શોધખોળ કરો

X Down:: એલોન મસ્કનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડાઉન; યૂઝર્સને પડી રહી છે મુશ્કેલીઓ

X Down: એલોન મસ્કનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, X, હાલમાં ડાઉન છે. યૂઝર્સના જણાવ્યા મુજબ તેમના ફીડ્સ પર કંઈપણ લોડ થઈ રહ્યું નથી. ઘણા યૂઝર્સઓએ કન્ટેન પોસ્ટ કરવામાં મુશ્કેલીઓની પણ જાણ કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • એલોન મસ્કનું 'X' પ્લેટફોર્મ ફીડ અને પોસ્ટિંગમાં સમસ્યા સાથે ડાઉન.
  • વિવિધ દેશોના યુઝર્સ કન્ટેન્ટ લોડ થવામાં મુશ્કેલીની ફરિયાદ કરી રહ્યા છે.
  • 'X' ડાઉન થતાં યુઝર્સ મીમ્સ શેર કરી રહ્યા છે
  • સેવા ડાઉન થવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી

X Down: એલોન મસ્કનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (અગાઉનું ટ્વિટર) ડાઉન ચાલી રહ્યું છે. ઘણા યુઝર્સે ફરિયાદ કરી છે કે તેમને ફીડ એક્સેસ કરવા અને કન્ટેન્ટ પોસ્ટ કરવામાં મુશ્કેલી પડી રહી છે. ઘણા યુઝર્સે પ્લેટફોર્મના અન્ય ફીચર્સ પણ ડાઉન હોવાની ફરિયાદ કરી છે. ઇન્ટરનેટ આઉટેજ પર નજર રાખતી વેબસાઇટ 'ડાઉનડિટેક્ટર' મુજબ, છેલ્લા કેટલાક કલાકોથી આ પ્લેટફોર્મ ડાઉન હોવાની ફરિયાદો આવવા લાગી છે. ફરિયાદ કરનારાઓમાંથી લગભગ 46 ટકાએ ફીડ એક્સેસ કરવામાં, 34 ટકાએ એપ સાથે અને 14 ટકાએ વેબસાઇટ સાથે મુશ્કેલી હોવાનું જણાવ્યું છે.

અલગ-અલગ દેશોના યુઝર્સ કરી રહ્યા છે ફરિયાદ

ડાઉનડિટેક્ટર પરની કોમેન્ટ્સ મુજબ, લોકોને 'X' પર કન્ટેન્ટ લોડ કરવામાં મુશ્કેલી પડી રહી છે. યુઝર્સનું કહેવું છે કે તેમની ટાઈમલાઈન પર કંઈપણ લોડ થઈ રહ્યું નથી. ઘણા યુઝર્સે લંડનમાં પણ 'X' ડાઉન હોવાની વાત કરી છે. હજુ સુધી સ્પષ્ટપણે જાણી શકાયું નથી કે સર્વિસ ડાઉન થવાથી કયા-કયા દેશોના યુઝર્સ પર અસર પડી છે.

X પર લોકો મીમ્સ શેર કરવા લાગ્યા 

'X' ડાઉન થયા પછી આ પ્લેટફોર્મ પર મીમ્સ શેર થવા લાગ્યા છે. એક યુઝરે RCB પ્લેયર જોશ હેઝલવુડના ભારત પહોંચવાનો ફોટો શેર કરતા લખ્યું કે, "હેઝલવુડ ભારત પહોંચ્યા અને આખું 'X' ડાઉન થઈ ગયું. આ અવાસ્તવિક ઓરા ફાર્મિંગ (Unreal aura farming) છે." અન્ય એક યુઝરે એલોન મસ્કના ફોટા વાળું એક રમુજી મીમ શેર કર્યું છે. 

આઉટેજનું કારણ જાણી શકાયું નથી 

ડાઉનડિટેક્ટર પર 'X' ડાઉન થવાના રિપોર્ટ્સમાં એકાએક ઉછાળો જોવા મળ્યો છે, જેનાથી ખબર પડે છે કે તમામ યુઝર્સ માટે સર્વિસ એકસાથે જ ડાઉન થઈ છે. અત્યાર સુધી 'X' ની સર્વિસ ડાઉન થવાનું કારણ સામે આવ્યું નથી. કંપની તરફથી પણ હજુ સુધી આ અંગે કંઈ કહેવામાં આવ્યું નથી. સામાન્ય રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની સર્વિસ થોડા જ કલાકોમાં પુનઃસ્થાપિત થઈ જતી હોય છે, પરંતુ જો ખામી મોટી હોય તો તેમાં વધુ સમય પણ લાગી શકે છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ સહિત અન્ય પ્લેટફોર્મ્સ ડાઉન થવાની ઘણી ઘટનાઓ સામે આવી ચૂકી છે.            

ટોપ સ્ટોરી

Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?
iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?
WhatsApp Feature: વૉટ્સએપમાં આવ્યા બે નવા ફિચર્સ, હવે ઇવેન્ટ મેનેજમેન્ટ બની જશે વધુ સરળ
WhatsApp Feature: વૉટ્સએપમાં આવ્યા બે નવા ફિચર્સ, હવે ઇવેન્ટ મેનેજમેન્ટ બની જશે વધુ સરળ
Oppo Smartphone Launch: પાવર બેંકને ટક્કર આપશે સ્માર્ટફોન, Oppoના નવા ફોનમાં 12000mAh બેટરી
Oppo Smartphone Launch: પાવર બેંકને ટક્કર આપશે સ્માર્ટફોન, Oppoના નવા ફોનમાં 12000mAh બેટરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત
Dahod Police: દાહોદના કરંબા ગામે ધીંગાણું મામલે પોલીસ એક્શન મોડમાં! 30 લોકોની અટકાયત
Stone-Pelting on Vande Bharat: અમરેલીમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો! ટ્રેનનો આગળનો કાચ તૂટ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Diwali Pollution: દિવાળીની ઉજવણી વચ્ચે પ્રદૂષણ વધ્યું, ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવો બન્યો મુશ્કેલ
Diwali Pollution: દિવાળીની ઉજવણી વચ્ચે પ્રદૂષણ વધ્યું, ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવો બન્યો મુશ્કેલ
SG હાઈવે પર ટ્રાફિકમાંથી મળશે મુક્તિ, અમિત શાહ કરશે ઇસ્કોનથી સાણંદ ચોકડી સુધીના ફ્લાયઓવરનું લોકાર્પણ
SG હાઈવે પર ટ્રાફિકમાંથી મળશે મુક્તિ, અમિત શાહ કરશે ઇસ્કોનથી સાણંદ ચોકડી સુધીના ફ્લાયઓવરનું લોકાર્પણ
Air Pollution: દિવાળીની આતશબાજીથી અમદાવાદમાં ગૂંગળામણ, થલતેજમાં AQI 276 સાથે સૌથી વધુ પ્રદૂષણ
Air Pollution: દિવાળીની આતશબાજીથી અમદાવાદમાં ગૂંગળામણ, થલતેજમાં AQI 276 સાથે સૌથી વધુ પ્રદૂષણ
માર્નસ લાબુશેનને મોટો ઝટકો! ખરાબ ફોર્મના કારણે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાંથી બહાર
માર્નસ લાબુશેનને મોટો ઝટકો! ખરાબ ફોર્મના કારણે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાંથી બહાર
ભારત સામેની ODI શ્રેણી વચ્ચે ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો, બે સ્ટાર બોલર ટીમમાંથી બહાર
ભારત સામેની ODI શ્રેણી વચ્ચે ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો, બે સ્ટાર બોલર ટીમમાંથી બહાર
દિલ્હી-NCR બન્યું 'ગેસ ચેમ્બર'! દિવાળી બાદ અનેક વિસ્તારોમાં AQI ગંભીર શ્રેણીમાં
દિલ્હી-NCR બન્યું 'ગેસ ચેમ્બર'! દિવાળી બાદ અનેક વિસ્તારોમાં AQI ગંભીર શ્રેણીમાં
Diwali: દેશભરમાં દિવાળીની ધૂમ, જાણો દિલ્હીથી લઈ યુપી સુધી કેટલી ઘટી દુર્ઘટના, કેટલા થયા મોત ?
Diwali: દેશભરમાં દિવાળીની ધૂમ, જાણો દિલ્હીથી લઈ યુપી સુધી કેટલી ઘટી દુર્ઘટના, કેટલા થયા મોત ?
US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'
US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'
Embed widget