શોધખોળ કરો

PUBGને ટક્કર આપતી FAU-G ગેમ રમવી હોય તો ચૂકવવા પડશે પૈસા, જાણો ક્યારે ને કેટલો લાગશે ચાર્જ......

દેશમાં પબજી ગેમ બને થયા બાદ પહેલીવાર ગેમ લવર્સ માટે રાહત મળી છે. આ ગેમ પબજીનુ રિપ્લેસમેન્ટ બતાવવામાં આવી રહ્યું છે. વળી, કેટલીક હદ સુધી તો આ ગેમ પબજી જેવી જ દેખાય છે

નવી દિલ્હીઃ લાંબા ઇન્તજાર બાદ કાલે FAU-G ગેમ ભારતમાં લૉન્ચ કરી દેવામાં આવી છે. દેશમાં પબજી ગેમ બને થયા બાદ પહેલીવાર ગેમ લવર્સ માટે રાહત મળી છે. આ ગેમ પબજીનુ રિપ્લેસમેન્ટ બતાવવામાં આવી રહ્યું છે. વળી, કેટલીક હદ સુધી તો આ ગેમ પબજી જેવી જ દેખાય છે. પરંતુ બન્ને ગેમમાં ખાસુ અંતર છે. આ બધાની વચ્ચે ખાસ સમાચાર છે કે આ ગેમ રમવા માટે યૂઝર્સે કેટલોક ચાર્જ કરવો પડશે. FAU-G નો શું છે ચાર્જ.... પબજીને ટક્કર આપવા માટે ભારતમાં જે ગેમ લૉન્ચ કરવામાં આવી છે, તેના માટે યૂઝર્સે રૂપિયા ચૂકવવા પડી શકે છે. FAUG ગેમ ભારતમાં ફ્રી લૉન્ચ કરવામાં આવી છે. તમે આને ગૂગલ પ્લે સ્ટૉરમાંથી બિલકુલ ફ્રી ડાઉનલૉડ કરી શકો છો. જોકે FAU-G ગેમની આ એપ્સ અપગ્રેડ માટે તમારે પે કરવુ પડશે. યૂઝર્સ આ માટે 19, 149, 299, 599, 1299 અને 2999 રૂપિયા સુધી આપવા પડી શકે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ગેમની કુલ કમાણીનો 20 ટકા હિસ્સો ભારતના વીર ફંડમાં આપવામાં આવશે. PUBGને ટક્કર આપતી FAU-G ગેમ રમવી હોય તો ચૂકવવા પડશે પૈસા, જાણો ક્યારે ને કેટલો લાગશે ચાર્જ...... (પ્રતિકાત્મક તસવીર) શું છે FAU-G અને PUBGમાં અંતર.... FAU-G વિના મલ્ટીમૉડની સાથે લૉન્ચ કરવામાં આવી છે, જ્યારે PUBGમાં મલ્ટીલેયર મૉડ આપવામાં આવ્યા હતા, આ બન્ને ગેમની વચ્ચેનો મોટો ફરક છે. આ ઉપરાંત ગ્રાફિક્સમાં પણ FAU-G ગેમ PUBGથી પાછળ દેખાઇ રહી છે. FAUG ગેમની સાઇઝ 500MB છે. જ્યારે PUBGનું lite વર્ઝન ભારતમાં આગામી સમયમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત FAU-Gને હિન્દી ભાષામાં પણ લૉન્ચ કરવામાં આવી છે, જ્યારે પબજી ઇગ્લિંશમાં અવેલેબલ હતી.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર

Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ

આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત

અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં

Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો

મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન

Embed widget