઓની પાવર બેંકો પણ ઉપલબ્ધ 

એવું નથી કે કોલમેટ સૌર ઉર્જા બેંક બનાવનારી પ્રથમ કંપની છે. માર્કેટમાં બીજી ઘણી કંપનીઓ છે જે સોલર પાવર બેંક ઓફર કરે છે. અમે તમને ખરીદી કરતા પહેલા એમેઝોન અને ફ્લિપકાર્ટ પરની અન્ય સોલર પાવર બેંકો સાથે સરખામણી કરવાની સલાહ આપીએ છીએ. TOMETCની સોલાર પાવર બેંક પણ ઘણી લોકપ્રિય છે.

મેડ ઇન ઇન્ડિયા કંપની Ambraneએ લોન્ચ કરી 27000mAh બેટરીવાળી પાવર બેંક, જાણો કેટલી છે કિંમત

દેશની સૌથી મોટી મોબાઇલ એસેસરીઝ બ્રાન્ડ Ambrane તેની નવી 27000mAh બેટરીવાળી પાવર બેંક લોન્ચ કરી છે. Ambraneની આ પાવર બેંકને Stylo શ્રેણી હેઠળ લાવવામાં આવી છે. કંપનીએ આ શ્રેણી ભારતમાં બનાવી છે અને તેમાં ટાઇપ સી ઇનપુટ આપવામાં આવ્યું છે. તેમાં Stylo Pro 27K, Stylo 20K અને Stylo 10K સહિત ત્રણ વેરિએન્ટનો સમાવેશ થાય છે. જેની કિંમત અનુક્રમે 1999, 1499 અને 899 રૂપિયા છે. ત્રણેય ક્વિક ચાર્જ 3.0 સુપિરિયર પાવર ડિલિવરી (ફાસ્ટ ચાર્જિંગ) થી સજ્જ છે. તમામ પાવર બેન્ક કંપનીની વેબસાઇટ, એમેઝોન ઇન્ડિયા અને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાય છે. તમામ પાવર બેન્કો સાથે 180 દિવસની વોરંટી ઉપલબ્ધ છે.

ટોપ સ્ટોરી

Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?
iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
સાળંગપુરધામમાં નૂતન વર્ષની ભક્તિમય ઉજવણી, કષ્ટભંજનદેવને 8 કિલો સોનાના વાઘાનો શણગાર
સાળંગપુરધામમાં નૂતન વર્ષની ભક્તિમય ઉજવણી, કષ્ટભંજનદેવને 8 કિલો સોનાના વાઘાનો શણગાર
વરસાદે બગાડ્યો ખેલ! ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી વનડે એક પણ બોલ ફેંકાયા વિના રદ
વરસાદે બગાડ્યો ખેલ! ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી વનડે એક પણ બોલ ફેંકાયા વિના રદ
Railway Recruitment 2026: રેલવેમાં પરીક્ષા વિના થશે 4600થી વધુ પદો પર ભરતી, આ તારીખથી કરી શકાશે અરજી
Railway Recruitment 2026: રેલવેમાં પરીક્ષા વિના થશે 4600થી વધુ પદો પર ભરતી, આ તારીખથી કરી શકાશે અરજી
અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી, સુરતમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ
અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી, સુરતમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ
SBIની દિવાળી સ્પેશ્યલ FD સ્કીમ, જાણો જમા રકમ પર કેટલું મળશે રિટર્ન?
SBIની દિવાળી સ્પેશ્યલ FD સ્કીમ, જાણો જમા રકમ પર કેટલું મળશે રિટર્ન?
Embed widget