શોધખોળ કરો
New Year Gift Ideas: નવા વર્ષ પર મિત્રોને ગિફ્ટ આપવા માંગો છો? આ પાંચ ગેજેટ્સ છે બેસ્ટ ઓપ્શન
New Year Tech Gift for Friends: નવા વર્ષની શરૂઆત થોડા દિવસોમાં થવા જઈ રહી છે. આ પ્રસંગે લોકો તેમના મિત્રો અને સંબંધીઓ તેમજ ઓફિસ સહકર્મચારીઓને ગિફ્ટ આપવા માંગે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

New Year Tech Gift for Friends: નવા વર્ષની શરૂઆત થોડા દિવસોમાં થવા જઈ રહી છે. આ પ્રસંગે લોકો તેમના મિત્રો અને સંબંધીઓ તેમજ ઓફિસ સહકર્મચારીઓને ગિફ્ટ આપવા માંગે છે.
2/6

નવા વર્ષની શરૂઆતથી જ લોકો પોતાને ફિટ રાખવાની તૈયારી કરવા લાગે છે. કેટલાક લોકો જીમમાં પણ જાય છે. આવી સ્થિતિમાં, તમે તેમને હંમેશા ફીટ રાખવા માટે એક શાનદાર ફિટનેસ બેન્ડ અથવા સ્માર્ટવોચ આપી શકો છો. આ માટે તમે ઓછામાં ઓછા બે થી ત્રણ હજાર રૂપિયા ખર્ચી શકો છો.
Published at : 23 Dec 2024 02:40 PM (IST)
આગળ જુઓ