શોધખોળ કરો

Whatsapp : વોટ્સઅપ લાવી રહ્યું છે નવુ ફિચર, ચેટમાં ગયા વગર જ આ રીતે કરી શકાશે બ્લોક

વોટ્સએપના ડેવલપમેન્ટ પર નજર રાખતી વેબસાઈટ WABetaInfo અનુસાર WhatsApp ચેટ લિસ્ટમાં બ્લોક ફીચર ઉમેરવાનું છે. એટલે કે નવા અપડેટમાં લોકોને ચેટ લિસ્ટમાં જ બ્લોક ઓપ્શન જોવા મળશે.

Whatsapp New Updates : દુનિયાભરમાં 2 અબજથી વધુ લોકો WhatsAppનો ઉપયોગ કરે છે. આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપનો ઉપયોગ માત્ર અંગત વાતચીત માટે જ નથી થતો, પરંતુ પ્રોફેશનલ કામ માટે પણ થાય છે. સરકારના મોટા અપડેટ્સ પણ આજે આ એપ દ્વારા મળે છે. મેટા આ એપ પર યુઝર અનુભવને બહેતર બનાવવા માટે સતત કામ કરી રહ્યું છે. હવે એવા સમાચાર છે કે WhatsApp ટૂંક સમયમાં એપમાં એક નવું ફીચર એડ કરવા જઈ રહ્યું છે. આ અંતર્ગત યુઝર્સ ચેટ લિસ્ટમાંથી જ લોકોને બ્લોક કરી શકશે. આ વિશે જાણો.

વોટ્સએપના ડેવલપમેન્ટ પર નજર રાખતી વેબસાઈટ WABetaInfo અનુસાર WhatsApp ચેટ લિસ્ટમાં બ્લોક ફીચર ઉમેરવાનું છે. એટલે કે નવા અપડેટમાં લોકોને ચેટ લિસ્ટમાં જ બ્લોક ઓપ્શન જોવા મળશે. હવે જો કોઈ વ્યક્તિ ચેટ લિસ્ટ ખોલે છે, તો અહીં તેને ઉપરના જમણા ખૂણે બ્લોકનો વિકલ્પ દેખાતો નથી. માત્ર ન્યૂ ગ્રુપ, ન્યૂ બ્રોડકાસ્ટ, લિન્ક ડિવાઈસ, સ્ટાર મેસેજ, પેમેન્ટ અને સેટિંગ્સનો વિકલ્પ જ દેખાઈ રહ્યો છે. પરંતુ નવા અપડેટ પછી યુઝર્સને અહીં બ્લોકનો વિકલ્પ પણ દેખાશે અને તેઓ લોકોને બ્લોક કરી શકશે. નવા ફીચરને કેટલા સમય સુધી રોલઆઉટ કરવામાં આવશે તેની માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પરંતુ હંમેશની જેમ તે પહેલા બીટા વર્ઝનમાં આવશે.

હાલ આ રીતે કરી શકાય છે બ્લોક 

જો તમે વોટ્સએપ પર કોઈને બ્લોક કરવા માંગો છો, તો તમારે પહેલા તે ચેટ લિસ્ટમાં જવું પડશે જેને તમે બ્લોક કરવા માંગો છો. ચેટ વિન્ડો પર આવવા પર ઉપરના જમણા ખૂણામાં દેખાતા 3 ડોટ પર ક્લિક કરો. અહીં તમે બ્લોકનો વિકલ્પ જોશો. બ્લોક પર ક્લિક કરતા જ તમારે કન્ફર્મ કરવું પડશે, ત્યાર બાદ સામેની વ્યક્તિ તમારી ચેટ લિસ્ટમાંથી બ્લોક થઈ જશે અને પછી તે ન તો તમારું ઓનલાઈન સ્ટેટસ જોઈ શકશે અને ન તો તમને મેસેજ મોકલી શકશે.

આ ઉપરાંત આ વર્ષે યુઝર્સને વોટ્સએપ પર સ્ટેટસ રિપોર્ટિંગ અને ગાયબ થઈ રહેલા મેસેજને સેવ કરવાની સુવિધા પણ મળશે. હાલમાં તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે જે ટૂંક સમયમાં જ બહાર પાડવામાં આવશે.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Harsh Sanghavi Statement: 2030માં પણ ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી!: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Embed widget