શોધખોળ કરો

Pegasus Spyware: તમારા ફોનને હેક કરી શકે છે પેગાસસ સ્પાયવેર, બચવાનો આ છે એકમાત્ર ઉપાય, જાણો વિગતે

પેગાસસ એક ઇઝરાયેલી કંપની એનએસઓ (NSO) ગૃપ દ્વારા ડેવલપ કરવામાં આવેલુ એક સ્પાયવેર છે. આ પહેલીવાર 2016માં ચર્ચામાં આવ્યુ હતુ,

Pegasus Spyware: ઇઝરાયેલની એક ફર્મ દ્વારા બનાવવામાં આવેલી પેગાસસ સ્પાયવેર એકવાર ફરીથી ચર્ચામાં છે. છેલ્લે ભારતમાં લોકોને આ સ્પાયવેર વિશે 2019માં સાંભળ્યુ હતુ. જ્યારે કેટલાક વૉટ્સએપ યૂઝર્સને મેસેજ મળ્યો હતો કે પેગાસસે તેના ફોનને હેક કરી લીધો છે. જે આ સ્પાયવેરનો શિકાર થયા છે. તે લોકોમાં કેટલાય પત્રકાર અને એક્ટિવિસ્ટ સામેલ હતા. દુનિયાભરમાં સરકારો આ સ્પાયવેરનો ઉપયોગ કરે છે. હંમેશા રિપોર્ટ આવતો રહે છે કે આની મદદથી તમામ લોકોના ફોનને હેક કરવામાં આવ્યા. લોકો જાણવાની કોશિશ કરી રહ્યાં છે કે છેવટે આ શું છે અને કઇ રીતે આ લોકોના ફોન અને વૉટ્સએપને હેક કરી લે છે. 

શું છે પેગાસસ? 
પેગાસસ એક ઇઝરાયેલી કંપની એનએસઓ (NSO) ગૃપ દ્વારા ડેવલપ કરવામાં આવેલુ એક સ્પાયવેર છે. આ પહેલીવાર 2016માં ચર્ચામાં આવ્યુ હતુ,સ જ્યારે એક અબજ એક્ટિવિસ્ટોને સંદિગ્ધ મેસેજ મળ્યા બાદ આને લઇને શક થયો હતો. માનવામાં આવી રહ્યુ હતુ કે પેગાસસ સ્પાયવેર આઇફોન યૂઝર્સને ટાર્ગેટ કરી રહ્યું હતુ. આ પછી એપલે આઇઓએસનુ અપડેટેડ વર્ઝ રિલીઝ કર્યુ હતુ, જેને કથિત રીતે તેના પર તે સુરક્ષા ખામીઓને દુર કરી હતી, જેના ઉપયોગ પેગાસસ ફોન હેક કરવા માટે કરી રહ્યું હતુ. જોકે આ એક વર્ષ બાદ એક્સપર્ટે કહ્યું હતુ કે આ સ્પાયવેર એન્ડ્રોઇડ ફોનને પણ પ્રભાવિત કરી શકે છે.  

હવે ચર્ચામાં કેમ છે પેગાસસ? 
આ સ્પાયવેરને "મૉસ્ટ સૉફિસ્ટિકેટેડ" ફોન હેકિંગ ટૂલ કહેવામાં આવ્યુ છે. આનો એટલી વાર ઉપયોગ કરવામાં આવ્યો છે, જેની સ્ટૉરી આપણે આજે પણ સાંભળી રહ્યાં છીએ. ઉલ્લેખનીય છે કે એનએસઓ ગૃપે પેગાસસના અસ્તિત્વની પુષ્ટી કરી છે. જોકે ઇઝરાયેલી કંપનીએ પણ પણ કહ્યું છે કે તે ફક્ત સરકારોને ઉપકરણો વેચે છે અને તે આનો દુરપયોગ માટે જવાબદાર છે. ચોંકાવનારી વાત એ છે કે આ સ્પાયવેરથી ફોન હેક થયા બાદ યૂઝરને ખબર નથી પડતી. આ તમારા ડિવાઇસને  હેક કરીને વૉટ્સએપ સહિત કેટલીય તમામ એપની જાણકારી હાંસલ કરી શકે છે. 

કઇ રીતે તમારા ફોનને પ્રભાવિત કરી શકે છે? 
જો તમારો ફોન આ સ્પાયવેરની ઝપેટમાં આવી ગયો છે, તો આ તમારી એન્ડ ટૂ એન્ડ એનક્રિપ્ટેડ ચેટને પણ એક્સેસ કરી શકે છે. રિસર્ચ અનુસાર પેગાસસ તમારા મેસેજને જોઇ શકે છે. તમારા કૉલને ટ્રેક કરી શકે છે, યૂઝર્સની એપ એક્ટિવિટીને ટ્રેક કરી શકે છે. આ ઉપરાંત આ તમારા લૉકેશન, ડેટા અને વીડિયો કેમેરાના ડેટાને પણ પ્રભાવિત કરી શકે છે. દુનિયાભરની સરકારો લોકોની જાસૂસી કરવા માટે આ સ્પાયવેરનો ઉપયોગ કરે છે. 

કઇ રીતે આ સ્પાયવેરથી બચી શકાય? 
આમ તો આ સ્પાયવેર ખુબ સૉફિસ્ટિકેટેડ છે, પરંતુ તમામ કંપનીઓએ એપ્સ અને ફોન સિક્યૂરિટી ખુબ સારી કરી દીધી છે. આવામાં ચિંતાની કોઇ વાત નથી. જો તમે તમારા આઇફોન કે એન્ડ્રોઇડમાં એપ્સના લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરશો, તો તમારા ફોનને હેક થવાની આશંક ઓછી થઇ જશે. સમય સમય પર તમે તમારા સોશ્યલ મીડિયા એકાઉન્ટની સિક્યૂરિટી ચેક કરતા રહો, અને જરૂરી પગલા ભરો. જો તમને કોઇ પણ સંદિગ્ધ મેસેજ કે લિન્ક આવે તો તેને પર ક્લિક ના કરો. 

ટોપ સ્ટોરી

Phone Charging Tips: રાત્રે ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ જાઓ છો? તો સાવધાન જાણો શું છે જોખમ
Phone Charging Tips :રાત્રે ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ જાઓ છો? તો સાવધાન જાણો શું છે જોખમ
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
200MP કેમેરા સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવ્યો Samsung W27 ફોન
200MP કેમેરા સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવ્યો Samsung W27 ફોન
9000mAh બેટરી અને 200MP કેમેરાવાળો OnePlus નો નવો ફોન કાલે લોન્ચ થશે 
9000mAh બેટરી અને 200MP કેમેરાવાળો OnePlus નો નવો ફોન કાલે લોન્ચ થશે 

વિડિઓઝ

PM Modi Speech: બનાસકાંઠામાં PM મોદીનું ધમાકેદાર સંબોધન! ખેડૂતો માટે કરી મોટી વાતો
PM Modi Speech: બનાસકાંઠાથી PM નરેન્દ્ર મોદીનું સંબોધન
Diwali Home Work: દિવાળી વેકેશનમાં બાળકોને મોજ જ મોજ! DEOએ શાળાઓને આપી ખાસ સૂચના
Harsh Sanghavi in Banaskantha: ખડગેને હર્ષ સંઘવીનો જાહેર મંચ પરથી જવાબ
Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 
IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 
ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ
ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ
સુરત પાલિકામાં પ્રજાના પૈસે દિવાળી: મોંઘવારીના માર વચ્ચે 750 રુપિયે કિલો ભજીયા આરોગતા ઉઠ્યા સવાલો
સુરત પાલિકામાં પ્રજાના પૈસે દિવાળી: મોંઘવારીના માર વચ્ચે 750 રુપિયે કિલો ભજીયા આરોગતા ઉઠ્યા સવાલો
LIC નો નવો હેલ્થ શીલ્ડ પ્લાન 907 લોન્ચ, દર્દીને રોજ મળશે 10 હજાર
LIC નો નવો હેલ્થ શીલ્ડ પ્લાન 907 લોન્ચ, દર્દીને રોજ મળશે 10 હજાર
Male Birth Control Pill: હવે પુરુષો માટે આવશે ગર્ભનિરોધક ગોળી! જાણો કેવી રીતે કરશે કામ?
Male Birth Control Pill: હવે પુરુષો માટે આવશે ગર્ભનિરોધક ગોળી! જાણો કેવી રીતે કરશે કામ?
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
Embed widget