શોધખોળ કરો

5 વસ્તુઓ જે હાઇબ્રિડ વર્ક મૉડલમાં પ્રૉડક્ટિવિટી વધારવામાં મદદ કરી શકે છે, જાણો

5 વસ્તુઓ જે હાઇબ્રિડ વર્ક મૉડલમાં પ્રૉડક્ટિવિટી વધારવામાં મદદ કરી શકે છે, જાણો

દુનિયાભરમાં કૉવિડ-19 મહામારી ઓછી થવાની સાથે, કેટલાય લોકો કામ અને ફેરફાર માટે પોતાના ઘરોમાંથી બહાર નીકળી રહ્યાં છે, અને તેની સાથે જ પોતાની કર્મીઓના કાર્યાલયમાં સહજતાથી કામ કરવામાં મદદ કરવા માટે, કેટલીય કંપનીઓ હાઇબ્રિડ વર્ક મૉડલને અપનાવી રહી છે. લૉકેશન -ફ્લેક્સિબલ વ્યવસ્થા તરીકે, હાઇબ્રિડ કાર્ય મૉડલમાં કેટલાય ફાયદાઓ છે, જેમ કે બેસ્ટ કાર્ય જીવન સંતુલન અને બેસ્ટ કર્મચારી સંતુષ્ટી અને ઉત્પાદકતા. જોકે, ઘરમાંથી કામ કરવાના લગભગ બે વર્ષ બાદ અચાનક સ્વિચ કરવામાં કેટલાક પડકારો આવવા સ્વાભાવિક છે.  ઉદાહરણ માટે, જુદાજુદા કાર્ય વાતાવરણોની વચ્ચે સ્વિચ કરતી વખતે ઉત્પાદકતા એટલે કે પ્રૉડક્ટિવિટીના સ્તરને બનાવી રાખવાનો એક મોટો પડકાર હોઇ શકે છે, આ કારણથી વર્ક ફ્રૉમ હૉમથી હાઇબ્રિડમાં જવાની પ્રક્રિયા સુચારુ રીતે સુનિશ્ચિત થવી જોઇએ. આ પાંચ ટિપ્સ છે જે આ પ્રક્રિયાને આસાન બનાવી શકે છે. 

1. યોગ્ય ટૂલ અને એપ્સનો ઉપયોગ કરો -  
કર્મચારીઓ અને સંગઠનો માટે હાઇબ્રિડ કાર્યક્ષેત્રમાં ઉત્પાદકતા વધારવા માટે ટેકનોલૉજી સૌથી મહત્વપૂર્ણ રીતેમાંની એક છે. હાઇબ્રિડ વર્ક સ્પેસ બેસ્ટ રીતથી કામ કરી શકે છે, જો તેમની પાસે આવી ટેકનિકલી સમાધાન હોય, જે કાર્યપ્રક્રિયાને સહજ રાખે, ભલે કર્મચારીઓ ગમે ત્યાંથી કામ કરી રહ્યાં હોય. આમ કરવાની કેટલીક રીતોમાં ક્લાઉડ સ્ટૉરેજને અપનાવવુ સામેલ છે. જેથી ટીમોને ક્યાંયથી પણ ફાઇલો સુધી પહોચવામાં મદદ મળી શકે, અને તે પ્રૉજેક્ટ મેનેજમેન્ટ ટૂલનો ઉપયોગ, ટીમ કૉલોબેરેશન ટૂલ (જેમ કે હડલ રૂમ)નો ઉપયોગ, ઓપરેશનલ મોબાઇલ ઓફિસ, ડિવાઇસોમાં વર્ક એપ્સ સિન્ક, વગેરે કામ આસાનીથી કરી શકે. ટેકનોલૉજીને અપનાવવાથી ડેટા અને સમયના નુકસાનથી બચી શકાય છે, અને સુચારુ રીતે કામકાજ નક્કી કરી શકાય છે, સાથે જ લગભગ બે વર્ષ બાદ કામના નવા મૉડલમા સ્થાનાનંતરિત થવાની શરૂઆતી પરેશાનીઓને પણ ખતમ કરી શકાય છે. 

2. તમારા હાઇબ્રિડ વર્ક સેટ-અપને જરૂરી વસ્તુઓ સાથે સેટ કરો -
એક ઉત્પાદક કાર્યક્ષેત્ર તે હોય છે, જે લોકોને તેના સર્વોત્તમ ઉત્પાદકતાને પ્રાપ્ત કરવા માટે યોગ્ય ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સને સારી રીતે ડિઝાઇન કરવામાં આવે છે. આ જ કારણ છે કે પાયાની વસ્તુઓ, જેમ એક ફન્ક્શનલ કીબોર્ડ અને માઉસ, એક વિશ્વાસપાત્ર લેપટૉપ, ઓર્ગેનોમિક સીટ અને અન્ય જરૂરી બહારના ઉપકરણ આવશ્યક છે. બેશક, એક મજબૂત બ્રૉડબેન્ડ અને નેટવર્ક કનેક્શન સૌથી જરૂરી આવશ્યકતામાં સામેલ છે. ફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ તો બિલકુલ જરૂરી છે, સાથે જ એક એવા ઓપ્શનની શોધ કરો જે રિમૉટ વર્કિંગને આસાન બનાવે. ઉદાહરણ માટે, એરટેલ એક્સ્ટ્રીમ ફાઇબર 1 જીબીપીએસ સુધીની સ્પીડ આપ છે, જેનાથી તમે ઘરે જ ઓફિસના જેટલી ઇન્ટરનેટ સ્પીડનો આનંદ લઇ શકો છો, અને માત્ર એટલુ જ નહીં, આના બીજાપણ કેટલાય ફાયદાઓ છે. જો નેટવર્કમાં કોઇ રુકાવટ આવે છે, તો એરટેલ ગ્રાહકોને પ્લાન્ડ આઉટેજ, અપગ્રેડ અને સમાધાન માટે સંદેશ પણ મોકલે છે, જે યૂઝર્સની પરેશાનીને ઓછી કરતા, પહેલાથી જ તૈયાર રહેવા મદદ કરે છે. આ એવા દિવસો માટે સ્પેશ્યલ રીતે ફાયદાકારક છે, જ્યારે કોઇ ઘરેથી કામ કરી રહ્યુ હોય, યૂઝર્સ પોતાના ઘરેથી કનેક્ટિવિટી સમસ્યાઓની નિવારણ કરી શકે છે, અને લગભગ તાત્કાલિક સમાધાન મેળવી શકે છે, ભલે પછી તે ઘરેથી કામ કરી રહ્યાં  કે નહીં.

5 વસ્તુઓ જે હાઇબ્રિડ વર્ક મૉડલમાં પ્રૉડક્ટિવિટી વધારવામાં મદદ કરી શકે છે, જાણો

3. એક ચોક્કસ વર્કસ્પેસ રાખો - 
ઓફિસ અને ઘરની વચ્ચે અદલાબદલી કરવાથી તમારા મનની સ્થિરતા અને તમારા કામની ગુણવત્તા પ્રભાવિત થઇ શકે છે. આ પ્રભાવને ઓછો કરવા માટે ઘરમાં એક સમાન સેટઅપ બનાવવુ સારુ રહે છે. એક અલગ રૂમ કે વ્યવધઘાનરહિત એક આરામદાયક જગ્યા (જો સ્થાન સિમિત છે), ખુબ બેસ્ટ ઓપ્શન છે. હંમેશા જ્યારે તમારા ઓફિસનુ ડેસ્ક તમારા ઘરેથી કામ કરવાના માહોલથી બહુજ અલગ હોય છે, તો ધ્યાન અને ઉત્પાદકતામા ભારે ઘટાડો થવાનુ સંભવ છે. આવામાં તમે જો સૌથી સારુ કામ કરી શકો છે, તે છે ઘરે યોગ્ય વર્ક ટેબલ અને ખુરશી સહિતની અન્ય આવશ્યકતાઓને પુરા કરતા એક અર્ગોનૉમિક વર્કસ્પેસ બનાવવુ, જેનાથી નિયમિત સ્વિચિંગને આસાન બનાવી શકાય. 

4. સમય વ્યવસ્થા મહત્વપૂર્ણ છે 
સમયની પાબંદી જીવનમાં મોટાભાગે વસ્તુઓમાં સંતુલન મેળવવાની ચાવી છે, અને આમાં હાઇબ્રિડ મૉડલના ફેરફારોમાં સામેલ થવુ પણ જરૂરી છે. એટલે કોશિશ કરવી જોઇએ કે દરરોજ એક જ સમય પર દિવસની શરૂઆત કરો. આ સવારના રૂટીનને મેળવવામાં મદદ કરે છે, જ્યાં મગજ અને શરીર બેસ્ટ રીતે તૈયાર થાય છે.  આની સાથે જ બાકીનો કાર્યદિવસની યોજના પહેલાથી જ બનાવવાની સલાહ આપવામાં આવે છે, જેથી તમે તમારા સમયનો પ્રભાવી ઢંગથી ઉપયોગ કરી શકો. ઉદાહરણ તરીકે, વર્ક ફ્રૉમ હૉમના દિવસો દરમિયાન ઇમેલ અને મેસેજીસ વાંચવા માટે યાત્રાના સમનો ઉપયોગ કરવામાં આવી શકે  છે, આ જ રીતે કોઇ ઓફિસમાં કામ પુરુ કર્યા બાદ તે દિવસ માટે સ્વિચ ઓફ કરીએ છીએ.આમ જ એક વિશિષ્ટ સમય બાદ ઘરેથી કામ કરતા પણ કામ બંધ કરવુ મહત્વપૂર્ણ છે, જેથી હંમેશા સામાન્ય સ્થિતિ બનેલી રહે. 

5. ફ્લેક્સિબિલિટીને અપનાવો - 
એક અન્ય મહત્વપૂર્ણ કારક જે હાઇબ્રિડ વર્કસ્પેસ મૉડલમાં મદદ કરી શકે છે,  તે છે ફ્લેક્સિબિલિટી એટલે કે લચીલાપન. પારંપરિક વર્ક મૉડલની વિપરિત, જે હંમેશા કઠોર થઇ જાય છે, હાઇબ્રિડ પ્રણાલી અલગ અલગ મૉડલોને જોડે છે, અને ઉત્પાદકા પર જોર આપે છે. હાઇબ્રિડ પ્રૉડક્ટિવિટીની શિખર સુધી પહોંચવા માટે ઓફિસ અને WFH મૉડલની સાથે પ્રયૉગ કરવા માટે ખુલ્લુ દ્રષ્ટિકોણ રાખવો જોઇએ. આની સાથે, સંગઠનોને એ પણ વિશ્લેષણ કરવાની આવશ્યકાત છે કે તેમના કર્મચારીઓ માટે કેવી રીતે કરી રહ્યું છે, એટલે મહામારી પહેલા જે નિયમો હતા, તેમાં ઢીલ આપવી જોઇએ, જેનાથી કર્મચારીઓ અને સંગઠનોને પોતાનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો મોકો મળી શકે.આ પ્રકારે એ બહુજ સ્પષ્ટ છે કે ટેકનોલૉજી અપનાવવા અને સંરચનાત્મક પરિવર્તનોની સાથે, હાઇબ્રિડ મૉડલ કર્મચારીઓ અને સંગઠનોને એક સારુ સંતુલન આપતા બેસ્ટ પરિણામ મેળવવામાં મદદ કરી શકે છે. જેમ જેમ કૉવિડ બાદ હાઇબ્રિડ વર્કિંગ વધુ વ્યાપક થતુ જઇ રહ્યું છે, આ આપણી કામ કરવાની રીતમાં એક સંરચનાત્મક ફેરફારનુ કારણ બની રહ્યું છે અને વર્કસ્પેસને વધુ પર્સનલાઇઝ બનાવી રહ્યું છે,  તો નક્કી કરો કે તમે આના માટે તૈયાર છો.

Broadband

BLACK/ Airtel

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Greater Noida News: દિલ્લીમાં દુર્ઘટના, મકાન ધરાશાયી થતાં 6 બાળકો દબાયા, ત્રણના કરૂણ મોત
Greater Noida News: દિલ્લીમાં દુર્ઘટના, મકાન ધરાશાયી થતાં 6 બાળકો દબાયા, ત્રણના કરૂણ મોત
UGC NET ની નવી તારીખો જાહેર, 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર વચ્ચે ઓનલાઇન પરીક્ષા યોજાશે
UGC NET ની નવી તારીખો જાહેર, 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર વચ્ચે ઓનલાઇન પરીક્ષા યોજાશે
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Greater Noida News: દિલ્લીમાં દુર્ઘટના, મકાન ધરાશાયી થતાં 6 બાળકો દબાયા, ત્રણના કરૂણ મોત
Greater Noida News: દિલ્લીમાં દુર્ઘટના, મકાન ધરાશાયી થતાં 6 બાળકો દબાયા, ત્રણના કરૂણ મોત
UGC NET ની નવી તારીખો જાહેર, 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર વચ્ચે ઓનલાઇન પરીક્ષા યોજાશે
UGC NET ની નવી તારીખો જાહેર, 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર વચ્ચે ઓનલાઇન પરીક્ષા યોજાશે
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત 
Embed widget