શોધખોળ કરો

લૉકડાઉનમાં Vodafone-Idea અને Airtelના પ્રીપેડ ગ્રાહકોને મળી આ મોટી રાહત, જાણો વિગતે

કંપનીઓએ આ પગલુ કોરોના વાયરસના પ્રભાવને ઓછો કરવા માટે ભર્યુ છે. લૉકડાઉનમાં આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયેલા લોકો માટે આ રાહતના સમાચાર છે

નવી દિલ્હીઃ દેશભરમાં હાલ લૉકડાઉન ચાલી રહ્યુ છે, ત્યારે ટેલિકૉમ કંપનીઓએ પોતાના પ્રીપેડ ગ્રાહકોને મોટી રાહત આપી છે. વૉડાફોન-આઇડિયા અને એરટેલે હવે ઓછી આવકવારા ગ્રાહકોના પ્રીપેડ નંબરની વેલિડિટી 3 મે સુધી વધારી દીધી છે. કંપનીઓએ આ પગલુ કોરોના વાયરસના પ્રભાવને ઓછો કરવા માટે ભર્યુ છે. લૉકડાઉનમાં આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયેલા લોકો માટે આ રાહતના સમાચાર છે. આ બન્ને કંપનીઓએ લૉકડાઉનના પહેલા તબક્કામાં પોતાના ગ્રાહકો માટે વેલિડિટી વિસ્તારની જાહેરાત કરી હતી, હવે લૉકડાઉન આગળ વધતા કંપનીઓએ પણ આ વેલિડિટીને 3 મે સુધી આગળ વધારી દીધી છે. લૉકડાઉનમાં Vodafone-Idea અને Airtelના પ્રીપેડ ગ્રાહકોને મળી આ મોટી રાહત, જાણો વિગતે જો કે, આ પ્લાનમાં આઉટગોઇંગ કોલ કરવાની સુવિદ્યા માત્ર 28 દિવસની વેલિટિડીની સાથે આપવામાં આવી રહી છે અને આ પ્લાન્સમાં કોઇ પ્રકારનો ઈન્ટરનેટ ડેટા આપવામાં આવશે નહીં. એરટેલના આ પ્લાન એવા લોકો માટે ફાયદાકારક છે જે જેમણે પોતાના નંબરને ચાલૂ કરવા માટે દર મહિને ન્યૂનતમ રિચાર્જ કરાવવું પડતું હતું. એરટેલનુ કહેવુ છે કે જો ગ્રાહકોની વેલિડિટી પુરી થઇ જશે તો પણ ઇનકમિંગ કૉલ આવવાના બંધ નહીં થાય, અને વૉડાફોન ઇન્ડિયાએ પણ પોતાના ફિચર ફોન યૂઝર્ માટે આ જ પ્રકારનો લાભ આપવાની જાહેરાત કરી છે. બન્ને કંપનીઓએ લૉકડાઉનમાં પોતાના ગ્રાહકોને મોટી રાહત આપી છે.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Embed widget