શોધખોળ કરો

ધાંસૂ ટ્રિક્સ, વરસો જુના WhatsApp પર સેન્ડ કરેલા મેસેજને પણ તમે આસાનીથી કરી શકો છો ડિલીટ, જાણો કઇ રીતે

વૉટ્સએપ પર કેટલાય એવા ફિચર્સ છે જેના વિશે મોટા ભાગના યૂઝર્સ નથી જાણતા હોતા, ફોટો, વીડિયો, ચેટિંગ અને કૉલિંગના બેસ્ટ ફિચર્સ વૉટ્સએપ સામેલ છે.

નવી દિલ્હીઃ વૉટ્સએપ પર કેટલાય એવા ફિચર્સ છે જેના વિશે મોટા ભાગના યૂઝર્સ નથી જાણતા હોતા, ફોટો, વીડિયો, ચેટિંગ અને કૉલિંગના બેસ્ટ ફિચર્સ વૉટ્સએપ સામેલ છે. જ્યારે આપણે વૉટ્સએપ પર કોઇને ખોટો મેસેજ મોકલી દઇએ છીએ ત્યારે તેને ડિલીટ ફોર એવરીવન કરીને ડિલીટ કરી દઇએ છીએ, પરંતુ તમે જાણો છો આ થોડીવાર માટે જ હોય છે. ત્યારપછી આ મેસેજને તમે તમારી ચેટ વિન્ડોમાંથી ડિલીટ કરી શકો છો. પણ અમે આજે તમને બતાવીએ છીએ એક એવી ટ્રિક જેની મદદથી તમે તમારા વર્ષો જુના મેસેજને પણ 'Delete For Everyone' કરી શકો છો. 

જાણો આ ટ્રિક કઇ રીતે કામ કરે છે.... 
જેમ કે તમારે 24 સપ્ટેમ્બર 2019એ 10pm પર મોકલેલો મેસેજ તમારે ડિલીટ ફોર ઓલ કરવો છે, તો તેના માટે મેસેજ પર જઇને ડિલીટ કરવા માટે લૉન્ગ પ્રેસ કરવુ પડશે. અહીં તમને Cancel और Delete for Me આ બે ઓપ્શન દેખાશે. એટલે કે આ મેસેજને તમે માત્ર પોતાની ચેટ વિન્ડોમાંથી જ ડિલીટ નથી કરી શકતા, પરંતુ જો તમારે આ મેસેજને તમામ માટે ડિલીટ કરવા છે, તો નીચે આપેલા સેટિંગ્સને ફોલો કરો. 

જુના મેસેજને Delete for all કઇ રીતે કરવા.... 

1- સૌથી પહેલા પોતાના ફોનમાં ઇન્ટરનેટ ઓફ કરી દો. 
2- હવે સેટિંગ્સમાં જાઓ અને App પર ક્લિક કરો. 
3- App પર ગયા પછી WhatsApp પર ક્લિક કરો. 
4- હવે અહીં નીચે તમને Force Stop નુ ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો. 
5- હવે વૉટ્સએપ પર જઇને જે મેસેજને ડિલીટ કરવાનો છે, તેનો દિવસ, તારીખ અને સમય નૉટ કરી લો. 
6- હવે ફરીથી સિસ્ટમ પર જઇને Date and time ઓપ્શન પર ક્લિક કરો, અહીં દેખાઇ રહેલા Use Network Provided Time Zone, Time Zone કે Automatic Date and time ઓપ્શનને ઓફ કરી દો. 
7- હવે અહીં તમે તે મેસેજની Date ફરીથી સેટ કરો, તે Date નાંખો જે દિવસે મેસેજ મોકલવામાં આવ્યો હતો, જેમ કે તમારે 24 સપ્ટેમબર 2019 નો મેસેજ ડિલીટ કરવાનો છે તો તે ડેટ નાંખો. 
8- આ રીતે જે સમયે મેસેજ મોકલવામા આવ્યો હતો તેનાથી 10-15 મિનીટ આગળનો Time સેટ કરો. 
9- હવે પોતાનુ વૉટ્સએપ ખોલો, તમને તે મેસેજ 24 સપ્ટેમ્બરની જગ્યાએ હવે Todayમાં દેખાશે. 
10- હવે તમે આને ડિલીટ કરવા માટે લૉન્ગ પ્રેસ કરો, તમને 'DELETE FOR ME'ની સાથે 'DELETE FOR EVERYONE'નું ઓપ્શન પણ દેખાશે. 
11- હવે તમે આ મેસેજ કે ફોટોને બધા માટે ડિલીટ કરી શકો છો. 
12- હવે મેસેજ ડિલીટ કર્યા પછી ઇન્ટરનેટ ઓન કરીને ફરીથી Date and time પર જઇને વર્તમાન દિવસ અને સમય સેટ કરી દો.

આ પણ વાંચો.......... 

DC vs RR: આ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાન પર ઉતરી શકે છે દિલ્હી અને રાજસ્થાન, જાણો પિચ રિપોર્ટ

આ રાજ્યમાં ફરી કોરોનાનો રાફડો ફાટ્યો, એક્ટિવ કેસ 3000 ને પાર, 4 મહિનાનું ચેપગ્રસ્ત બાળક ઓક્સિજન સપોર્ટ પર

SSY: સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતાધારકો માટે મહત્વપૂર્ણ માહિતી, યોજનામાં કરવામાં આવ્યા આ મહત્વપૂર્ણ ફેરફારો

LRD ભરતીને લઈને આવી શકે છે મોટા સમાચાર, 570 યુવાનોને મળી શકે છે નોકરી

સમગ્ર રાજ્યમાં આજે અને આવતીકાલે ધોરણ સાતની પરીક્ષા રદ, જાણો ક્યા વિષયનું પેપર રદ કરાયુ

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
Embed widget