શોધખોળ કરો

અમેઝૉન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલમાં એલેક્સા સ્પીકર, ફાયર સ્ટિક અને કિન્ડલ 75% ડિસ્કાઉન્ટ પર ખરીદવાનો મોકો

સેલમાં બમ્પર ઓફર લેવાની સાથે જો SBI કાર્ડથી પેમેન્ટ કરો છો, તો 1,750 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ અલગથી મળી રહ્યું છે. 

Amazon Great Indian Festival: અમેઝૉન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ શરૂ થઇ ચૂક્યો છે. જેમાં એલેક્સા ડિવાઇસ પર 75% સુધીનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સેલમાં ફાયર સ્ટિક, ઇકો સ્પીકર, ઇકો શૉ, કિન્ડલ અને બાકીની અન્ય વસ્તુઓ પર ભારે છૂટ મળી રહી છે. સેલમાં બમ્પર ઓફર લેવાની સાથે જો SBI કાર્ડથી પેમેન્ટ કરો છો, તો 1,750 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ અલગથી મળી રહ્યું છે. 

Amazon Great Indian Festival Sale Deals And Offers

1-Echo Dot (3rd Gen, Black) + Wipro 9W LED Smart Color Bulb combo - Works with Alexa - Smart Home starter kit 

આ સૌથી વધુ વેચાનારુ એલેક્સા સ્પીકર છે, જેનાથી હેન્ડસ્ક્રી મ્યૂઝિકની મજા લઇ શકો છો. આમાં કૉમ્બોમાં એક સ્પીકર અને વિપ્રોનો 9Wનો સ્માર્ટ બલ્બ છે. આ કૉમ્બોની કિંમત છે 6,598 રૂપિયા પરંતુ ડીલમાં 75%નુ ડિસ્કાઉન્ટ છે, જે પછી આને 1,599 રૂપિયામા ખરીદી શકો છો. 

Amazon Deal On Echo Dot (3rd Gen, Black) + Wipro 9W LED Smart Color Bulb combo - Works with Alexa - Smart Home starter kit

2-Fire TV Stick with all-new Alexa Voice Remote (includes TV and app controls) | HD streaming device 

અમેઝૉન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલમાં ફાયર સ્ટિક પર પણ શાનદાર સેલ ચાલી રહ્યો છે. આ HD ફાયર સ્ટિકની કિંમત છે 4,999 રૂપિયા પરંતુ ઓફરમાં 58% નુ ડિસ્કાઉન્ટ છે, બાદમાં આને 1,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફાયર સ્ટિકની મદદથી તમે નોર્મલ ટીવીને સ્માર્ટ ટીવીમાં કનેક્ટ કરી શકો છો, અને તેમાં યુટ્યૂબ અને બાકીની એપ્સ ચલાવી શકો છો. 

Amazon Deal On Fire TV Stick with all-new Alexa Voice Remote (includes TV and app controls) | HD streaming device

3-All new Echo Show 5 (2nd Gen, Black) Combo with Mi LED smart color bulb 

આ ઇકો શૉ નો કૉમ્બો મળી રહ્યો છે 4,049 રૂપિયામાં જેની કિંમત છે 9,998 રૂપિયા પરંતુ ડીલ 59% નુ ડિસ્કાઉન્ટ છે. આ કૉમ્બોમાં એક સ્માર્ટ વીડિયો સ્પીકર જે એલેક્સાથી ચાલે છે અને સાથે Mi LED સ્માર્ટ બલ્બ મળી રહ્યો છે. 

Amazon Deal On All new Echo Show 5 (2nd Gen, Black) Combo with Mi LED smart color bulb

4-All New Echo Show 5-2nd Gen (Black) combo with Fire TV Stick Lite 

આ ઇકો શૉનો બીજી કોમ્બો મળી રહ્યો છે 5,348 રૂપિયામાં જેની કિંમત છે 12,998 રૂપિયા પરંતુ ડીલમાં આના પર પણ 59% નુ ડિસ્કાઉન્ટ છે. આ કૉમ્બોમાં સ્માર્ટ વીડિયો સ્પીકરની સાથે લાઇટ ફાયર સ્ટિક મળી રહી છે. આ ફાયર સ્ટિક તાજેતરમાં જ લૉન્ચ થઇ હતી. 

Amazon Deal On All New Echo Show 5-2nd Gen (Black) combo with Fire TV Stick Lite

5-All-new
Kindle Paperwhite (8 GB) – Now with a 6.8" display and adjustable warm light 

અમેઝૉન ડિવાઇસમાં વાંચવા માટે બેસ્ટ છે આ કિન્ડલ ડીલ, આમાં કેટલાય મૉડલ છે, પરંતુ સૌથી વધુ ડિસ્કાઉન્ટ 11th generation વાળા 8 GB વેરિએન્ટ પર છે. આની કિંમત છે 13,999 રૂપિયા પરંતુ ઓફરમાં 11,099 રૂપિયામાં ખરીદી શકો છો, કિન્ડલમાં બુક્સનુ ઓનલાઇન એડિશન હોય છે અને આની સ્ક્રીન પર લાઇટનુ એવુ એડજસ્ટમેન્ટ હોય છે જેનાથી ન્યૂઝ પેપર કે બૂક રીડિંગ જેવી સ્ક્રીન ફીલ થાય છે. 

Amazon Deal On All-new Kindle Paperwhite (8 GB) – Now with a 6.8" display and adjustable warm light

Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?
Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?
WTC Final Equation: જો ભારત મેલબોર્ન ટેસ્ટ હારે કે ડ્રો કરે તો WTC ફાઈનલ 2025 માટે કેવી રીતે થશે ક્વોલિફાય? જાણી લો સમીકરણ
WTC Final Equation: જો ભારત મેલબોર્ન ટેસ્ટ હારે કે ડ્રો કરે તો WTC ફાઈનલ 2025 માટે કેવી રીતે થશે ક્વોલિફાય? જાણી લો સમીકરણ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?
Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?
WTC Final Equation: જો ભારત મેલબોર્ન ટેસ્ટ હારે કે ડ્રો કરે તો WTC ફાઈનલ 2025 માટે કેવી રીતે થશે ક્વોલિફાય? જાણી લો સમીકરણ
WTC Final Equation: જો ભારત મેલબોર્ન ટેસ્ટ હારે કે ડ્રો કરે તો WTC ફાઈનલ 2025 માટે કેવી રીતે થશે ક્વોલિફાય? જાણી લો સમીકરણ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Embed widget