શોધખોળ કરો

Realme C11 એ બનાવ્યો રેકોર્ડ, 2 મિનિટમાં વેચાયા 1.5 લાખ ફોન

Realme C11 સ્માર્ટફોન 22 જુલાઈ એટલે કે બુધવારે પ્રથમ વખત સેલમાં વેચવામાં આવ્યો હતો. આ ફોનને યૂઝર્સનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો અને માત્ર બે જ મિનિટમાં ફોનના 1.5 લાખ યૂનિટ વેચાયા હતા.

નવી દિલ્હી: રિયલમીએ કમાણી મામલે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. Realme C11 સ્માર્ટફોન 22 જુલાઈ એટલે કે બુધવારે પ્રથમ વખત સેલમાં વેચવામાં આવ્યો હતો. આ ફોનને યૂઝર્સનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો અને માત્ર બે જ મિનિટમાં ફોનના 1.5 લાખ યૂનિટ વેચાયા હતા. કંપનીએ ટ્વિટ કરી તેની જાણકારી આપી હતી. રિયલમીના આ સ્માર્ટફોનનો સેલ કાલે બપોરે 12 વાગ્યે ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ અને રિયલમી ઈન્ડિયાની વેબસાઈટ પર થયો હતો. આ ફોનની કિંમત 7,499 રૂપિયા સુધી છે. રિયલમીના આ ફોનને તમે રિચ ગ્રીન અને રિય ગ્રે કલર ઓપ્શનમાં ખરીદી શકો છો. જ્યારે, હવે આ સ્માર્ટફોનની આગામી સેલ 29 જુલાઈએ થશે.
Realme ના નવા C11 સ્માર્ટફોનમાં 6.5 ઈંચની એચડી પ્લસ વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે લાગી છે, તેનું રિજોલ્યૂશન 720x1600 પિક્સલ છે. પરફોર્મન્સ માટે આ ફોનમાં મીડિયાટેક હીલિયો G35 ઓક્ટાકોર પ્રોસેસર લાગ્યું છે. આ એક બેઝિત પ્રોસેસર છે જે બજેટ સેગમેન્ટના સ્માર્ટફોનમાં જોવા મળે છે. આ ફોનમાં 5000mAh બેટરી આપવામાં આવી છે. માઈક્રો એસડી કાર્ડની મદદથી ફોનના ઈન્ટરનલ સ્ટોરેજને 256GB સુધી વધારી શકાય છે. કનેક્ટિવિટી માટે તેમાં 4G, VoLTE, Wi-fi, બ્લૂટૂથ v5.0, GPS , 3.5mm હેડફોન જૈક અને માઈક્રો યૂએસબી પોર્ટ જેવા ફિચર્સ મળે છે. ખાસ વાત એ છે કે આ ફોન રિવર્સ ચાર્જિંગને સપોર્ટ કરે છે, એટલે કે તેમે આ ફોનમાંથી બીજા ફોનને પણ ચાર્જ કરી શકો છો. ફોટોગ્રાફી માટે આ ફોનમાં ડ્યૂઅલ રિયર કેમેરા સેટઅપ મળે છે જેમાં એક લેન્સ 13 મેગાપિક્સલનો છે અને બીજો 2 મેગાપિક્સલનો છે. આ સિવાય ફ્રન્ટમાં 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. Realme C11 નો મુકાબલો Redmi 8A Dual સાથે થશે. આ ફોનમાં Snapdragon 439 પ્રોસેસર અને 6.22 ઈંચની ડિસ્પ્લે છે. માઈક્રો એસડી કાર્ડની મદદથી ફોનના ઈન્ટરનલ સ્ટોરેજને 512 GB સુધી વધારી શકાય છે. ફોનમાં રિયર પેનલ પર બે કેમેરા છે. તેમાં 13 મેગાપિક્સલ પ્રાઈમરી સેન્સર છે, જ્યારે 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર છે. 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા તેમાં છે. આ ફોનમાં 5000 MAH ની બેટરી છે. આ ફોનની કિંમત 7,499 (2GB + 32 GB)રૂપિયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹2000 માં 365 દિવસ ફ્રી મનોરંજન! Jio એ 15 પ્રીમિયમ એપ્સ સાથે 3 નવા પાસ લોન્ચ કર્યા
₹2000 માં 365 દિવસ ફ્રી મનોરંજન! Jio એ 15 પ્રીમિયમ એપ્સ સાથે 3 નવા પાસ લોન્ચ કર્યા
આવું હશે OpenAIનું પહેલું ડિવાઇસ! સ્ક્રીન વગર પણ થઈ જશે તમામ કામ
આવું હશે OpenAIનું પહેલું ડિવાઇસ! સ્ક્રીન વગર પણ થઈ જશે તમામ કામ
Google Mapsનો માસ્ટરસ્ટ્રૉક, ભારતના કરોડો યૂઝર્સ માટે આવ્યા આ 6 નવા ફિચર્સ, જાણી લો શું બદલાયું
Google Mapsનો માસ્ટરસ્ટ્રૉક, ભારતના કરોડો યૂઝર્સ માટે આવ્યા આ 6 નવા ફિચર્સ, જાણી લો શું બદલાયું
Smartphone Camera: શું તમે જાણો છો સ્માર્ટફોનમાં 3-4 કેમેરા કેમ હોય છે ? જાણી લો દરેકનું કામ
Smartphone Camera: શું તમે જાણો છો સ્માર્ટફોનમાં 3-4 કેમેરા કેમ હોય છે ? જાણી લો દરેકનું કામ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget