શોધખોળ કરો

રાશનકાર્ડ હોય તો દર મહિને મળશે 1000 રુપિયા, પરંતુ તમારે આ કામ કરવું પડશે, જાણી લો 

સરકાર સમયાંતરે ગરીબો માટે નવી યોજનાઓ લાવતી રહે છે જેથી લોકોને તેનો મહત્તમ લાભ મળી શકે. આ વખતે સરકાર રાશનકાર્ડ ધારકો માટે એક નવી યોજના લાવી છે.

Ration card holders :  સરકાર સમયાંતરે ગરીબો માટે નવી યોજનાઓ લાવતી રહે છે જેથી લોકોને તેનો મહત્તમ લાભ મળી શકે. આ વખતે સરકાર રાશનકાર્ડ ધારકો માટે એક નવી યોજના લાવી છે. આમાં, સરકાર રાશનકાર્ડ ધારકોને દર મહિને 1,000 રૂપિયા અનાજની સાથે આપશે. સરકારે રાશનકાર્ડ ધારકો માટે એક નવી યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાનો લાભ મોટા ભાગના લોકોને મળવાની અપેક્ષા છે. ખાસ કરીને આ યોજના એવા પરિવારો માટે સૌથી વધુ ફાયદાકારક છે જેમની આર્થિક સ્થિતિ સારી નથી. કારણ તેમાં  ગરીબ પરિવારોને દર મહિને 1,000 રૂપિયા અનાજની સાથે આપવામાં આવશે.

સરકારની યોજના શું છે ?

આ યોજનાનો હેતુ ફક્ત ગરીબ પરિવારોને મફત રાશન આપવાનો નથી, પરંતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક મદદ કરવાનો પણ છે. આ યોજનાનો લાભ ફક્ત તે લોકોને જ મળશે જે સરકાર દ્વારા નક્કી કરાયેલા માપદંડોને પૂર્ણ કરશે. આ યોજનાનો લાભ લેવા માટે, સૌ પ્રથમ તમારે રાશનકાર્ડ ધારક હોવું જોઈએ. આ ઉપરાંત, તમારી વાર્ષિક આવક બે લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ  અને રાશન કાર્ડનું KYC કરાવવું જોઈએ. જો રાશનકાર્ડમાં e-kyc કરાવવામાં આવ્યું નહીં હોય તો તમને આ યોજનાનો લાભ નહીં મળે.   આ યોજનામાં દરેક લાભાર્થીને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવશે. આ હેઠળ, દર મહિને દરેક લાભાર્થીના બેંક ખાતામાં સીધી એક હજાર રૂપિયાની નાણાકીય સહાય મોકલવામાં આવશે, જેથી આ યોજનામાં પારદર્શિતા જળવાઈ રહે.

તમે કેવી રીતે અરજી કરી શકો છો 

જો તમે સરકારની આ યોજનાનો લાભ લેવા માંગતા હો અને તમે બધા માપદંડોને પૂર્ણ કરો છો તો તમે રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠા વેબસાઇટની મુલાકાત લઈને તેના માટે અરજી કરી શકો છો. આમાં અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. અરજી કરવા માટે રાશન કાર્ડ, આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ, આવક પ્રમાણપત્ર, રહેઠાણ પ્રમાણપત્ર હોવું જરૂરી છે.

અરજી કરવા માટે રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠા વેબસાઇટ પર જાઓ. રાશન કાર્ડ નવી યોજના 2025 માટે અરજી લિંક પર ક્લિક કરો. રાશન કાર્ડ નંબર અને અન્ય માહિતી ભરો, દસ્તાવેજો અપલોડ કરો. આ પછી ફક્ત ફોર્મ સબમિટ કરો.  

ટોપ સ્ટોરી

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
iPhone 16 ની કિંમતમાં ઘટાડો, 14000 રુપિયા સસ્તામાં ખરીદવાની શાનદાર તક 
iPhone 16 ની કિંમતમાં ઘટાડો, 14000 રુપિયા સસ્તામાં ખરીદવાની શાનદાર તક 
Washing Machine Buying Guide: વોશિંગ મશીન ખરીદતાં પહેલા આ 25000માં બેસ્ટ ઓપ્શન જુઓ
Washing Machine Buying Guide: વોશિંગ મશીન ખરીદતાં પહેલા આ 25000માં બેસ્ટ ઓપ્શન જુઓ

વિડિઓઝ

Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
Embed widget