શોધખોળ કરો

Holi Sale: Realme : આ ફોન પર હાલ મળી રહ્યું છે તગડું ડિસ્કાઉન્ટ, જાણો શું છે આકર્ષક ઓફર

Realmeની ઓફિશિયલ વેબસાઇટ પર Realme holi days sale ચાલી રહ્યો છે. 31 માર્ચ સુધી ચાલનાર આ સેલમાં કંપનીના સ્માર્ટ ફોનને બહુ ઓછી કિંમતે ખરીદી શકાશે.

Realmeની ઓફિશિયલ વેબસાઇટ પર  Realme holi days sale ચાલી રહ્યો છે. 31 માર્ચ સુધી ચાલનાર આ સેલમાં કંપનીના સ્માર્ટ ફોનને બહુ ઓછી કિંમતે ખરીદી શકાશે.હોળીના અવસરે ચીની સ્માર્ટ ફોન કંપની Realme તેમના સ્માર્ટ ફોન સસ્તા ભાવે વેંચી રહી છે. હાલ કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર 31 માર્ચ સુધી Realme holi days sale ચાલી રહ્યો છે. આ સેલ દ્રારા આપ સસ્તી કિંમતે સ્માર્ટ ફોન ખરીદી શકો છો. કંપનીની વેબસાઇટ પર આપને અનેક શાનદાર ડીલ મળી જશે. તો જાણીએ કે, કંપની તેના પર કેટલું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

કિંમત અને ઓફર

Realme 7 Proનું 6GB+ 64GBવાળા વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા છે. જો કે આ ફોન આ સેલમાં માત્ર 13,499માં મળી રહ્યો છે.આ સિવાય ફોનના 8GB+128GB ઇન્ટરનેટ સ્ટોરેજવાળા વેરિઅન્ટને આપ 16,999 ને બદલે 15,499 રૂપિયામાં ઓર્ડર કરી શકો છો.

Realme 7 Pro સ્પેસિફિકેશન્સ

રિયલમીના આ ફોનમાં 6.4 ઇંચ અમોલેડ ફુલએચડી+ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. તેમાં ઓક્ટા-કોર સ્નૈપડ્રગન 720G પ્રોસેસર આપવામાં આવ્યું છે. રૈમ 6GB અને 8GB આપવામાં આવી છે. ફોનમાં 128GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ સિવાય આપ માઇક્રોએસડી કાર્ડની મદદ વધારી શકો છો. ફોનમાં એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ બેસ્ડ રિયલમી યૂઆઇ આપવામાં આવ્યું છે.   

કેમરા અને બેટરી

રિયલમી 7 પ્રોમાં 64 મેગાપિક્સલ સોની IMX682 પ્રાઇમરી, 8 મેગાપિક્સલ અલ્ટ્રા-વાઇડ, 2 મેગાપિક્સલ મોનોક્રોમ અને 2 મેગાપિક્સલ મેક્રો સેંસર આપવામાં આવ્યાં છે.  

Realme 7 સિરીઝનો મુકાબલો સેમસંગ ગેલેક્સી M31s સાથે  છે. તેમાં 6.5 ઇંચનું ફુલ એચડી પ્લસ ઇનફિનિટી ડિસ્પ્લે છે. પર્ફોમ માટે ફોનમાં સેમસંગ એક્ઝિનોઝ 9611 પ્રોસેસર છે. જે 2.3 ગીગાહર્ટ્ઝ ક્લોક સ્પીડથી સજ્જ છે. આ નવા ફોનમાં 6000 એમએએચની બેટરી છે જે ઝડપી ચાર્જિંગથી સજ્જ છે. આ ફોન સાથે 25 ડબલ્યુનું ફાસ્ટ ચાર્જર પણ ઉપલબ્ધ છે. તેમાં ચાર કેમેરાઓનો સેટઅપ છે જેમાં એક 64 મેગાપિક્સલનો કેમેરો છે, બીજો 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ લેન્સ છે,.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 

Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ

Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Meerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp AsmitaRajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલSurendranagar:લીલા ગાંજાના છોડ સાથે SOGએ એકની કરી ધરપકડ, જુઓ ક્રાઈમ ન્યૂઝ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Gold Shopping Time: ખરીદી કરતા પહેલા જાણી લો સોનું કેટલું સસ્તું થયું, કિંમત જાણ્યા બાદ કરો નિર્ણય

જગત જમાદાર અમેરિકા પાસે કર્મચારીઓને પગાર ચૂકવવા પૈસા નથી, યુએસમાં શટડાઉનનો ખતરો

MahaKumbh 2025: મહાકુંભ મેળામાં સામેલ થતા પહેલા જાણી લો કેવી રીતે કરશો ટેન્ટ બુકિંગ? કેટલા થશે રૂપિયા?

ક્રેડિટ કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, બેંક હવે વધારે લેટ ફી વસૂલશે, જાણો વિગતો 

Embed widget