શોધખોળ કરો

TikTok ને ટક્કર આપવા Instagram નો ધાંસૂ પ્લાન, Reels માટે અલગ App કરશે લૉન્ચ

instagram News: ઇન્સ્ટાગ્રામના વિશ્વભરમાં બે અબજથી વધુ માસિક સક્રિય યૂઝર્સ છે અને તેમાંથી ઘણા ફક્ત રીલ્સ માટે ઇન્સ્ટાગ્રામ પર આવે છે

instagram News: ટિકટૉક સાથે સ્પર્ધા કરવા માટે ઇન્સ્ટાગ્રામે એક અદભૂત યોજના બનાવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપની રીલ્સને એક અલગ એપ તરીકે લૉન્ચ કરી શકે છે. ખરેખર, અમેરિકામાં TikTok પર પ્રતિબંધનો ભય છે. આને ધ્યાનમાં રાખીને મેટા-માલિકીનું ઇન્સ્ટાગ્રામ રીલ્સ માટે એક અલગ એપ્લિકેશન લાવી શકે છે. તેમાં ફક્ત ટૂંકા ગાળાના વિડિઓઝ હશે. ઇન્સ્ટાગ્રામના વડા એડમ મોસેરીએ કંપનીના સ્ટાફને આ માહિતી આપી છે.

ઇન્સ્ટાગ્રામનું જરૂરી ભાગ બની ગઇ છે રીલ્સ 
ઇન્સ્ટાગ્રામના વિશ્વભરમાં બે અબજથી વધુ માસિક સક્રિય યૂઝર્સ છે અને તેમાંથી ઘણા ફક્ત રીલ્સ માટે ઇન્સ્ટાગ્રામ પર આવે છે. મોટાભાગના ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ પ્લેટફોર્મ પર અડધાથી વધુ સમય ફક્ત રીલ્સ જોવામાં વિતાવે છે. વિશ્વભરમાં દરરોજ 17.6 મિલિયન કલાક જેટલી રીલ્સ જોવામાં આવે છે. આવી સ્થિતિમાં, કંપની એક મોટું પગલું ભરી શકે છે અને રીલ્સને એક અલગ એપ તરીકે લૉન્ચ કરી શકે છે. જોકે, ઇન્સ્ટાગ્રામની માલિકી ધરાવતી કંપની મેટાએ આ અંગે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.

રીલ્સને એક અલગ એપ તરીકે લૉન્ચ કરવા પાછળનું એક મુખ્ય કારણ અમેરિકામાં ટિકટોકનું અનિશ્ચિત ભવિષ્ય છે, જ્યાં તેની માલિકી અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

એડિટિંગ એપ પણ લાવવાનું છે મેટા 
મેટાએ ગયા મહિને એક વીડિઓ એડિટિંગ એપ્લિકેશન લૉન્ચ કરવાની પણ જાહેરાત કરી હતી. TikTok ની માલિકી ધરાવતી કંપની Bytedance, Capcut નામની વીડિઓ એડિટિંગ એપ્લિકેશન પણ ઓફર કરે છે. એવું માનવામાં આવે છે કે કંપની તેની સાથે સ્પર્ધા કરવા માટે એક નવી એપ લૉન્ચ કરવાની યોજના બનાવી રહી છે. તમને જણાવી દઈએ કે મેટાએ 2018 માં લાસો નામની એક વીડિઓ શેરિંગ એપ પણ લૉન્ચ કરી હતી. તેને TikTok સાથે સ્પર્ધા કરવા માટે લૉન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ તે સફળ ન થયું અને બાદમાં કંપનીએ તેને બંધ કરી દીધું.

આ પણ વાંચો

AI આસિસ્ટન્ટે ડેવલપ કરી લીધો છે 'સિક્રેટ કૉડ' ? વાયરલ વીડિયોમાં બે AI એજન્ટોની વાતચીતે દુનિયાને ચોંકાવ્યા, અનેક તર્ક-વિતર્ક

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Google Mapsનો માસ્ટરસ્ટ્રૉક, ભારતના કરોડો યૂઝર્સ માટે આવ્યા આ 6 નવા ફિચર્સ, જાણી લો શું બદલાયું
Google Mapsનો માસ્ટરસ્ટ્રૉક, ભારતના કરોડો યૂઝર્સ માટે આવ્યા આ 6 નવા ફિચર્સ, જાણી લો શું બદલાયું
Smartphone Camera: શું તમે જાણો છો સ્માર્ટફોનમાં 3-4 કેમેરા કેમ હોય છે ? જાણી લો દરેકનું કામ
Smartphone Camera: શું તમે જાણો છો સ્માર્ટફોનમાં 3-4 કેમેરા કેમ હોય છે ? જાણી લો દરેકનું કામ
સ્માર્ટફોન વારંવાર થઈ રહ્યો છે ગરમ? ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો વધી શકે છે મુશ્કેલી
સ્માર્ટફોન વારંવાર થઈ રહ્યો છે ગરમ? ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો વધી શકે છે મુશ્કેલી
BSNLની નવી ઓફર, 200Mbpsની સ્પીડથી ચાલશે ઇન્ટરનેટ, મળશે 5000GB ડેટાનો લાભ
BSNLની નવી ઓફર, 200Mbpsની સ્પીડથી ચાલશે ઇન્ટરનેટ, મળશે 5000GB ડેટાનો લાભ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
Embed widget