શોધખોળ કરો

Mivi એ લૉન્ચ કર્યા નવા ઇયરબડ્સ, ડૉલ્બી ઓડિયો સાથે મળશે આ ફિચર્સ, JBL ને મળશે ટક્કર

Mivi Earbuds: મીવીના આ ઇયરબડ્સમાં ડૉલ્બી ઓડિયો છે, જે અવાજને સ્પષ્ટ રીતે સાંભળવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તેમાં LDAC સાથે ઉચ્ચ-રીઝૉલ્યૂશન ઓડિયો છે

Mivi Earbuds: મીવીએ ભારતમાં તેની નવી ઓફરની જાહેરાત કરી છે. કંપનીએ સુપરપોડ્સ કૉન્સર્ટો TWS ઇયરબડ્સ લૉન્ચ કર્યા છે. કંપનીનું કહેવું છે કે ભારતમાં બનેલા આ ઇયરબડ્સમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે એક ઉત્તમ ઓડિયો અનુભવ આપે છે. કંપનીનો દાવો છે કે આ વાયરલેસ ઓડિયો ઉપકરણો ઉદ્યોગમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરશે. આવો, આ ઇયરબડ્સની વિશેષતાઓ અને કિંમત વગેરે વિશે જાણીએ.

SuperPods Concerto TWS ઇયરબડ્સના ફિચર્સ 
મીવીના આ ઇયરબડ્સમાં ડૉલ્બી ઓડિયો છે, જે અવાજને સ્પષ્ટ રીતે સાંભળવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તેમાં LDAC સાથે ઉચ્ચ-રીઝૉલ્યૂશન ઓડિયો છે. આનાથી ગીતો સાંભળવાનો અનુભવ સુધરે છે. ઑડિયો સાંભળતી વખતે આસપાસનો અવાજ તમને ખલેલ પહોંચાડે નહીં તેની ખાતરી કરવા માટે, આ ઇયરબડ્સમાં એક્ટિવ નૉઇઝ કેન્સલેશન (ANC) સુવિધા છે. તે સંગીત અને કોલ દરમિયાન આસપાસના અવાજને ઘટાડે છે. તેની બેટરી અંગે કંપનીએ દાવો કર્યો છે કે એકવાર ચાર્જ કર્યા પછી, તે 60 કલાકનો પ્લેટાઇમ આપે છે.

કિંમત અને ઉપલબ્ધતા - 
મીવીએ સુપરપોડ્સ કૉન્સર્ટો TWS ઇયરબડ્સ ચાર રંગોમાં ઉપલબ્ધ કરાવ્યા છે જેમાં મેટાલિક બ્લુ, સ્પેસ બ્લેક, મિસ્ટિક સિલ્વર અને રોયલ શેમ્પેનનો સમાવેશ થાય છે. તેમની કિંમત 3,999 રૂપિયા રાખવામાં આવી છે અને તે કંપનીની વેબસાઇટ, ફ્લિપકાર્ટ, એમેઝોન અને ઓફલાઇન સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે.

JBL ને મળશે ટક્કર 
Mivi ની આ નવી ઓફર JBL Wave 200 સાથે સ્પર્ધા કરશે. JBL Wave 200 માં ટચ કંટ્રોલ દ્વારા કૉલ એક્ટિવેશન અને વોઇસ આસિસ્ટન્ટને નિયંત્રિત કરી શકાય છે. પાણી અને પરસેવા સામે રક્ષણ માટે તેમને IPX2 રેટિંગ આપવામાં આવ્યું છે. માઈક સાથે આવતા આ ઈયરબડ્સમાં 548 mAh બેટરી છે, જે 24 કલાક પ્લેટાઇમ આપે છે. કંપનીનું કહેવું છે કે 15 મિનિટ ચાર્જ કર્યા પછી, આનો ઉપયોગ એક કલાક સુધી કરી શકાય છે.

આ પણ વાંચો

Smartphone: તમારી ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડના ફોને છે કોઇ હિડન એપ, આ રીતે એક મિનિટમાં જાણી લો...

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
હવે Uber એપ પર બુક થશે ટ્રેન ટિકિટ, કંપનીએ ixigo સાથે કરી ભાગીદારી, જાણો કઈ રીતે કામ કરશે ફીચર 
હવે Uber એપ પર બુક થશે ટ્રેન ટિકિટ, કંપનીએ ixigo સાથે કરી ભાગીદારી, જાણો કઈ રીતે કામ કરશે ફીચર 
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Embed widget