શોધખોળ કરો

Happy New Year 2023 Images: નવા વર્ષની શુભેચ્છા માટે આ રીતે બનાવો વૉટ્સએપ પર GIF, જાણો ટિપ્સ

અત્યારે વૉટ્સએપ પર GIF મેસેજ મોકલવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. જે સ્ટીકર્સ અને ઇમોજીની જેમ ચેટિંગ દરમિયાન એક્સપ્રેશનને સારી રીતે વ્યક્ત કરવામાં મદદ કરે છે

Happy New Year 2023 Images: આવતીકાલથી દુનિયાભરમાં નવુ વર્ષ 2023ની શરૂઆત થઇ રહી છે, ભારતમાં પણ આવતીકાલના આગમન અને આજે પૂર્વ સંઘ્યાએ વર્ષ 2022ની વિદાય માટે જોરશોરથી તૈયારીઓ થઇ રહી છે. આજકાલ લોકો સોશ્યલ મીડિયા પ્લેટફોર્મને વધુ ઉપયોગ કરી રહ્યાં છે, તેમાં પણ વૉટ્સએપ સૌથી વધુ યૂઝ થઇ રહ્યું છે, જો તમે વૉટ્સએપ દ્વારા તમારા ફ્રેન્ડ કે રિલેટિવ્ઝને શુભેચ્છા પાઠવો છો, તો તેમા એક યૂનિક વધારો કરી શકો છો, અને તે તે જાતે બનાવેલી તમારી GIF ફાઇલ. 

અત્યારે વૉટ્સએપ પર GIF મેસેજ મોકલવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. જે સ્ટીકર્સ અને ઇમોજીની જેમ ચેટિંગ દરમિયાન એક્સપ્રેશનને સારી રીતે વ્યક્ત કરવામાં મદદ કરે છે. હાલ વોટ્સએપમાં ઈન બિલ્ટ GIF ફાઇલ્સ આવે છે પરંતુ જો તમે પર્સનાઇઝ્ડ GIF બનાવવા માંગતા હો તો વોટ્સએપમાં આ સુવિધા મળે છે. આ ફીચરની મદદથી તમે કોઇપણ વીડિયોને ટ્રીમ કરીને GIF ફાઇલમાં કન્વર્ટ કરી શકો છે. 

આ રીતે બનાવો GIF - 
GIF બનાવવા માટે સૌથી પહેલા સપોર્ટેડ વીડિયો ફાઇલની જરૂર પડશે. ઉપરાંત વોટ્સએપના લેટેસ્ટ વર્ઝનને પણ અપડેટ કરી લો. જે બાદ નીચે બતાવવામાં આવેલા સ્ટેપ ફોલો કરો. 

- વોટ્સએપમાં જઈને કોઈપણ ચેટ વિન્ડોને ઓપન કરો.
- જે બાદ એટેચમેંટ આઈકન પર પ્રેસ કરો અને ગેલેરીમાં જઈ તમે જે વીડિયોને GIFમાં કન્વર્ટ કરતા માંગતા હો તો સિલેક્ટ કરો. 
- આમ કર્યા બાદ તમે વીડિયો ટ્રીમ કરવાની સાથે ટેકસ્ટ અને ઈમોજી એડ કરવાનો વિકલ્પ પણ મળશે. 
- ટ્રિમ બારને સ્લાઈડ કરી તમે જે પ્રમાણે GIF બનાવવા માંગતા હો તે પ્રમાણે ટ્રિમ કરો. 

ક્યાં સેવ થાય છે GIF GIF બનાવવી ઘણી સરળ છે. નાના વીડિયોના સારા GIF બને છે. જે GIF તમે શેર કરો છો તે ફોનની ઈન્ટનલ મેમરીમાં સેવ થાય છે. તમે GIFને એક કોન્ટેક્ટમાંથી બીજા કોન્ટેક્ટને ફોટો, વીડિયો કે મેસેજની જેમ ફોરવર્ડ પણ કરી શકો છો. 

આ દેશમાં સૌથી પહેલા મનાવવામાં આવે છે નવુ વર્ષ - 
નવા વર્ષનું સ્વાગત સૌથી પહેલા ઓશિયાનિયા વિસ્તારના લોકો કરે છે, આમાં ટોંન્ગા, સમોઆ અને કિરિબાટી નવા વર્ષનું કરનારા પહેલા દેશો છે, આનો મતબલ છે કે, અહીં સૌથી પહેલા નવા વર્ષનો દિવસ ઉગે છે. ભારતીય સમયાનુસાર 31 ડિસેમ્બરની સાંજે 3:30 વાગ્યાથી સમોઆ અને ક્રિસમસ આઇલેન્ડ/ કિરબેતીમાં નવુ વર્ષ શરૂ થઇ જાય છે. એશિયન દેશોમાં જાપાન અને દક્ષિણ કોરિયામાં સૌથી પહેલા નવા વર્ષનુ સ્વાગત કરવામાં આવે છે. અહીં 31 ડિસેમ્બરની રાત્રે 8:30 વાગ્યાથી નવુ વર્ષ શરૂ થઇ જાય છે. વળી, યૂએસ માઇનર આઉટલાઇન્સ આઇલેન્ડમાં સૌથી છેલ્લે નવુ વર્ષ મનાવવામાં આવે છે, ભારતીય સમયાનુસાર સાંજે 5:35 મનાવવામાં આવે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget