શોધખોળ કરો

ટિકટૉક પર કરોડો ફોલોઅર્સ ધરાવતા આ સ્ટાર પડી ગયા સાવ નવરા, જાણો શું કરી રહ્યા છે અત્યારે?

આમાં કેટલાય લોકો એવા હતા જે ક્યારેય કોઇ ફિલ્મ કે ટીવી સીરિયલમાં પણ નહતા આવ્યા છતાં કરોડો લોકોના ચહેતા બની ગયા હતા. આ લોકો પાસે કરોડોની સંખ્યામાં ફેન ફોલોઇંગ હતુ

નવી દિલ્હીઃ ચીન સાથે સરહદ વિવાદ બાદ ભારત સરકારે આકરા પગલા ભર્યા અને 59 ચીની એપ્સને બેન કરી દીધી હતી. આ બેન થયેલી એપ્સમાં સૌથી વધુ પૉપ્યુલર એપ ટિકટૉક પણ સામેલ છે. જોકે, ખાસ વાત એ છે કે ભારતમાં કેટલાક લોકો એવા હતા જે ટિકટૉક સ્ટાર બની ચૂક્યા હતા અને આ એપ્સના મધ્યમથી લાખો અને કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યાં હતા. આ ટિકટૉક સ્ટાર પાસે કરોડોની સંખ્યામાં ફોલોઅર્સ હતા. ટિકટૉક પર પ્રતિબંધ લદાતા જ હવે આ સ્ટાર્સ નવરાં પડી ગયા છે અને અન્ય કામ ધંધો કરવા લાગ્યા છે. આમાં કેટલાય લોકો એવા હતા જે ક્યારેય કોઇ ફિલ્મ કે ટીવી સીરિયલમાં પણ નહતા આવ્યા છતાં કરોડો લોકોના ચહેતા બની ગયા હતા. આ લોકો પાસે કરોડોની સંખ્યામાં ફેન ફોલોઇંગ હતુ. ટિકટૉક પર કરોડો ફોલોઅર્સ ધરાવતા આ સ્ટાર પડી ગયા સાવ નવરા, જાણો શું કરી રહ્યા છે અત્યારે? રિયાઝ અલી ટિકટૉક પર રિયાઝ અલીના 27 મિલીયન ફોલોઅર્સ હતા, પોતાની હેરસ્ટાઇલ માટે જાણીતો રિયાઝનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વેરીફાઇડ છે, અને 8 મિલીયનથી વધુ ફોલોઅર્સ છે.
નિશા ગુરગૈન નિશા ગુરગૈન ટિકટૉક પર સૌથી ચર્ચિત સ્ટાર છે. તેના 21.7 મિલીયન ફોલોઅર્સ હતા, વળી ઇન્સ્ટાગ્રામ પર નિશાના ફોલોઅર્સની સંખ્યા 2 મિલીયનથી પણ વધુ છે.
આરિશફા ખાન આરિશફાના ટિકટૉક પર 20.7 મિલિયન ફોલોઅર્સ હતા, વળી ઇન્સ્ટાગ્રામ પર 8 મિલીયનથી વધુ ફોલોઅર્સ છે. ઇન્સ્ટા બાયો અનુસાર આરિશફા એક્ટિંગ પણ કરતી હતી.
આવેઝ દરબાર આવેજ દરબારના ટિકટૉક પર 21.4 મિલીયન હતા, જ્યારે ઇન્સ્ટાગ્રામ પર 5 મિલીયનથી વધુ ફોલોઅર્સ છે. ઇન્સ્ટા બાયો અનુસાર આવેજ એક્ટિંગ પણ કરતો હતો.
જન્નત ઝૂબેર જન્નત ઝૂબેર રહમાનીનને ચહેરાથી તો કેટલાય લોકો ઓળખે છે. જન્નત ટીવી જાહેરાતોમાં દેખાતી હતી. ટિકટૉકની મોટી સેલિબ્રિટી છે, તેના ફોલોઅર્સની સંખ્યા 20.3 મિલીયન હતી, વળી ઇન્સ્ટાગ્રામ પર જન્નતના 16 મિલીયનથી વધુ ફોલોઅર્સ છે.
અવનીત કૌર અવનીત કૌર પણ એક જાણીતો ચહેરો છે, ટીવી જાહેરાતોની સાથે ફિલ્મોમાં પણ કામ કરે છે. ટિકટૉક પર તેના 18.1 મિલિયન લોકો ફોલો કરતા હતા., જ્યારે ઇન્સ્ટાગ્રામ પર 11 મિલીયનથી વધુ ફોલોઅર્સ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Solar Power: શું વીજળી કનેક્શન વગર સોલર પર ચાલી શકે આખું ઘર? જાણો રાત્રે અને ચોમાસામાં કેવી રીતે મળશે વીજળી
Solar Power: શું વીજળી કનેક્શન વગર સોલર પર ચાલી શકે આખું ઘર? જાણો રાત્રે અને ચોમાસામાં કેવી રીતે મળશે વીજળી
Google Mapsનો માસ્ટરસ્ટ્રૉક, ભારતના કરોડો યૂઝર્સ માટે આવ્યા આ 6 નવા ફિચર્સ, જાણી લો શું બદલાયું
Google Mapsનો માસ્ટરસ્ટ્રૉક, ભારતના કરોડો યૂઝર્સ માટે આવ્યા આ 6 નવા ફિચર્સ, જાણી લો શું બદલાયું
Smartphone Camera: શું તમે જાણો છો સ્માર્ટફોનમાં 3-4 કેમેરા કેમ હોય છે ? જાણી લો દરેકનું કામ
Smartphone Camera: શું તમે જાણો છો સ્માર્ટફોનમાં 3-4 કેમેરા કેમ હોય છે ? જાણી લો દરેકનું કામ
હવે માત્ર રસ્તો જ નહીં બતાવે ગૂગલ મેપ્સ પરંતુ તમારા જમવાની પણ વ્યવસ્થા કરશે, જાણો નવા ફીચર્સ
હવે માત્ર રસ્તો જ નહીં બતાવે ગૂગલ મેપ્સ પરંતુ તમારા જમવાની પણ વ્યવસ્થા કરશે, જાણો નવા ફીચર્સ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Embed widget