શોધખોળ કરો

‘ટીકટોક’નો પર્યાય બની ગયેલ આ એપ્લિકેશન પર ગુજરાત સિવિલ કોર્ટે લગાવ્યો પ્રતિબંધ, જાણો કેમ

શેરચેટે ગયા વર્ષે મોજ એપ્લિકેશન લોન્ચ કરી કહી. ભારત સરકારે ટિકટોક સહિતની ચીનની એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યા બાદ મોજ એપ્લિકેશન ખૂબ લોકપ્રિય થઈ હતી.

અમદાવાદઃ ભારત સરકાર દ્વારા પરફોર્મન્સ -શોર્ટ વીડીયો એડીટીંગ અને ડાઉનલોડિંગ એપ્લિકેશન ટિકટોક ને બેન કર્યા પછી, મોજ એપ્લિકેશન ખૂબ જાણીતી થઈ હતી. મોહલ્લાટેક એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઈન્ટરનેટ ઉપર જાણીતી થયેલ મોજ એપ્લિકેશન ઉપર સિવિલ કોર્ટમાં ટ્રેડમાર્ક એક્ટ ના ઉલ્લંઘન થતા દાવો કરવામાં આવેલ છે.

મોજ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ૨૦૧૮ થી ભાવનગર ના જુગલદીપ લગધીરના નામ પર રજિસ્ટર્ડ હોય, અને તેઓ ગુજરાતમાં અનેક શહેરોમાં ફોલક - ફ્યુઝન મ્યુઝિક કોન્સર્ટ નું આયોજન ૨૦૧૮ થી કરતા હોય, જ્યારે મોજ એપ્લિકેશન ૨૦૨૦ માં લોન્ચ થયા બાદ, ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન બાબતે રજિસ્ટ્રી દ્વારા ઓબ્જેક્શન આવ્યા છતાં પણ મોજ શબ્દ - નામ ઉપયોગ ચાલુ રાખતા, જુગલદીપ લગ્ધિરે અમદાવાદની સિવિલ કોર્ટમાં ટ્રેડમાર્ક શૂટ દાખલ કર્યો હતો.

જેમાં અમદાવાદની સિવિલ કોર્ટના જજ દ્વારા તમામ રેકર્ડ અને પુરાવાઓ ધ્યાને લઇ, મોજ એપ્લિકેશન ગેરકાયદેસર રીતે મોજ ટ્રેડમાર્ક નો ઉપયોગ કરી લોકોના મગજ માં કન્ફ્યુઝન અને ડાઉટ ઊભો કરી, તેમજ મોજ ટ્રેડમાર્ક પહેલાથી જ રજિસ્ટર્ડ હોય, ભવિષ્યમાં આવો આઇડેંટિકલ ટ્રેડમાર્ક યુઝ કરવા ઉપર સ્ટે આપેલ છે.

‘ટીકટોક’નો પર્યાય બની ગયેલ આ એપ્લિકેશન પર ગુજરાત સિવિલ કોર્ટે લગાવ્યો પ્રતિબંધ, જાણો કેમ

નોંધનીય છે કે, શેરચેટે ગયા વર્ષે મોજ એપ્લિકેશન લોન્ચ કરી કહી. ભારત સરકારે ટિકટોક સહિતની ચીનની એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યા બાદ મોજ એપ્લિકેશન ખૂબ લોકપ્રિય થઈ હતી અને લોકોએ તેને ખૂબ ડાઉનલોડ કરી હતી.

મોજ (Moj) એક ઘરેલુ સોશિયલ મીડિયા પ્લેફોર્મ છે જેની પેરન્ટ કંપની શેરચેટ છે. મોજના ફીચર્સ ટિકટોક જેવા જ છે. તેમાં પણ તમને શોર્ટ વીડિયો બનાવવા, સ્પેશ્યિલ ઇફેક્ટ, સ્ટિકર્સ અને ઇમોશન જેવા ફીચર્સ મળશે.

આ એપ્લિકેશન 15 ભારતીય ભાષાઓમાં છે. તે અંગ્રેજીને સપોર્ટ નથી કરતી. Moj પર તમે 15 સેકન્ડનો વીડોય અપલોડ કરી શકો છો. ખાસ વાત એ છે કે Moj એપમાં તમને લિપ સિકિંગ નું ફીચર પણ મળે છે જે ટિકટોકમાં હતું.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!

‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત

ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ

ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Embed widget