શોધખોળ કરો

Passwords List: ભારતીયો સૌથી વધુ યૂઝ કરે છે આ 10 પાસવર્ડ, જો તમારો પણ હોય આવો તો કરી દો ચેન્જ નહીં તો.......

એક રિપોર્ટ અનુસાર, આપણા દેશમાં કેટલાય લોકો કૉમન પાસવર્ડ યૂઝ કરે છે, અને આ કારણે તેને ક્રેક કરવો હેકર્સ માટે આસાન બની જાય છે,

Common Passwords List, Cyber Crime: દેશમાં હવે દિવસે દિવસે સાયબર ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે, લોકો ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બની રહ્યાં છે, અને એટલુ જ નહીં નાણાંકીય રીતે પણ મોટુ નુકશાન ભોગવી રહ્યાં છે. આને રોકવા માટે દરેક પ્રકારના સંભવ પ્રયાસો થઇ રહ્યાં છે, પરંતુ આ ઘટનાઓ થવાનુ મુખ્ય કારણ યૂઝર્સની ભૂલો છે, અને એક રિપોર્ટ અનુસાર, યૂઝર્સના કૉમન પાસવર્ડ પણ આમાં સામેલ છે. 

એક રિપોર્ટ અનુસાર, આપણા દેશમાં કેટલાય લોકો કૉમન પાસવર્ડ યૂઝ કરે છે, અને આ કારણે તેને ક્રેક કરવો હેકર્સ માટે આસાન બની જાય છે, હેકર્સ આને હેક કરીને તમારો ડેટા અને એકાઉન્ટની ડિટેલ્સને ચોરી કરી રહ્યાં છે. 

આ ઘટનાઓની વચ્ચે નૉર્ડપાસે 2022માં ઉપયોગમાં લેવામા આવેલા સૌથી કૉમન પાસવર્ડનુ લિસ્ટ શેર કર્યુ છે, જેનાથી જાણી શકાય છે કે દેશમાં લગભગ 3.5 લાખ લોકો સાઇન અપ કરવા માટે પાસવર્ડ તરીકે "પાસવર્ડ"નો જ ઉપયોગ કરી રહ્યાં છે. રિપોર્ટ અનુસાર, 75,000 થાી વધુ ભારતીયો "બિગબાસ્કેટ"નો પાસવર્ડ તરીકે ઉપયોગ કરી રહ્યાં છે, રિપોર્ટ અનુસાર, આ વર્ષના ટૉપ 10 સૌથી કૉમન પાસવર્ડમાં 123456, bigbasket, password, 12345678, 123456789, pass@123, 1234567890, anmol123, abcd1234 અને googledummy સામેલ છે. 

રિપોર્ટ અનુસાર, આ પાસવર્ડ હજારો યૂઝર્સ ઉપયોગ કરી રહ્યાં છે, રિસર્ચ માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયાના 30 દેશોમાં કરવામા આવ્યો હતો. રિપોર્ટમાં દાવો કરવામા આવ્યો છે કે, આખી દુનિયામાં ગેસ્ટ, વીઆઇપી, 123456 અને અન્ય જેવા પાસવર્ડનો ઉપયોગ મોટી સંખ્યામાં લોકો કરી રહ્યાં છે, રિપોર્ટ્સમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે, દર વર્ષે રિસર્ચર એક જ પેટર્ન જુએ છે.

 

Online Fraud Complaint: જો તમારી સાથે પણ ઓનલાઈન છેતરપિંડી થઈ હોય, તો આ રીતે કરો ફરિયાદ, ફોલો કરો આ સ્ટેપ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સાયબર ક્રાઈમ અથવા ઓનલાઈન છેતરપિંડીની ઘટનાઓને રોકવા અને ફરિયાદો નોંધવા માટે નેશનલ હેલ્પલાઈન નંબર (155260) જારી કર્યો છે. તમે આ નંબર પર છેતરપિંડીની ફરિયાદ નોંધાવી શકો છો.

જો તમે આવા કોઈ ગુનાનો ભોગ બનતા હોવ તો સૌથી પહેલા આ નંબર પર કોલ કરો. આ સિવાય તમે ગૃહ મંત્રાલયના સાયબર પોર્ટલ https://cybercrime.gov.in/ પર પણ આ અંગે ફરિયાદ કરી શકો છો.

જ્યારે પણ તમારી સાથે આવી ઘટના બને છે, ત્યારે પહેલા બે-ત્રણ કલાક ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આવી સ્થિતિમાં તમે જેટલી જલ્દી જાણ કરશો તેટલી જલ્દી સાયબર ટીમ કાર્યવાહી કરશે. આનાથી તમારા પૈસા પાછા મળવાની શક્યતાઓ પણ વધી જાય છે.

તમે કોઈપણ ઓનલાઈન છેતરપિંડીની જાણ કરો કે તરત જ સાયબર ટીમ એલર્ટ થઈ જાય છે. સૌ પ્રથમ, તે સંબંધિત બેંકનો સંપર્ક કરે છે અને તે એકાઉન્ટ ધરાવે છે જેમાં તમારા ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આનો અર્થ એ છે કે જે વ્યક્તિએ તમારી સાથે છેતરપિંડી કરી છે તે તે પૈસાનો ઉપયોગ કરી શકશે નહીં. તે ન તો પૈસા ઉપાડી શકશે અને ન તો તેને અન્ય કોઈ ખાતામાં ટ્રાન્સફર કરી શકશે.

ઓનલાઈન છેતરપિંડી જેવા ગુનાઓથી બચવા માટે જાગૃત રહેવું એ એકમાત્ર રસ્તો છે. ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે, તમારા ખાતામાં થતી હિલચાલ પર નજર રાખો. તમારા એકાઉન્ટની કોઈપણ માહિતી કોઈની સાથે શેર કરશો નહીં. તમારો પાસવર્ડ, OTP વગેરે કોઈને પણ શેર કરશો નહીં.

 

ટોપ સ્ટોરી

Technolog: Vivo X500sની એન્ટ્રીની તૈયારી, મળશે આ ફ્લેગશિપ ફિચર્સ
Technolog: Vivo X500sની એન્ટ્રીની તૈયારી, મળશે આ ફ્લેગશિપ ફિચર્સ
OnePlus Nord 7: ફોનની પાછળ ચમકશે RGB લાઇટ, વનપ્લસ નૉર્ડ 7ની ડિટેલ્સ લીક
OnePlus Nord 7: ફોનની પાછળ ચમકશે RGB લાઇટ, વનપ્લસ નૉર્ડ 7ની ડિટેલ્સ લીક
Laptop Buying Tips: સેકન્ડ હેન્ડ લેપટોપ ખરીદતા પહેલા આ રીતે ચેક કરો બેટરી હેલ્થ
Laptop Buying Tips: સેકન્ડ હેન્ડ લેપટોપ ખરીદતા પહેલા આ રીતે ચેક કરો બેટરી હેલ્થ
Geyser Buying Tips: શિયાળામાં મિનિટોમાં મળશે ગરમ પાણી! ક્યું ગીઝર છે બેસ્ટ? ખરીદતા પહેલાં જાણો
Geyser Buying Tips: શિયાળામાં મિનિટોમાં મળશે ગરમ પાણી! ક્યું ગીઝર છે બેસ્ટ? ખરીદતા પહેલાં જાણો

વિડિઓઝ

DyCM Harsh Sanghavi: ભજન-કીર્તનમાં ઝૂમ્યા હર્ષ સંઘવી, આદિવાસી ગામમાં ઢોલ-મંજીરા સાથે ગાયા ભજનો
Hun To Bolish : હું તો બોલીશ : અસલી દેવી દેવતા કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખનીજચોરો કેમ બેફામ ?
Ahmedabad Demolition News : અમદાવાદના સારંગપુરમાં વિરોધ વચ્ચે ડિમોલીશન
Bhavnagar Crime: ભાવનગર પથુભાના મોત કેસમાં કરણી સેના મેદાનમાં, ગુજરાતમાં આંદોલનની ચીમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ, 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ, 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું
Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું
Pathubha Case: પથુભા મોત કેસમાં કરણી સેના મેદાને, કેસ દાખલ ન થાય તો ગુજરાતમાં આંદોલનની ચીમકી
Pathubha Case: પથુભા મોત કેસમાં કરણી સેના મેદાને, કેસ દાખલ ન થાય તો ગુજરાતમાં આંદોલનની ચીમકી
Ahmedabad: સારંગપુરમાં દુકાનોના ડિમોલિશન ટાણે ઘર્ષણ, મહિલાઓએ JCB આગળ બેસી કરી વિરોધ
Ahmedabad: સારંગપુરમાં દુકાનોના ડિમોલિશન ટાણે ઘર્ષણ, મહિલાઓએ JCB આગળ બેસી કરી વિરોધ
PM મોદીએ વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પૂર્ણ કરવા પ્રતિબદ્ધ
PM મોદીએ વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પૂર્ણ કરવા પ્રતિબદ્ધ
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
Embed widget