શોધખોળ કરો

Facebook અને Instagram પર કમાણી કરવાનો મોટો મોકો: Meta એ કરી મહત્વની જાહેરાત

Facebook Affiliate Partnerships: ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર એક નવી સુવિધા રજૂ કરવામાં આવી છે. આ દ્વારા ક્રિએટર્સ તેમની પોસ્ટ અને રીલ્સમાં પ્રોડક્ટ્સ ટેગ કરી શકશે અને કોઈપણ ખરીદી પર કમિશન મેળવી શકશે.

Facebook Affiliate Partnerships: મેટાએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કમાણીનો એક નવો દરવાજો ખોલી દીધો છે. મેટાએ Facebook Affiliate Partnerships ની જાહેરાત કરી છે. આના દ્વારા ક્રિએટર્સ પોતાની પોસ્ટ અને રીલ્સમાં પ્રોડક્ટ્સને લિંક કરી શકશે. જ્યારે કોઈ તે લિંક પર જઈને પ્રોડક્ટ ખરીદશે, ત્યારે ક્રિએટરને તેનું કમિશન મળશે. Shoptalk 2026 કોન્ફરન્સમાં આની જાહેરાત કરતા કંપનીએ કહ્યું કે, ક્રિએટર મોનેટાઈઝેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન-એપ શોપિંગને મિશ્રિત કરીને મેટા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને એક મજબૂત ઈ-કોમર્સ ડેસ્ટિનેશન તરીકે બદલવા માંગે છે.

Facebook Affiliate Partnerships થી શું બદલાઈ જશે?

અત્યાર સુધી ક્રિએટર્સ પોતાની પોસ્ટ અને રીલ્સમાં પ્રોડક્ટને ડાયરેક્ટ ટેગ કરી શકતા નહોતા. તેમણે બાયો (Bio) અથવા કોમેન્ટમાં પ્રોડક્ટની લિંક આપવી પડતી હતી, પરંતુ હવે આ મર્યાદા ખતમ થઈ રહી છે. હવે પોસ્ટમાં જ પ્રોડક્ટને ટેગ કરી શકાશે, જેનાથી ઓડિયન્સ તે પ્રોડક્ટને જોવા સાથે ટેપ કરીને ખરીદી પણ કરી શકે છે અને તેનું કમિશન ક્રિએટરના ખિસ્સામાં જશે.

કેવી રીતે કામ કરશે આ ફીચર?

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંને પર આ ફીચર કામ કરશે. ક્રિએટરને રીલ્સની સાથે સાથે પોતાની ફોટો પોસ્ટમાં પણ પ્રોડક્ટને ટેગ કરવાનો ઓપ્શન આપવામાં આવશે. એકવાર કનેક્ટ થયા પછી, કન્ટેન્ટ પર એક સ્પષ્ટ દેખાતું અને ક્લિક કરી શકાય તેવું (Clickable) બેનર દેખાશે. આના પર ટેપ કરતા જ વ્યુઅરને એફિલિયેટ પાર્ટનરની એપ અથવા મોબાઈલ વેબસાઈટ પર રિડાયરેક્ટ કરવામાં આવશે, જ્યાંથી તેઓ શોપિંગ પૂર્ણ કરી શકશે.

કયા દેશોમાં રોલઆઉટ થયું ફીચર?

કંપનીએ શરૂઆતમાં આને Amazon અને Shopee માટે રોલઆઉટ કર્યું છે. એમેઝોન પર આ ફીચર અમેરિકામાં અને શોપી પર સિંગાપોર, મલેશિયા, વિયેતનામ, ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ, થાઈલેન્ડ, બ્રાઝિલ અને તાઈવાનમાં લાઈવ થયું છે. કંપનીનું કહેવું છે કે તે આગામી દિવસોમાં વધુ પ્લેટફોર્મ્સ અને દેશોમાં આ ફીચર લાવશે.

પ્લેટફોર્મ સપોર્ટ

આ ફીચર શરૂઆતમાં એમેઝોન (Amazon) અને શોપી (Shopee) સાથે લોન્ચ કરવામાં આવ્યું છે, અને ટૂંક સમયમાં ઈબે (eBay) અને ટેમૂ (Temu) જેવા પ્લેટફોર્મ પણ તેમાં સામેલ થશે.

એફિલિએટેડ પાર્ટનરશિપ્સ ફીચર લોન્ચ:

માર્ક ઝુકરબર્ગની કંપની મેટાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માટે નવા એફિલિએટેડ પાર્ટનરશિપ ફીચરની જાહેરાત Shoptalk 2026 કોન્ફરન્સમાં કરવામાં આવી હતી. અહીં કંપનીએ બતાવ્યું કે આ નવી સિસ્ટમ પ્લેટફોર્મ પર પ્રોડક્ટ્સના પ્રમોશન અને ખરીદીને કેટલી સરળ બનાવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Solar Power: શું વીજળી કનેક્શન વગર સોલર પર ચાલી શકે આખું ઘર? જાણો રાત્રે અને ચોમાસામાં કેવી રીતે મળશે વીજળી
Solar Power: શું વીજળી કનેક્શન વગર સોલર પર ચાલી શકે આખું ઘર? જાણો રાત્રે અને ચોમાસામાં કેવી રીતે મળશે વીજળી
Google Mapsનો માસ્ટરસ્ટ્રૉક, ભારતના કરોડો યૂઝર્સ માટે આવ્યા આ 6 નવા ફિચર્સ, જાણી લો શું બદલાયું
Google Mapsનો માસ્ટરસ્ટ્રૉક, ભારતના કરોડો યૂઝર્સ માટે આવ્યા આ 6 નવા ફિચર્સ, જાણી લો શું બદલાયું
Smartphone Camera: શું તમે જાણો છો સ્માર્ટફોનમાં 3-4 કેમેરા કેમ હોય છે ? જાણી લો દરેકનું કામ
Smartphone Camera: શું તમે જાણો છો સ્માર્ટફોનમાં 3-4 કેમેરા કેમ હોય છે ? જાણી લો દરેકનું કામ
હવે માત્ર રસ્તો જ નહીં બતાવે ગૂગલ મેપ્સ પરંતુ તમારા જમવાની પણ વ્યવસ્થા કરશે, જાણો નવા ફીચર્સ
હવે માત્ર રસ્તો જ નહીં બતાવે ગૂગલ મેપ્સ પરંતુ તમારા જમવાની પણ વ્યવસ્થા કરશે, જાણો નવા ફીચર્સ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
Embed widget