શોધખોળ કરો

Discount Offer: ભારતના પહેલા 5G સ્માર્ટફોન પર મળી રહ્યું છે 17,000 રૂપિયાનુ ભારે ડિસ્કાઉન્ટ, જાણો શું છે ઓફર

ફ્લિપકાર્ટ પર ચાલી રહેલી Realme Days Saleમાં Realme X50 Pro 5G પર લગભગ 17 હજાર રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

Discount Offer: ભારતના પહેલા 5G સ્માર્ટફોન પર બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર ચાલી રહેલી Realme Days Saleમાં Realme X50 Pro 5G પર લગભગ 17 હજાર રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. કાલથી શરૂ થયેલી આ ઓફરમાં આ ફોનને ભારે ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ કરવામાં આવ્યો છે. જો તમારે પણ ઓછી કિંમતમાં 5G સ્માર્ટફોન ખરીદવાની ઇચ્છા છે તો તમે રિયલમીનો આ ફોન ખરીદી શકો છો. તમે આ ફોનને રિયલમીની ઓફિશિયલ વેબસાઇટ અને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકો છો. જાણો ફોનની કિંમત, ઓફર્સ અને સ્પેશિફિકેશન્સ વિશે....... 

કિંમત અને ઓફર્સ-
Realme X50 Pro 5G સ્માર્ટફોન પર 17,000નુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જો ફોનને SBI ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદશો તો તમને 10 ટકાનુ એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે. Realme X50 Pro 5G  ત્રણ વેરિએન્ટમાં અવેલેબલ છે. આના 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 37,999 રૂપિયા, 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 39,999 રૂપિયા છે. વળી આના ટૉપ મૉડલ 12GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 44,999 રૂપિયા છે. આના ટૉપ વેરિએન્ટને ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર 30,999 રૂપિયામાં સેલ કરવામાં આવી રહ્યું છે.

Realme X50 Pro 5Gની સ્પેશિફિકેશન્સ---
Realmeના નવા X50 Pro 5G સ્માર્ટફોનમાં 6.44 ઇંચની ફૂલ ડ્યૂલ પંચ-હૉલ ડિસ્પ્લેનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જોકે 90Hz રિફ્રેશ રેટની સાથે છે. આની સ્ક્રીન-ટૂ-બૉડી રેશિયો 92 ટકા સુધી આપવામા આવ્યો છે. કંપનીએ આની ડિસ્પ્લે અને બેક પેનલમાં 3D AG મલ્ટીલેયર ગ્લાસ પ્રૉટેક્શનનો ઉપયોગ કર્યો છે. ફોન ક્વાલકૉમ સ્નેપડ્રેગન 865 SoC પ્રૉસેસર વાળો છે. આ એન્ડ્રોઇડ 10 બેઝ્ડ Realme UI 1.0 પર કામ કરે છે. આ ફોનમાં હાઇ એફિશિયન્સી VC લિક્વિડ કૂલિંગ ટેકનોલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ફોનને ગરમ થતાં અટકાવે છે. 

કેમેરા અને બેટરી- 
ફોટોગ્રાફી માટે આ ફોનના રિયરમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં 64MP+ 12MP+8MP એક B&W લેન્સ આપવામાં આવ્યો છે. જ્યારે સેલ્ફી માટે આમાં ડ્યૂલ પંચ હૉલ વાઇડ એન્ગલ કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે 32MP+8MP સેન્સર વાળો છે. ફોનમાં 4,300mAhની ડ્યૂલ સેલ બેટરી લાગેલી છે જે 65Wના સુપરડાર્ટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટની સાથે આવે છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Embed widget