શોધખોળ કરો

Amazon Great Indian Festival: આ છે મલ્ટીકલર સ્ક્રીન વાળો ફોન, જાણો આ રંગ બદલનારા ફોનમાં શું છે ખાસ......

પહેલીવાર ભારતમાં એક ફોન લૉન્ચ થયો છે જેની સ્ક્રીનનો કલર બદલાઇ જાય છે. Tecno Camon 19 Pro ફોન 26 સપ્ટેમ્બરથી અમેઝૉન પર મળશે.

Amazon Great Indian Festival: પહેલીવાર ભારતમાં એક ફોન લૉન્ચ થયો છે જેની સ્ક્રીનનો કલર બદલાઇ જાય છે. Tecno Camon 19 Pro ફોન 26 સપ્ટેમ્બરથી અમેઝૉન પર મળશે. આ ફોનની ખાસિયત છે આની મલ્ટી કલર બેક સ્ક્રીન જે તડકામાં રહેવા પર અલગ દેખાય છે અને છાંયડામાં સિલ્વર કલરની દેખાય છે. લૉન્ચિંગ ઓફરમાં ફોન પર 7 હજાર રૂપિયાનુ ડિસ્કાઉન્ટ અને 1,500 રૂપિયાનુ કેશબેક છે, જાણો..........  

Amazon Great Indian Festival Sale Deals And Offers

Tecno Camon 19 Pro Mondrian (8GB RAM,128GB Storage)| Industry First 64MP RGBW+(G+P) with OIS+50MP+2MP Triple Camera | 6.8" FHD+ Display | 120Hz Refresh Rate | 33W Charger 

આ ફોનની કિંમત છે 24,999 રૂપિયા પરંતુ ડીલમાં 28% ના ડિસ્કાઉન્ટ બાદ મળી રહ્યો છે 17,999 રૂપિયામાં. આ ફોન પર 14,250 રૂપિયાન સુધીનુ એક્સચેન્જ બૉનસ છે. ફોનને SBI ના કાર્ડથી ખરીદવા પર 1,500 સુધીનુ ઇન્સ્ટન્ટ કેશબેક અલગથી છે. 

Tecno Camon 19 Proનો કલર ચેન્જ થવા વાળા ફિચર -  

આ ફોનમાં મલ્ટીકલર ટેકનોલૉજી છે, જેનાથી ફોનની બીક સ્ક્રીનનો કલર બદલાઇ જાય છે, છાંયડામાં ફોનના બેકલનો કલર સિલ્વર રહે છે અને તડકાંમાં લાઇટ બ્લૂ, પિન્ક અને સિલ્વર કલરમાં કન્વર્ટ થઇ જાય છે. આમાં Polychromatic Photoisomer ટેકનોલૉજી છે, જેનાથી ફોનનો કલર ચેન્જ થઇ જાય છે. ફોનની બેક સ્ક્રીનનો જે રંગ હોય છે તે Mondrian Art થી ઇન્સ્પાયર્ડ ર્છે.   

Amazon Deal On Tecno Camon 19 Pro Mondrian (8GB RAM,128GB Storage)| Industry First 64MP RGBW+(G+P) with OIS+50MP+2MP Triple Camera | 6.8" FHD+ Display | 120Hz Refresh Rate | 33W Charger

ફોનમાં શું છે ખાસ ?

આમાં 64MP કેમેરો છે, જેમાં OIS સેન્સર લાગેલુ છે. OIS સેન્સરનો મતલબ છે ઓપ્ટિકલ ઇમેઝ સ્ટેબિલાઇઝેશન  જેનાથી પિક્ચર ક્લીયર આવે છે અને આઉટ ઓફ ફોકસ નથી થતો. ફોનમાં બીજો 50MP નો પોટ્રેટ લેન્સ છે, અને ત્રીજો કેમેરો 2MP નો છે. 
ફોનમાં 32MPનો HDR સેલ્ફી કેમેરો છે. ફોનમાં Super Night Shot અને Professional Video મૉડ પણ આપવામાં આવ્યા છે. 
ફોનમાં 6.8 ઇંચની FHD સ્ક્રીન છે, જેમાં લૉ બ્લૂ લાઇટ છે, જેનાથી આંખો પર જોર નથી પડતુ. આ ફોનમાં 13GB RAM ની સાથે 128GB નુ સ્ટૉરેજ છે જેને 512 GB સુધી એક્સપાન્ડ કરવામાં આવી શકે છે.
ફોનમાં 5000mAhની મોટી બેટરી છે અને આ 30W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોન માત્ર 13 મિનીટમાં 30% ચાર્જ થઇ જાય છે.
 
Amazon Deal On Tecno Camon 19 Pro Mondrian (8GB RAM,128GB Storage)| Industry First 64MP RGBW+(G+P) with OIS+50MP+2MP Triple Camera | 6.8" FHD+ Display | 120Hz Refresh Rate | 33W Charger

Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Asaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલKutch Operation Indira : બોરવેલમાં ફસાયેલી યુવતી ગમે ત્યારે આવશે બહારKutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
WHO કેવી રીતે રાખે છે તમામ દેશો પર નજર, જાણો વાયરસ ફેલાવવા પર કેવી રીતે કરે છે કામ?
WHO કેવી રીતે રાખે છે તમામ દેશો પર નજર, જાણો વાયરસ ફેલાવવા પર કેવી રીતે કરે છે કામ?
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
BSNLના આ ગ્રાહકો મફતમાં જોઇ શકશે લાઇવ ટીવી અને OTT પ્લેટફોર્મ્સ
BSNLના આ ગ્રાહકો મફતમાં જોઇ શકશે લાઇવ ટીવી અને OTT પ્લેટફોર્મ્સ
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
Embed widget