શોધખોળ કરો

Samsung: સેમસંગના આ બે પૉપ્યૂલર ફોનની કિંમત ઘટી, હવે ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યાં છે આટલા સસ્તાં.....

સેમસંગનો અન્ય એક સ્માર્ટફોન SAMSUNG Galaxy A34 5G પણ ફ્લિપકાર્ટ પર સસ્તા ભાવે ખરીદી શકાય છે

Samsung Phone: ભારતીય માર્કેટમાં આજકાલ કેટલીય કંપનીઓ પોતાના હાઇટેક સ્માર્ટફોન લૉન્ચ કરી ચૂકી છે. જો તમે સેમસંગ (Samsung ) બ્રાન્ડમાં સ્માર્ટફોન ખરીદવા માંગતા હોય તો તમારા માટે અત્યારે સારો સમય છે. સેમસંગ ગેલેક્સી A23 5Gની (Samsung Galaxy A23 5G) કિંમત હાલમાં એમેઝૉન (Amazon) પર ઘટાડવામાં આવી છે. તમે 8GB RAM + 128GB સ્ટૉરેજ વેરિઅન્ટ માત્ર 23999 રૂપિયામાં (Samsung Galaxy A23 5G કિંમત) ખરીદી (Samsung Galaxy A23 5G price) શકો છો. ઉલ્લેખનીય છે કે આની અસલ કિંમત 30,990 રૂપિયા છે. આ ફોન હાલમાં 23 ટકા ડિસ્કાઉન્ટ સાથે વેચાઈ રહ્યો છે. જો તમે ઈચ્છો તો આ પછી પણ પૈસા બચાવી શકો છો. આ બેન્ક ઓફર અને એક્સચેન્જ ઓફર અંતર્ગત કરી શકાય છે. જૂના ફોન એક્સચેન્જ કરવા પર તમને 22,250 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે.

Samsung Galaxy A23 5G ના સ્પેશિફિકેશન્સ - 
Samsung Galaxy A23 5Gમાં 6.6 ઇંચની ફુલ HD, 120Hz રિફ્રેશ રેટ સાથે ઇન્ફિનિટી ડિસ્પ્લે, 5000mAh બેટરી અને 25W ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમ છે. આમાં 50MP ક્વાડ રિયર કેમેરા સેટઅપ છે.

SAMSUNG Galaxy A34 5G - 
સેમસંગનો અન્ય એક સ્માર્ટફોન SAMSUNG Galaxy A34 5G પણ ફ્લિપકાર્ટ પર સસ્તા ભાવે ખરીદી શકાય છે. તમે હાલમાં SAMSUNG Galaxy A34 5G (Awesome Graphite, 256 GB) (8 GB RAM) હેન્ડસેટ 32,999 રૂપિયામાં 16 ટકાના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકો છો. ફ્લિપકાર્ટ પર આની અસલ કિંમત 39,499 રૂપિયા છે. આ ઉપરાંત તમે આ ફોન પર વધુ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. HDFC બેન્ક ક્રેડિટ કાર્ડ અથવા સેમસંગ એક્સિસ બેન્ક ક્રેડિટ કાર્ડ પર પણ વધુ ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે.

SAMSUNG Galaxy A34 5Gની સ્પેશિફિકેશન્સ - 
સેમસંગ સ્માર્ટફોન SAMSUNG Galaxy A34 5G (Awesome Graphite, 256 GB) (8 GB RAM) હેન્ડસેટમાં 6.6 ઇંચ ફુલ HD પ્લસ ડિસ્પ્લે, 48MP + 8MP + 5MP રીઅર કેમેરા અને 13MP ફ્રન્ટ કેમેરા સેટઅપ છે. 8 જીબી રેમ અને 256 જીબી રૉમ સાથેના આ હેન્ડસેટમાં 5000 એમએએચ કેપેસિટી બેટરી છે અને તે ડાયમેન્સિટી 1080, ઓક્ટા કોર પ્રૉસેસર દ્વારા સંચાલિત છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Google Mapsનો માસ્ટરસ્ટ્રૉક, ભારતના કરોડો યૂઝર્સ માટે આવ્યા આ 6 નવા ફિચર્સ, જાણી લો શું બદલાયું
Google Mapsનો માસ્ટરસ્ટ્રૉક, ભારતના કરોડો યૂઝર્સ માટે આવ્યા આ 6 નવા ફિચર્સ, જાણી લો શું બદલાયું
Smartphone Camera: શું તમે જાણો છો સ્માર્ટફોનમાં 3-4 કેમેરા કેમ હોય છે ? જાણી લો દરેકનું કામ
Smartphone Camera: શું તમે જાણો છો સ્માર્ટફોનમાં 3-4 કેમેરા કેમ હોય છે ? જાણી લો દરેકનું કામ
સ્માર્ટફોન વારંવાર થઈ રહ્યો છે ગરમ? ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો વધી શકે છે મુશ્કેલી
સ્માર્ટફોન વારંવાર થઈ રહ્યો છે ગરમ? ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો વધી શકે છે મુશ્કેલી
BSNLની નવી ઓફર, 200Mbpsની સ્પીડથી ચાલશે ઇન્ટરનેટ, મળશે 5000GB ડેટાનો લાભ
BSNLની નવી ઓફર, 200Mbpsની સ્પીડથી ચાલશે ઇન્ટરનેટ, મળશે 5000GB ડેટાનો લાભ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
Embed widget