શોધખોળ કરો

પ્રૉફાઇલ ફોટા માટે WhatsAppમાં આવ્યુ આ સ્પેશ્યલ ફિચર, જાણો શું છે ને કેવી રીતે કરી શકાશે યૂઝ...........

એપે આ લિસ્ટમાં ચોથો ઓપ્શન એડ કરી દીધો છે, જે My Contacts Except છે, એટલે કે હવે યૂઝર્સના કન્ટ્રૉલમાં રહેશે કે કોણ તેની પ્રૉફાઇલ પિક્ચર, લાસ્ટ સીન અને અબાઉટ જોઇ શકે છે.

WhatsApp Update: ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp સતત નવા ફિચર્સ એડ કરી રહ્યું છે, એપે તાજેતરમાં જ એન્ડ્રોઇડમાંથી iOS પર ચેટ બેકઅપ ફિચર એડ કર્યુ છે. આ ઉપરાંત ગૃપ મેમ્બર્સની લિમીટને વધારી દીધી છે. આ પ્લેટફોર્મ પર હવે વધુ મોટી ફાઇલ્સને ટ્રાન્સફર કરી શકો છો. વૉટ્સએપ હવે વધુ ફેસિલિટીઝ બની ગયુ છે. 

એપ પર પ્રાઇવસી સાથે જોડાયેલુ એક ખાસ ફિચર આવ્યુ છે, જેનો લોકો લાંબા સમયથી ઇન્તજાર કરી રહ્યાં હતા, હવે તમે પોતાની મરજી મુજબ નક્કી કરી શકો છો કે કોણ તમારી પ્રૉફાઇલ પિક્ચર, અબાઉટ અને લાસ્ટ સીન જોઇ શકે છે. આના પર પણ તમને સ્ટેટસની જેૉમ એક નવુ ઓપ્શન મળી ગયુ છે. જેની મદદથી તમે એ નક્કી કરી શકશો કે તમારા કૉન્ટેક્ટ્સમાંથી કોણ પ્રૉફાઇલ ફોટો નથી જોઇ શકતુ. જાણો વૉટ્સએપના આ નવા ફિચર્સ વિશે.....

શું છે નવુ ફિચર ? 
વૉટ્સએપ પર અત્યાર સુધી તમારી પ્રૉફાઇલ ફોટો, લાસ્ટ સીન અને એબાઉટ માટે ત્રણ ઓપ્શન મળતા હતા, પ્રાઇવસી સેટિંગમાં તમે આ ફિચર્સ માટે Everyone, My Contacts અને Nobody ઓપ્શનનો જ યૂઝ કરી શકતા હતા. 

એપે આ લિસ્ટમાં ચોથો ઓપ્શન એડ કરી દીધો છે, જે My Contacts Except છે, એટલે કે હવે યૂઝર્સના કન્ટ્રૉલમાં રહેશે કે કોણ તેની પ્રૉફાઇલ પિક્ચર, લાસ્ટ સીન અને અબાઉટ જોઇ શકે છે. આ ફિચર એન્ડ્રોઇડ અને iOS બન્ને માટે રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. 

આ રીતે કરી શકો છો સેટિંગ -
જો તમે એક એન્ડ્રોઇડ યૂઝર છો, તો આ ફિચરને યૂઝ કરવા માટે તમારે કેટલાક સ્ટેપ્સને ફોલો કરવા પડશે, સૌથી પહેલા તમારે WhatsApp ઓપન કરવુ પડશે, અહીં તમારે  More options > Settings > Account > Privacy પર જવુ પડશે, હવે તમને પ્રૉફાઇલ ફોટોથી લઇને લાસ્ટ સીન સુધીના દરેક ફિચર માટે ચાર ઓપ્શન મળશે. 

વળી, જો તમે iOS યૂઝર છો, તો તમારે Settings > Account > Privacy પર જવુ પડશે, આ પછી તમારી પ્રૉફાઇલ ફોટો, લાસ્ટ સીન, અબાઉટ, સ્ટેટસ જેવા ઓપ્શન મળશે, અહીં તમે નક્કી કરી શકો છો કે કોણ તમારી પ્રૉફાઇલ ફોટો જોઇ શકે છે.

આ પણ વાંચો...... 

આવનારા 10 દિવસમાં બદલાશે આ 5 નિયમો, જરૂરી કામ પતાવી લો નહીં તો થઈ શકે છે નુકસાન

Pension Scheme: પેન્શનરો માટે સારા સમાચાર! સરકારે લીધો આ મોટો નિર્ણય, હવે મળશે વિશેષ સુવિધા

LICનો શાનદાર પ્લાન, તમને મળશે પૂરા 28 લાખ રૂપિયા, જાણો કેવી રીતે ફાયદો ઉઠાવી શકશો?

પ્રથમ વખત પિતા સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે જાહ્નવી, એક્ટિંગ કરતા જોવા મળશે બોની કપૂર

Maharashtra Politics: શિવસેનાના ધારાસભ્યોએ અચાનક સુરતની હોટલ કરી ખાલી, જાણો હવે ક્યાં જશે?

IND vs ENG: ઈગ્લેંન્ડમાં રોહિત અને વિરાટે કરી મોટી ભૂલ, BCCI લઈ શકે છે એક્શન

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget